મીઠા લીમડા નું જ્યુસ ના ફાયદા – kadi patta benefits

kadi patta benefits - મીઠા લીમડા જ્યુસ ફાયદા
kadi patta benefits
Advertisement

સામન્ય રીતે આપણે આપણી રસોઈ પૌહા , સંભાર, દાળ તેમજ બીજી ઘણીબધી વાનગીઓ ની અંદર મીઠા લીમડા(kadi patta) નો ઉપયોગ કરીએ છીએ. આ મીઠો લીમડો(kadi patta)  આપણાં ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા ની સાથે સાથે આપણાં સ્વાસ્થય માટે પણ ખુબજ ફાયદા કારક છે. તમે ભોજન સિવાય મીઠા લીમડા(kadi patta benefits)  નું જ્યુસ કરી તેનું સેવન કરી તેના ફાયદા મેડવી શકો છો.

કેવી રીતે બનાવશો મીઠા લીમડા(kadi patta)  નું જ્યુસ

4 થી 5 મીઠા લીમડા(kadi patta)  ના પાંદડા તેમજ એક ગ્લાસ પાણી લો હવે તેને મિક્ષર ની અંદર બ્લેન્ડ કરી લો તૈયાર થસે ગ્રીન જ્યુસ જો મીઠો લીમડો(kadi patta)  હાજાર ના હોય તો તમે ધાણા અથવા ફુદીનાનો પાન નો ઉપયોગ કરી જ્યુસ બનાવી શકો છો આ ઔષધિ જ્યુસ આલકાઇન હશે.

Advertisement
kadi patta juice benefits
kadi patta juice benefits

મીઠા લીમડા જ્યુસ ફાયદા (kadi patta benefits)

જો તમે આ જ્યુસ સવાર ના ભાગમાં સેવન કરો છો તમારા શરીર ને જરૂરી વિટામીન્સ મળશે જો તમે તેનું રેગ્યુલર સેવન કરશો તો તે તમારા શરીર ની અંદર રહેલ ફેટ ઘટાડવામાં મદદ કરે છે.

મીઠો લીમડો(kadi patta) તમારી પાચન ક્રિયા ને પણ સુધારે છે તેમજ વજન ઉતારવામાં  મદદ કરે છે મીઠો લીમડો(kadi patta) તમારા હદય માટે પણ ખુબજ ઉત્તમ ઔષધિ છે મીઠો લીમડો(kadi patta) તમારું સુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે

તમે મીઠા લીમડા(kadi patta)  ના જ્યુસ ની અંદર પાલક, ધાણા ,ફૂદીનો  ઉમેરી મીઠા લીમડા સાથે બ્લેન્ડ કરી શકો છો. જેથી આ બધી ઔષધિ ના ગુણો તમને સીધોજ મળી શકે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda

 ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot

 બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય – Bandh Naak

 ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર – Ges Na Gharelu Upay

 શિયાળામાં લીલાધાણા નું સેવન કરી મેળવો આ 5 ઉત્તમ ફાયદા – Lila Dhana

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

Advertisement