શા માટે કેળા લાલ હોય છે? તેમજ લાલ કેળા નું સેવન કરવાથી થતા ફાયદા

Lal kela na fayda in Gujarati - લાલ કેળા ના ફાયદા - Red Banana Health benefits in Gujarati
Advertisement

જ્યારે જ્યારે આપણે સ્વાસ્થ્યને ફાયદાકારક  એવા સુપરફૂડ ની વાત કરીએ છીએ ત્યારે તે લિસ્ટની અંદર લાલ કેળા નો સમાવેશ કરવામાં આવે છે સુપર ફૂડ ની અંદર એવા ભોજન નો સમાવેશ કરવામાં આવે છે કે જેની અંદર ખૂબ જ પ્રમાણમાં વિટામિન અને પોષક તત્વો હોય તો ચાલો જાણીએ, લાલ કેળા ના ફાયદા – Lal kela na fayda in Gujarati, Red Banana Health benefits in Gujarati.

Lal kela na fayda in Gujarati 

જ્યારે આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક ફળ ફ્રુટ ની વાત આવે ત્યારે લાલ કેળા ને દરેક ફ્રુટ કરતા ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તેની અંદર ઘણા બધા પ્રકારના પોષક તત્વો અને યોગિક હોય છે જેમાં વિટામિન બી-૬, વિટામિન સી, વિટામિન એ, લોહ તત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ ,સોડિયમ, ફેક્ટર્સ ગ્લુકોઝ નો સમાવેશ થાય છે -Red Banana Health benefits in Gujarati.

પૃથ્વી પર જો કેળા ની પ્રજાતિ ની ગણતરી કરવામાં આવે તો આશરે એક હજાર કરતાં પણ વધારે પ્રકારની કેળાઓ આ પૃથ્વી પર મળી આવે છે જેમાંથી આપણે સામાન્ય રીતે વધુ પડતી પીડી કેળાનું સેવન કરીએ છીએ આ લાલ કેળા એ આપણી રેગ્યુલર કેળા જેમ જ કાચી હોય ત્યારે કઠણ અને પાક્યા પછી નરમ અન સ્વાદમાં  મીઠી થાય છે – Red Banana Health benefits in Gujarati.

Advertisement

તો જોઈએ  કે કઇ રીતે લાલ કેળા એ પીડી કેળા કરતા અલગ છે

સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં જે પીળા કેળાનું સેવન કરીએ છીએ તે કેળા અને લાલ કેળા ની સેવન કરવા બાબતે કોઈ જ પ્રકારનો ફરક નથી તેમજ બંને કેળા આપણા પેટ માટે ફાયદાકારક ડાયટરી ફાઇબર અને કેલેરી પણ સરખા માત્રામાં છે પરંતુ લાલ કિલ્લાની અંદર રહેલા નીચે જણાવેલા ગુણો તેને પીળી કેળા કરતા જુદી પાડે છે.

લાલ કેળા ની અંદર પીડી કેળા કરતા વિટામિન સી વધારે માત્રામાં હોય છે લાલ કેળા નુ ઝૂમખું પીળી કેળા કરતા વધારે ઘટ્ટ હોય છે લાલ કિલ્લાની અંદર એન્ટિઓક્સિડન્ટ કરતાં વધારે હોય છે તેમજ સ્વાદની દૃષ્ટિએ લાલ કેળા એ પીળી કેળા કરતાં વધારે મીઠાશ હોય છે તેમજ લાલ કેળાની અંદર વિટામિન બી 6 પણ ખૂબ જ માત્રામાં હોય છે

આ લાલ કેળા નું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ એશિયા, અમેરિકા, અરબ દેશો અને આફ્રિકાની અંદર થાય છે પરંતુ ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં કેરલ, મહારાષ્ટ્ર મા લાલ કેળાનું ઉત્પાદન કરવામાં આવે છે તેમજ લાલ કેળા એ પીળા કેળા કરતા થોડી વધુ નરમ અને મીઠી હોય છે. – Lal kela na fayda in Gujarati.

કેળા ની અંદર રહેલા પોષક તત્વોની વાત કરીએ તો સો ગ્રામ કેળા ની અંદર નીચે મુજબના પોષક તત્વો હોય છે

મેગ્નીશિયમ :RDI ( Reference Daily Intake ) ના  8 %

વિટામિન બી 6 : RDI ના 28%

વિટામિન સી : RDI ના 9%

કોલશીયમ : RDI ના 9%

પ્રોટીન : 1.3 ગ્રામ

ફાઈબર : 3 ગ્રામ

વસા : 0.3 ગ્રામ

કાર્બ : 21 ગ્રામ

કેલરી : 90 કેલરી

Red Banana Health benefits in Gujarati – લાલ કેળા ના ફાયદા 

લાલ કેળા આંખો માટે ફાયદાકારક છે

લાલ કેળા ની અંદર સામાન્ય ફળો કરતાં વધુ કેરોટિનોઇડ્સ ( Carotenoids ) હોય છે જેને કારણે આ કેળા ની છાલ લાલ રંગની હોય છે

તેમજ લ્યૂટીન અને બીટા કેરોટીન એ લાલ કેળા ની અંદર મુખ્યત્વે 2 કેરોટિનોઇડ્સ ( Carotenoids ) મળી આવે છે જે આપણી આંખો ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

Carotenoids  આપણી આંખોને વિવિધ પ્રકારની સમસ્યાઓથી બચાવી રાખે છે

આપણી રોગપ્રતિકારક શક્તિ સારી કરે છે – Lal kela na fayda in Gujarati

લાલ કેળા ની અંદર વિટામીન B6 ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે અને આ વિટામિન B6 આપણા શરીરની અંદર એન્ટીબોડી અને લાલ રક્ત કણો ના બનવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે,

તેમજ તેના કારણે આપણે શરીરની પાચન ક્રિયા સારી થાય છે તેમજ તેની અંદર વિટામિન સી હોય છે જે આપણને ઘણા બધા રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.

આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે

લાલ કેળા ની અંદર રેસિસ્ટન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાઇબર મળી આવે છે આ બંને તત્વો આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જે આપણને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે,

તેમજ ઝાડા (ડાયેરિયા) ની સમસ્યા મા તે આપણા શરીરની અંદર પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ ની ઉણપ પણ પૂરી કરે છે – લાલ કેળા ના ફાયદા – Lal kela na fayda in Gujarati.

આ રીતે કરો લાલ કેળા નું સેવન

જેવું કે પહેલાં જણાવ્યું લાલ કેળા એ પીળી કેળા કરતાં થોડી વધુ મીઠી હોય છે જેથી તમે ઈચ્છો તો ફ્રૂટ ચાટ ની અંદર પણ તેને ઉમેરી ફ્રુટ ચાટ નો આનંદ માણી શકો છો.

તમે ઈચ્છો તો લાલ કેળા ને દૂધ સાથે શેક બનાવવી તેનું સેવન કરી શકો છો

જો તમે ઈચ્છો તો ઓટ્સ સાથે પણ લાલ કેળાનું સેવન કરી શકો છો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

નાનકડી લવિંગ ના ફાયદા – Laving na Fayda

અલગ અલગ સમસ્યા માટે બેસ્ટ ઘરેલું આયુર્વેદિક કાળા – Aayurvedic Kado

શિયાળા માં આંબા હળદર નું સેવન કરવાના ફાયદા – Aamba Haldar na fayda

તમાલ પત્ર નું સેવન કરવાના 6 ફાયદા – Tamal Patra

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement