RBI 1 jan થી લાગુ કરશે Positive Pay System ચેક ની ચુકવણી મા

how positive pay system will Work - પોઝિટિવ પે સિસ્ટમ
Advertisement

ભારતની અંદર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા( RBI ) એ ચેક ને લગતા પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવાનો જાહેરાત કરી છે આ નિયમને અંતર્ગત 50 હજાર રૂપિયાથી વધારે પેમેન્ટ કરવા માટે તમે details રી કન્ફોર્મ કરવાની જરૂર રહેશે અને આ ચેક પેમેન્ટ નો નવો નિયમ પહેલી જાન્યુઆરી 2021 થી લાગુ પડશે, ચાલો વિસ્તૃત મા માહિતી જાણીએ, What is positive pay system, positive pay system, how positive pay system will Work.

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર દ્વારા નવા પોઝિટિવ પે સિસ્ટમ વિશે નવી જાહેરાત કરી છે જેની મદદથી ચેક ના કારણે થતા દુરુપયોગ દૂર થશે અને ફ્રોડ થવાની સંભાવનાઓ ઓછી થશે

શું છે પોઝિટિવ પે સિસ્ટમ – What is positive pay system?

positive pay system ની અંદર જ્યારે તમારા દ્વારા કોઈપણ થર્ડ પાર્ટીને ચેક આપવામાં આવે છે ત્યારે તમને તમારી બેન્કમાં પણ તેની વિશે માહિતી લખવી પડશે જ્યારે ચેકની રકમ 50 હજાર રૂપિયાથી વધુ હશે ત્યારે તમને પોઝિટિવ પે સિસ્ટમ ના ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આ માહિતી તેની અંદર નાખવાની રહેશે જેને કારણે ચેક નો ઉપયોગ સુરક્ષિત બનશે અને ચેક ક્લિયર થતા સમય પણ લાગશે નહીં

Advertisement

પોઝિટિવ પે સિસ્ટમ ની અંદર તમારા દ્વારા આપવામાં આવેલા ચેક ની તારીખ જેને ચેક આપેલ છે તે વ્યક્તિનું નામ અને પેમેન્ટની રકમ ફરી એકવાર આ સિસ્ટમની અંદર ઇલેક્ટ્રોનિક મધ્યમ થી નાખવાની રહેશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ 

 તમે આ positive pay system ની અંદર મોબાઇલ એપ, એસએમએસ, ઇન્ટરનેટ બેન્કિંગ કે એટીએમ ની મદદથી ચેકની તમામ માહિતી નાખો છો ત્યારે તે માહિતી પેમેન્ટ અપૃવ કરતા પહેલા ક્રોસ ચેક કરવામાં આવશે તો તેમાં કોઈ બદલાવ હશે તો CTS ( Cheque Truncation System ) આ બાબતે બંને બેંકને જાણકારી આપશે છે જે બેન્ક દ્વારા ચેક આપવામાં આવ્યો છે અને જે બેંકમા ચેક જમા કરવામાં આવ્યો છે

વ્યક્તિ દ્વારા આજે positive pay system ની અંદર ડિટેલ્સ નાખવામાં આવશે તેની અંદર ચેક નંબર, date,  મેળવનાર વ્યક્તિનું નામ, અકાઉન્ટ નંબર, કેટલી રકમ સાથે સાથે ચેક નો આગળ અને પાછળના ભાગનો પણ ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે

વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવેલી આ માહિતી ચેક બાબતે ત્યારે પ્રોસેસ કરવામાં આવશે ત્યારે આધારભૂત ગણીને તેની પુષ્ટી કરવામાં આવશે હાલમાં દેશની અંદર ચેકના પેમેન્ટ બાબતે આશરે ૨૦ ટકા ટ્રાન્જેક્શન જ આ પેમેન્ટ પોઝિટિવ અંતર્ગત આવશે.

આ માહિતી તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

જાણો LIC ના જીવન શાંતિ પેંશન પ્લાન – LIC Jeevan Shanti Pension Plan વિશે

 LIC Jeevan Anand policy જેની અંદર 66 લાખ સુધી ની રાશિ તમેજ 15 લાખ નો રિસ્ક કવર

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement