ગૌમૂત્ર ના ફાયદા | ગૌમૂત્ર અર્ક ના ફાયદા | gomutra na fayda benefits in gujarati

ગૌમૂત્ર ના ફાયદા ઓ - ગૌમૂત્ર અર્ક ના ફાયદા - ગોમૂત્ર ના ફાયદા - gomutra na fayda - gomutra benefits in gujarati - ગૌમૂત્ર અર્ક બનાવવાની રીત - ગૌમૂત્ર વિશે માહિતી
Advertisement

આજ માહિતી જાણીએ ગૌમૂત્ર વિશે માહિતી જેમાં ગૌમૂત્ર ના ફાયદા ઓ – ગોમૂત્ર ના ફાયદા, ગૌમૂત્ર ના ગુણો, ગૌમૂત્ર અર્ક બનાવવાની રીત, ગૌમૂત્ર નો ઉપયોગ ઉપચાર મા કરવાની રીત, gomutra na fayda,gomutra benefits in gujarati.

ગૌમૂત્ર વિશે માહિતી | gaumutra details in gujarati

આપણા હિંદુ ધર્મ માં ગાયને માતા માનવામાં આવે છે. ગાય ઘણા પ્રકારની હોય છે જેમકે, જરશીગાય, દેશી ગાય, દોગલી ગાય. આ ત્રણેય ગાયો માંથી દેશી ગાય નું મૂત્ર ખુબજ ગુણકારી હોય છે. આપણા વડવાઓ પણ કહી ગયા છે કે ગૌમૂત્રમાં ગંગા અને તેના છાણમાં લક્ષ્મીજી નો વાસ હોય છે. આ કારણોથી જ આપણા વડવાઓ ગૌમૂત્ર નો છંટકાવ ઘરમાં કરતા અને ગાયના છાણ થી લીપણ કરતા, તો ચાલો જાણીએ ગૌમૂત્ર વિશે માહિતી જેમાં ગૌમૂત્ર ના ફાયદા – ગોમૂત્ર ના ફાયદા, ગૌમૂત્ર ના ગુણો, ગૌમૂત્ર અર્ક બનાવવાની રીત, ગૌમૂત્ર નો ઉપયોગ ઉપચાર મા કરવાની રીત, gomutra na fayda,gomutra benefits in gujarati

ગૌમૂત્ર ના ગુણો – gaumutra na guno :-

આયુર્વેદમાં ગૌમૂત્ર ના અનેક પ્રયોગો છે ઉપયોગો છે. ગૌમૂત્ર નો રસાયણિક વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું છે કે તેમાં લગભગ ૨૪ જેટલા તત્વો હોય છે જે શરીરના અલગ અલગ રોગોને મટાડવામાં મદદ કરે છે. ગૌમૂત્રમાં તાંબુ, ફોસ્ફેટ, યુરીયા, પોટેશિયમ સલ્ફેટ, ક્લોરાઈડ, સોડીયમ વગેરે જેવા તત્વો મળી રહે છે.

Advertisement

ગૌમૂત્ર નિયમિત પીવે છે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. મૌસમ પરિવર્તન ને કારણે થતી બીમારીઓ તેમણે અસર કરતી નથી.

ગૌમૂત્ર નો નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓ સામે લડી શકાય છે. તો ચાલો જાણીએ ગૌમુત્ર નો ઉપયોગ ઉપચારમા કરવાની રીત

વજન ઘટાડવા માટે ગૌમુત્ર નો ઉપયોગ | vajan ghatadva gomutra no upyog :-

ગૌમુત્ર નો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે કારણકે, તેમાં વિટામીન-એ, વિટામીન-બી, વિટામીન-ડી, વિટામીન-ઈ અને ક્રિએટીનીન નામના ઘણા બધા ખનીજ તત્વો મળી રહે છે. એક ગ્લાસ પાણીમાં ચાર થી પાંચ ટીપા ગૌમુત્ર, મધ, અને એક ચમચી લીંબુ નાખીને દરરોજ નિયમિત રીતે પીવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.

તીલ્લી રોગમાં ગૌમૂત્ર ના ફાયદા | gomutra na fayda tilli na rog ma :-

ગૌમૂત્ર ના ઉપયોગ દ્વારા તીલ્લી નો રોગ મટાડી શકાય છે. ૫૦ ગ્રામ ગૌમુત્ર માં મીઠું નાખીને નિયમિત પીવાથી જલ્દી આરામ મળે છે. આ રોગમાં રોગ વાળી જગ્યાએ ગૌમૂત્ર નો શેક પણ કરી શકો છો. તેના માટે એક ઈટ લઈને તેને ગરમ કરો. પછી ગૌમૂત્ર માં એક કપડું પલાળી લો. આ પલાળેલું કપડું ગરમ ઈટ પર રાખીને રોગ વાડી જગ્યાએ ધીમે ધીમે સેક કરો. આનાથી પીડા ઘટવા લાગે છે અને જો તમને સાંધાનો દુખાવો છે, તો તે પણ મટી જાય છે.

ત્વ્ચા માટે ગૌમૂત્ર ના ફાયદા | gomutra na fayda tvacha mate :-

ત્વચાના લગભગ દરેક પ્રકારના રોગ માટે ગૌમૂત્ર નો ઉપયોગ કરી શકાય છે. ખીલના ડાઘ, એક્ઝીમાં, ખંજવાળ, સફેદ ડાઘ વગેરે અલગ અલગ પ્રકારના ચામડીના રોગોમાં ગૌમૂત્ર નો ઉપયોગ કરી શકાય છે.

સફેદ ડાઘ દુર કરવા માટે બાવચી ને ગૌમૂત્રમાં મિલાવીને પીસીને રાત્રે તેને સફેદ ડાઘા પર લગાવી લેવું. સવારે તેને ગૌમુત્ર દ્વારા જ સાફ કરવું. આમ કરવાથી થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

શરીર માં વધારે પડતી ખંજવાળ આવે છે તો જીરું માં ગૌમૂત્ર નાખીને પીસીને લગાવવાથી ફાયદો થાય છે.

ગળા ના તમામ રોગમાં ગૌમુત્ર નો ઉપયોગ | gomutra no upyog gala na tamam rog ma :-

ગૌમૂત્ર માં એન્ટી બેકટેરીયલ ગુણો હોય છે જે  આપણા શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા સામે રક્ષણ પૂરું પડે છે. ગળામાં ખરાશ હોય તો તે ગૌમુત્ર ના કોગળા કરવાથી મટી જાય છે(ગૌમુત્ર તાજું હોવું જરૂરી છે) ગળાના બીજ દર્દ માં એક ચમચી ગૌમૂત્ર લઈને તેને થોડુક જ ગરમ કરી લો. હવે તેમાં એક ચમચી મધ, એક ચપટી હળદર, એકદમ સારી રીતે મિલાવી લો. હવે આ મિશ્રણથી ૧-૨ મિનીટ કોગળા કરવા.

પેટના રોગોમાં ગૌમૂત્ર નો ઉપયોગ | gomutra no upyog pet na rogma :-

પેટના રોગોમાં ગૌમૂત્ર ખુબ જ અકસીર દવાઈ છે. પેટમાં ગેસની સમસ્યા છે તો દરરોજ સવારે ભૂખ્યા પેટે ગૌમૂત્ર સાથે લીંબુનો રસ અને મીઠું નાખીને પીવું. ધ્યાન રાખવું કે આ પ્રયોગ જમ્યાના એક કલાક પહેલા જ કરવો. કબજીયાતની સમસ્યા રહેતી હોય તો દિવસમાં થોડું થોડું ગૌમુત્ર પિતા રહેવું જોઈએ.

ગૌમૂત્ર ના ફાયદા તે લીવરને મજબુત બનાવે છે | gomutra na fayda te liver ne majbut kre che :-

લીવરમાં સોજા ચડી ગયા હોય તો તે ગૌમુત્રના સેવનથી દુર કરી શકાય છે. ગૌમૂત્ર પીવાથી લોહી સાફ થાય છે અને શરીર ને અનેક બીમારીઓથી બચાવે છે.

ગૌમૂત્ર ના અન્ય ફાયદાઓ | gomutra benefits in gujarati :-

અસ્થમા રોગ. ઉધરસ, કફ જેવી બીમારીઓમાં સીધો જ ગૌમૂત્રનું સેવન કરી શકાય હ્હે.

પેટ ફૂલી જવાની સમસ્યામાં ગૌમૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે, નાના બાળકોને પેટ ફૂલી જવાની સમસ્યા થઇ છે તો તેમને ૧ ચમચી ગૌમૂત્રમાં થોડુક મીઠું નાખીને પીવડાવવું.

બવાસીર/હરસ ની સમસ્યામાં સીત્ઝ બાથ લેવા માટે ગૌમૂત્ર ને ગરમ કરવામાં આવે છે અને તેનાથી સ્નાન કરવામાં આવે છે. ગૌમૂત્રમાં રહેલા ગુણો હરસ ની પીડામાંથી આરામ આપે છે અને તેનાથી જે ખંજવાળ આવે છે તે પણ મટી જાય છે.

આંખોમાં જો બળતરા થતી હોય તો ગૌમૂત્રમાં થોડીક ખાંડ મિલાવીને પીવાથી તે શાંત થાય છે.

ગમે તેવા પ્રકારની ઉધરસ હોય ગૌમૂત્ર પીવાથી તે શાંત થઇ જાય છે. દરરોજ સવારે અડધો કપ ગૌમૂત્ર પીવાથી ઉધરસ મટી જાય છે.

કાનમાં દુખાવો થવો, ઓછું સાંભળવું, કાનમાંથી મેલ નીકળવો, વગેરે કાનની સમસ્યાઓમાં ગૌમુત્રના એક-બે ટીપા નાખવાથી મટી જાય છે, આ પ્રયોગ લગાતાર ૬ દિવસ તો અચૂક કરવો જ.

અસ્થમાના દર્દીઓએ દરરોજ સવારે ગૌમૂત્ર પીવાની ટેવ પાડી દેવી જોઈએ. લગાતાર ૧૫ દિવસ ગૌમૂત્ર પીવાથી અસ્થમા જડમુળ માંથી મટી જશે.

વજન ઘટાડવા માટે એક ગ્લાસ પાણીમાં ૪-૫ ટીપાં ગૌમૂત્ર અને બે ચમચી મધ અને એક ચમચી લીંબુ નો રસ નાખી મિલાવીને પીવાથી વજન ઓછો કરી શકાય છે.

ગૌમૂત્ર, ત્રિફળા, અને ગાયનું દૂધ મિક્સ કરીને જો પીવામાં આવે તો શરીર મએનીમીયાની કમી દુર થઇ જાય છે.

૪ ચમચી ગૌમૂત્ર સવાર સાંજ પીવાથી હૃદય રોગ ના હુમલાથી બચી શકાય છે.

સાંધા ના દુખાવામાં ગૌમૂત્ર નો ઉપયોગ બે રીતે કરી શકાય છે. પ્રથમ જ્યાં દુખાવો થાય છે ત્યાં ગૌમૂત્ર થી શેક કરવો, અને બીજું ૧ ગ્રામ સુંઠ પાવડરમાં ગૌમૂત્ર મિલાવીને પીવું.

ગૌમૂત્ર વિશે સાથે સાથે આ પણ જાણો | gomutra details in gujarati :-

જે ઘરો માં નિયમિત રીતે ગૌમૂત્ર નો છંટકાવ થાય છે તે ઘરોમાં તમામ વાસ્તુદોષ નો નાશ થઇ જાય છે.

ગૌમૂત્ર એક એવું રસાયણ છે જે વૃધાવસ્થા ને રોકવામાં મદદ કરે છે.

ગૌમૂત્ર ગમે તેટલા દિવસ રહે તો પણ ખરાબ થતું નથી.

ગૌમુત્રને મેઘ્યા અને હૃદયા પણ કહેવામાં આવે છે. એટલેકે તે હૃદય અને મગજ બન્ને ને શક્તિ પ્રદાન કરે છે.

ગૌમૂત્ર અર્ક બનાવવાની રીત | gaumutra ark banavani rit :-

ગૌમૂત્ર અર્ક બનાવવાની રીત

ગૌમુત્ર અર્કના ફાયદા | gomutra ark benefits in gujarati :-

આપણા લોહીમાં રહેલા વધારાના કોલેસ્ત્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે.

લોહીમાં રહેલા ગ્લુકોઝ ને ઘત્દ્વામાં મદદ કરે છે.

આપણા હૃદય, લીવર, મગજ, રોગપ્રતિકારકશક્તિ  વગેરેને સારી બનાવે છે.

વાત પિત્ત ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

અસ્થમા અને સુકી ઉધરસમાં ફાયદેમંદ રહે છે.

ગૌમૂત્ર અર્ક ના કોગળા કરવાથી તે મટી જાય છે.

હાઈ અને લો બ્લડ પ્રેશર બન્ને માટે ફાયદેમંદ છે.

ગરમ તાસીર હોવા છતાય પણ ગૌમૂત્ર અર્ક નો ઉપયોગ કરવાથી તે પિત્ત ને નિયંત્રણ માં રાખે છે.

ડાયાબીટીશ માં ગૌમૂત્ર અર્ક પીવાથી લાભ થાય છે,

ગૌમૂત્ર ના નુકસાનો | gomutra na nukshan :-

ગૌમુત્રને હમેશા નિશ્ચિત તાપમાન પર જ રાખવું જોઈએ જેથી તેના ગુણો જળવાઈ રહે.

ગૌમૂત્ર ની તાસીર ગરમ હોય છે તેથી ઉનાળામાં તેને સીમિત માત્રામાં પીવું જોઈએ.

૮ વર્ષ થી નાની વયના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટર ની સલાહ અનુસાર ગૌમૂત્ર પીવું જોઈએ.

ગૌમૂત્ર ને માટીના વસં કે કાચના વાસણ માં જ રાખવું જોઈએ,

જે વ્યક્તિઓને કમજોરી રહેતી હોય, ખુબ જ દુબળા પાતળા હોય તેવા વ્યક્તિઓએ ગૌમૂત્ર નું સેવન કરવું જોઈએ નહિ.

ગૌમુત્ર ને સંબંધિત લોકોને મુજ્વતા પ્રશ્નો

શું દરરોજ ગૌમૂત્ર પી શકાય છે ?

હા, દરરોજ ગૌમૂત્ર પી શકાય છે.

ગૌમૂત્ર પીવાથી ક્યાં કયા ફાયદા થાય છે ?

ગૌમૂત્ર પીવાથી અનેક ફાયદાઓ થાય છે. હૃદય રોગ અને ડાયાબીટીશ માટે ગૌમૂત્ર રામબાણ ઇલાઝ છે.

ત્વચા માટે ફાયદાકારક છે ગૌમૂત્ર ?

હા, ત્વચા સબંધિત અનેક સમસ્યામાં ગૌમૂત્ર નો ઉપયોગ કરી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

પીપળા ના ફાયદા | પીપળા ના પાન અને છાલ ના ફાયદા | પીપળાના પાન નો ઉપયોગ | pipda na fayda gujarati ma | pipda no upyog

મેથી દાણા ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી | Methi na dana na fayda | fenugreek benefits in gujarati

આસોપાલવ ની માહિતી | આસોપાલવ ના ફાયદા | આસોપાલવ ના પાન નો ઉપયોગ | asopalav na fayda | ashok tree benefits in gujarati

દેશી બાવળ ના ફાયદા | બાવળ ના ઉપયોગો | બાવળની શીંગ નો ઉપયોગ | bavad na fayda | babool tree benefits in Gujarati

એસીડીટી ના કારણો | એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર | acidity home remedies in gujarati

ગુગળ ના ફાયદા | ગુગળ ના પ્રકાર | ગુગળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | gugad na fayda | guggal na fayda in gujarati | Guggal no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement