Aprilia SXR 160 ની ભારતની મા પ્રિ-બુકીંગ થઇ શરૂ જાણો કીમત અને ફીચર્સ

Booking of Aprilia SXR 160 Premium Scooter started in India
Advertisement

ભારતની અંદર પીયાગો ઇન્ડિયા તેની આવનાર પ્રીમિયમ સેગમેન્ટની સ્કૂટર Aprilia SXR 160 Premium Scooter ની ભારતની અંદર પ્રી-બુકિંગ શરૂ કરી છે ચાલો જાણીએ તેની ફીચર્સ અને કિંમત ભારતની અંદર, Aprilia SXR 160  Price in India, Specification of Aprilia SXR 160 in India .

Aprilia SXR 160 Premium Scooter Details

પીયાગો ઇન્ડિયા દ્વારા તેનું નવું ટુ વ્હીલર Aprilia SXR 160 Premium Scooter ભારતની અંદર તેની ઓફિશિયલ વેબસાઇટ પર પાંચ હજાર રૂપિયાના ટોકન રકમથી બુકિંગ શરૂ કર્યું છે તેમજ તમે ઈચ્છો તો ભારતની અંદર તેના ડીલરશીપ શોરૂમમાંથી પણ બુકિંગ કરાવી શકો છો

Aprilia SXR 160 Premium Scooter

Advertisement

ભારતની અંદર આ નવું ટુવ્હીલર ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે જે પીયાગો ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2020 ના અંતમાં લોન્ચ કરવામાં આવશે તેની અંદર કંપની દ્વારા રેગ્યુલર ટુ વ્હીલર કરતા નવા અને હાઇટેક ફિચર્સ આપ્યા છે તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ તેની અંદર ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે લોકોમાં તે ખૂબ જ પ્રિય બની રહ્યું છે

કંપની દ્વારા ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ નવા સ્કૂટર ની ડિઝાઇન ઈટલી ની અંદર બનાવવામાં આવી છે અને તે રેગ્યુલર ટુવ્હીલર ના સેગ્મેન્ટ કરતાં પ્રીમિયમ સેગમેન્ટની અંદર લોન્ચ કરવામાં આવશે કે તેની કિંમતમાં પણ વધારો કરે છે

Specification of Aprilia SXR 160

Aprilia Premium Scooter સ્કૂટર ની અંદર કંપની દ્વારા આપવામાં આવેલા એન્જિન ની વાત કરીએ તો ભારતની અંદર હાલમાં ચાલી રહેલા BS6 ના નિયમોને આધીન 160 સીસી નું સિંગલ સિલિન્ડર ત્રણ valve વાળુ એન્જીન આપવામાં આવ્યું છે જે 7600RPM પર 10.7BHP પાવર જનરેટ કરે છે અને 6000 RPM પર 11.6NM નો ટોર્ક જનરેટ કરે છે તેમજ આ ટુ વ્હીલર ની અંદર 12 ઇંચ ના વ્હિલ ની 5 સ્પોક આપવામાં આવ્યા છે

Specification of Aprilia SXR 160

કંપની દ્વારા આપવામાં આવેલી આ નવા પ્રીમિયમ સ્કૂટર ની અંદર એલઇડી લાઇટ, ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન, ABS/CBS, ફ્રન્ટ ડિસ્કબ્રેક, ક્રોમ પ્લેટેડ એક્ઝોસ્ટ, મોટી સીટ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, એલીડી હેડલાઈટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ કંપની દ્વારા આપવામાં આવશે.

Aprilia SXR 160 Price in India

ભારતની અંદર ડિસેમ્બર 2020 ના અંત માં લોન્ચ થરાર સ્કૂટરની અંદાજિત કિંમત 1.20 લાખ થી 1.40 લાખ ની આસપાસ હોઈ શકે છે જે લોન્ચ પછી મુખ્ય કિંમત જાણી શકાશે

 

નીચે આપેલ માહિતી પણ વાંચો

Hyundai એ નવા લુક અને ફીચર્સ સાથે Hyundai i20 premium લોન્ચ કરી

Detel એ લોન્ચ કર્યું ભારત નું સૌથી સસ્તું 19,999 રૂપિયા નું Electric Scooter

 Xiaomi એ લોન્ચ કર્યું Ninebot C30 Electric Scooter

Tata Altroz નું Accident થયું ભેંશ સાથે

Tata Nexon રેતી ના રણમાં પણ આપી જોરદાર પરફોર્મન્સ જ્યાં Mercedes SUV ફસાઈ ગઈ

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement