Google pay Expenses management હવે તમને ખોટા ખર્ચા ન કરવામાં મદદ કરશે

Google Pay expenses management
Advertisement

આપણે સૌ જાણીએ છીએ કે Google pay Google ની એપ્લિકેશન છે અને Google સમયાંતરે તેની અંદર નવા નવા અપડેટ આપતું રહે છે તો ફરી એકવાર Google pay તેના ખૂબ જ નવા ફાઈનાન્સિયલ મેનેજમેન્ટનો સીસ્ટમ Google Pay expenses management ના અપડેટ સાથે આવ્યું છે તો ચાલો તેની તમામ માહિતી મેળવી

 

Application  Navigation
Application Navigation

Google pay Expenses management

હાલમાં દરેક જણ આ ખોટા ખર્ચા ના કરવાનું ટાળી રહ્યું છે ક્યારે Google તેને ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન Google play ની અંદર પણ વપરાશ કર્તાઓ ને ધ્યાનમાં રાખીને રૂપિયાની બચત થાય તેવું નવું ફીચર આવ્યું છે જેની મદદથી વ્યક્તિ પોતાના દ્વારા કરવામાં આવતા ખર્ચા પર ધ્યાન રાખી શકશે

Advertisement

Application update

એપ્લિકેશન ના અપડેટ ની અંદર તમે કરેલા રોજના ટ્રાન્ઝેક્શનની માહિતી મળી શકશે તેમજ એક વધારાનું મેસેજિંગ ટૂલ પણ ઉમેરવામાં આવશે તેમજ આ એપ્લિકેશનની અંદર તમે તમારા દ્વારા કરવામાં આવતું વધારે પડતા ટ્રાન્ઝેક્શનની માહિતી એક જગ્યાએ મેળવી શકશો આ સાથે સાથે તે જગ્યાએ તમે પેમેન્ટ મોકલી અને પેમેન્ટ મેળવવાની રિક્વેસ્ટ પણ કરી શકશો

google app expense search
google app expense search

Google pay ના જુના એપ્લિકેશન ની અંદર ગ્રુપ ચેટ નું ઓપરેશન હતું નહીં જેના કારણે તમારા ગ્રુપ ની અંદર જો કોઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કરવાની હોય ત્યારે સમસ્યા થતી હતી તે પણ હવે ગ્રુપ ચેટ ફીચરની મદદથી તમે કોન્ટ્રિબ્યુશન કરવાનું સરળ થશે

google pay Group Chet feature

તેમજ તેમના દ્વારા આપવામાં આવેલ ખૂબ જ સારું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સીસ્ટમ ની મદદથી તમે તમારા ગાર્ડનને એપ્લિકેશન સાથે જોઈન્ટ કરી શકશો અને તેમના દ્વારા કરવામાં આવતા ખર્ચા પર પણ નજર રાખી શકશો તેમજ મહિના પ્રમાણે તમે કરેલા ખર્ચની યાદી મેળવી શકશો

 Cashback Reward

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

WhatsApp storage management tool જે તમારા ફોન ની મેમરી જલદી ખાલી કરી આપશે

હેંગ અને ધીમા પડેલા smartphone ને આ ટીપ્સ ની મદદથી કરો સુપરફાસ્ટ

બેટરી જલ્દી ઉતરી જાય છે મોબાઈલ ની? આ પાંચ વસ્તુઓ નું ધ્યાન રાખો – Mobile Battery saving tips

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

Advertisement