સાબુદાણા ના ફાયદા | સાબુદાણા ખાવાના ફાયદા | sabudana na fayda

સાબુદાણા ના ફાયદા - સાબુદાણા ખાવાના ફાયદા - sabudana na fayda - sabudana no upyog - સાબુદાણા નો ઉપયોગ
Advertisement

આપણે અહિયાં વ્રત, ઉપવાસ હોય એટલે સામો, બટેકા, બતેકાની સેવ, જેવા અલગ અલગ પ્રકારના ફરાળી વાનગીઓ બનાવીને ખાટા હોઈએ છીએ. તો એમાં આપણે મોટી જેવા સફેદ, ગોળ, અને નાના નાના આકારના સાબુદાણા ને કેમ ભૂલી શકીએ? સાબુદાણા અને બટેકા વગર તો વ્રત કોરું રહી જાય છે. આપણે એમ જ સમજતા હોઈએ છીએ કે સાબુદાણા એ વ્રત ઉપવાસમાં ખાવાની ચીજ છે, પરંતુ એવું નથી સાબુદાણા ના સ્વાસ્થ્ય સબંધી પણ લાભો છે જેનાથી કદાચ આપને અજાણ હોઈએ તો ચાલો જાણીએ સાબુદાણા ના ફાયદા , સાબુદાણા ખાવાના ફાયદા , sabudana na fayda , sabudana no upyog gujarati ma, સાબુદાણા નો ઉપયોગ ઉપચારમા

સાબુદાણામાં ફાઈબર, વિટામીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, અને અલગ અલગ પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ મળી રહે છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો ને કારણે તે સ્વાસ્થ્ય અતે પણ ખુબજ લાભકારી નીવડે છે.

આજના આ આર્ટીકલમાં સાબુદાણા ના સ્વાસ્થ્ય વિષે લાભો વિશે માહિતી આપવામાં આવી છે.

Advertisement

સાબુદાણા ખાવાના ફાયદા તે ગરમી ને નિયંત્રિત કરે છે | sabudana na fayda te garmi nityantrit kre che:-

જયારે આપણે કોઈપણ પ્રકારનું વ્રત કે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં થોડીક ગરમી થઇ જાય છે. આ ગરમીને નિયંત્રણ માં રાખવાનું કામ સાબુદાણા કરે છે.સાબુદાણા ની ખીચડી બનાવીને ખાવાથી તે ગરમી દુર થાય છે અને શરીર તરોતાજા રહે છે. તેના સિવાય ચોખા સાથે એટલે કે ભાત સાથે સાબુદાણાની કોઈપણ વાનગી બનાવીને ખાવાથી પણ ફાયદો થાય છે.

વજન વધારવા માટે સાબુદાણા નો ઉપયોગ |sabudana no upyog vajan vadharva :-

ઘણી વ્યક્તિઓનું વજન ખુબ જ ઓછું હોય છે. ખાવા છતાય તેમનું વજન વધતું નથી. તેવામાં સાબુદાણા ખાવાથી ફાયદો થઇ શકે છે. સાબુદાણા ની ખીર કે ખીચડી બનાવીને ખાવાથી ફાયદો થાય છે, તેમની ઈમ્યુંનીતી પણ વધે છે.

ત્વચા માટે સાબુદાણા નો ઉપયોગ | sabudana no upyog skin mate :-

ત્વચા માટે સાબુદાણા ફાયદેમંદ સાબિત થઇ શકે છે.સાબુદાણા માંથી બનાવેલો ફેસમાસ્ક લગાવવાથી ચહેરો નીખરી ઉઠે છે. અને ચહેરા પર કરચલીઓ પણ ઝલદી આવતી નથી.

પાચનશક્તિ માટે સાબુદાણા ના ફાયદા  | sabudana na fayda pachashakti mate :-

સાબુદાણા ખાવામાં ખુબ જ હલકા હોય છે. માટે જ તે ખાવાથી પેટની લગભગ સમસ્યાઓ દુર કરી શકાય છે. સાબુદાણા ફાઈબર યુક્ત હોય છે. અને ફાઈબર આપણા પાચનતંત્ર ની પ્રક્રિયા માટે ખુબ જ જરૂરી હોય છે.

સાબુદાણા ખાવાના ફાયદા તે પ્રોટીન થી ભરપુર છે | sabudana khavana fayda te protin thi bharpur che:-

આપણા શરીરમાં પ્રોટીન ખુબ જ આવશ્યક તત્વ છે. જે આપણને સબુદાનામાંથી મળી રહે છે. સાબુદાણા ખાવાથી પ્રોટીન દે છે જે આપના હાડકા અને માંસપેશી ને મજબુત બનાવે છે.

સાબુદાણા નો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર ની સમસ્યામા | sabudana no upyog highblood presser ni samsya ma:-

પોટેશિયમ આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવે છે. અને સાબુદાણામાં પોટેશિયમ મળી રહે છે. જેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. ઘણીવાર લોહીના ગઠ્ઠા બની જતા હોય છે સાબુદાણા ખાવાથી તેની સંભાવના ઓછી થઇ જાય છે.

સાબુદાણા ના અન્ય લાભ :-

આયર્ન યુક સાબુદાણા આપના લોહીમાં રહેલા રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે. અને એનીમિયા ના દર્દી માટે તેનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

સાબુદાણામાં કારબોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. જે ફેટ ઓછું કરે છે. માટે તેના સેવન થી શરીર ને તર્જ ઉર્જા પ્રાપ્ત થાય છે.

સાબુદાણા ના નુકસાન | sabudana na nukshan :-

  • વજન ઓછું કરવા ઈચ્છતી વ્યક્તિઓએ સાબુદાણા ખાવા જોઈએ નહિ.
  • ડાયાબીટીશ ના દર્દીઓએ સાબુદાણા નું સેવન નિયમિત માત્રામાં કરવું જોઈએ.
  • લો-બીપી ની સમસ્યા વાળી વ્યક્તિ એ પણ સાબુદાણા ખાવા જોઈએ નહિ.
  • થાઈરોઈડ ની સમસ્યા વાળા દર્દીએ સાબુદાણા ખાવા જોઈએ નહિ.

સાબુદાણા ને લગતા વાચકોને મુંઝવતા પ્રશ્નો :-

સાબુદાણા ને અંગ્રેજીમાં શું કહેવાય ?

અંગ્રેજીમાં સાબુદાણા ને sago(tapioca) કહેવાય છે.

સાબુદાણા ની તાસીર કેવી હોય છે ?

સાબુદાણા ની તાસીર ગરમ હોય છે.

દુધમાં સાબુદાણા નાખીને ખાવાથી શું થાય ?

દુધમાં સાબુદાણા નાખીને ખાવાથી તેમાં રહેલા કેલ્શિયમ અને વિટામીન હાડકાને મજબુત બનાવે છે.

સાબુદાણા માં પ્રોટીન ની માત્રા કેટલી હોય છે?

૧૦૦ ગ્રામ સાબુદાણા માં ૩૫૫ કેલેરી, ૯૪ ગ્રામ કર્બોહાઈદ્રેટ અને ૦.૨ ગ્રામ પ્રોટીન મળી રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગૌમૂત્ર ના ફાયદા | ગૌમૂત્ર અર્ક ના ફાયદા | ગૌમૂત્ર નો ઉપયોગ |gomutra na fayda | gomutra na fayda benefits in gujarati

દહીં ના ફાયદા | દહીં ખાવાના ફાયદા | Dahi Na Fayda | dahi khavana fayda

બીલીપત્ર ના ફાયદા | બીલીપત્ર નો ઉપયોગ | બીલી ના ફાયદા | bel prta na fayda | bili na fayda

પીપળા ના ફાયદા | પીપળા ના પાન અને છાલ ના ફાયદા | પીપળાના પાન નો ઉપયોગ | pipda na fayda gujarati ma | pipda no upyog

સક્કરટેટી ના ફાયદા | સક્કરટેટી ની છાલ નો ઉપયોગ | સક્કરટેટી ના બીજ નો ઉપયોગ | sakar teti na fayda | sakarteti no upyog

સીતાફળ ના ફાયદા | Sitafal na fayda in Gujarati | Sitafal Health benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement