જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit recipe

જામફળ નું શાક બનાવવાની રીત - jamfal nu shaak banavani rit - jamfal nu shaak recipe in gujarati - જાયફળ નું શાક બનાવવાની રીત - જામફળનું નું શાક બનાવવાની રીત
Image credit – Youtube/Sunita Agarwal
Advertisement

કેમ છો મિત્રો આજ આપણે જામફળ નું શાક બનાવવાની રીત – જાયફળ નું શાક બનાવવાની રીત શીખીશું. do subscribe Sunita Agarwal YouTube channel on YouTube  If you like the recipe જ્યારે કોઈ શાક બનાવવાનું ના સુજે અથવા એક ના એક શાક ખાઈ કંટાળી ગયા હો તો આજ એક નવું શાક બનાવી ને ખવરવો બધા ખુશ થઈ જશે તો આજે જ બનાવો જાયફળ નું શાક તો ચાલો જાણીએ જામફળનું નું શાક બનાવવાની રીત – jamfal nu shaak banavani rit – jamfal nu shaak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જામફળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | jamfal nu shaak ingredients

  • મિડીયમ પાકેલ જાયફળ 400-500 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ટમેટા પ્યુરી / ઝીણા સમારેલા ટામેટા 2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાંડ ½ ચમચી
  • પાણી 1 ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak recipe in gujarati

જાયફળ નું શાક બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ લ્યો ત્યાર બાદ એના ચાર મોટા કટકા કરી એના બીજ કાઢી લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ મરચા નાખી શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

Advertisement

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને એક બે મિનિટ શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં જાયફળ ના કટકા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો

મસાલા સાથે જાયફળ બરોબર મિક્સ થઈ એટલે એમાં સવા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી પરોઠા કે રોટલા સાથે સર્વ કરો જાયફળ નું શાક

જાયફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit

વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati

ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત | ghau soji no nasto banavani rit

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement