આ રીતે જોવો ફ્રી મા IPL Watch Live ipl 2020 for free

Watch Live ipl 2020 for free
Watch Live ipl 2020 for free
Advertisement

ભારત ની અંદર ક્રીકેટ પ્રેમીઓ માટે હવે ખુશી ના દીવશો આવી ગયા છે તેની પાછળ નું મુખ્ય કારણ IPL છે. આ વર્ષે IPL ની શરૂઆત Chennai super kings અને Mumbai Indians વચ્ચે રમાશે આજે રમાશે પરંતુ આ વર્ષે Corona ના સંકટ ને કારણે પ્રક્ષકો ની હાજરી નઈ હોય અને IPL પરંતુ તેનું live જોવા માટે Disney + Hotstar VIP નું Subscription લેવું પડશે પરંતુ જો તે ફ્રી માં મળે તો..? તેનો ઉપાય Flipkart પાશે છે તો ચાલો જાણીએ કે how to Watch Live ipl 2020 for free? IPL 2020 Details.

How to Watch Live ipl 2020 for free

Flipkart દ્વારા ખાસ Offer આપવામાં આવી છે જેમાં તમને Disney+ Hotstar VIP subscription છે તે તમને 399 Super Coins ની મદદ થી મેળવી શકો છો અને જો તમારા પાશે 1499 Super Coins દ્વારા Disney+ Hotstar VIP annual subscription મેળવી શકો છે. જો તમે રેગ્યુલર flipkart પરથી ખરીદી કરતા હોવ તો તમે ભેગા કરેલ હશે તો તમે Super Coin ઝોન અંદર જઈ કરી શકો છો

આ સિવાય IPL 2020 Cricket Plan જે તમે ખરીદી શકો છો.

Airtel : રૂપિયા 401 ના પ્લાન માં તમને 28 દિવસ માટે 30GB વાપરવા મળશે તેમજ તમે વાર્ષિક પ્લાન પણ મેળવી શકો છે.

Advertisement

Jio :  Jio વપરાશકર્તા માટે Cricket સેક્શન ની અંદર તમે રૂપિયા 499 માં તમને 84 GB (1.5gb રોજ) ના 56 દિવસ સુધી મળશે.

IPL 2020 Cricket Full Schedule

[ninja_tables id=”5218″]

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement