Tom And Jerry Trailer 2020 નો આ વિડીયો તમારું બાળપણ ની યાદ અપાવશે

TOM & JERRY 2020 Official Trailer
Advertisement

આપણા સૌના બાળપણનું પ્રિય એવું કાર્ટુન ટોમ એન્ડ જેરી જે Warner Bros. Pictures દ્વારા ફરી એકવાર એક નાનકડી ફિલ્મ Tom And Jerry Trailer 2020 દ્વારા બહાર પાડવામાં આવશે જે નું ટ્રેલર મંગળવારે બહાર પાડવામાં આવ્યું છે.

TOM and JERRY 2020 Official

Tom And Jerry 2020 Trailer

આ ટોમ એન્ડ જેરી ફિલ્મની અંદર પહેલા જેવી જ ટોમ એન્ડ જેરી ની ફાઈટિંગ અને ફન તમને જોવા મળશે આ ફિલ્મની અંદર સ્ટાર કાસ્ટ તરીકે ક્લો ગ્રેસ મોરેટ્ઝ, માઇકલ પેના, રોબ ડેલાની, કોલિન જોસ્ટ અને કેન જિઓંગ એ ખૂબ જ સારો અભિનય કર્યો છે તેમજ આ ફિલ્મ ન્યૂયોર્ક સિટીની એક હોટલની અંદર શૂટ કરવામાં આવ્યું છે જ્યાં એક લગ્ન પ્રસંગની અરેન્જમેન્ટ કરવામાં આવી છે

Advertisement

TOM and JERRY 2020

ટોમ એન્ડ જેરી ફિલ્મ Trailer 2020

નીચે આપેલ માહિતી અચૂક વાંચો

જાણો LIC ના જીવન શાંતિ પેંશન પ્લાન – LIC Jeevan Shanti Pension Plan વિશે

deadpol2 નું અલ્ટીમેટ ટેલર જોવા અહી

પીસ્તા નું એગ્યુલા સેવન કરવાના ૧૦ થી વધુ ફાયદા

બ્રાઉન રાઈસ કે વાઈટ રાઈસ ક્યાં ભાત ખાવા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે?

ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ ના ક્રીશ્પી ડુંગળીના ભજીયા

વિડીયો: ૮૦ વર્ષ ના દાદી પાસે સીખો સુરતી ઊંધિયું બનાવવાતા

જયારે ઢોસા ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવો ઈન્સ્ટન રવા મસાલા ઢોસા

આવીજ બોલીવુડ અને Entertainment જગત ને લગતી બીજી માહિતી મહી અહી ક્લિક કરો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement