બેટરી જલ્દી ઉતરી જાય છે મોબાઈલ ની? આ પાંચ વસ્તુઓ નું ધ્યાન રાખો – Mobile Battery saving tips

Mobile battery saving tips and tricks Gujarati
Mobile battery saving tips and tricks Gujarati

આપણે સૌ મોબાઈલ વાપરીએ છીએ અને તે મોબાઈલ ચલાવવા જરૂરી બેટરી જે દરેક વ્યક્તિ ની જલ્દી ઉતરી જતી હોય છે તો આજે અમે તમને તમારા મોબાઈલ ની બેટરી કેવીરીતે વધુ સમય સુધી ચાલે તેના વિશે ની 5 ટીપ્સ આપીશું જે તમને ખુબજ મદદ કરશે, Mobile Battery saving tips

Mobile battery saving tips and tricks

ડિસ્પ્લે બ્રાઈટનેસ ઓછી રાખો

Set mobile brightness low
Set mobile brightness low

આપણા મોબાઈલ ની અંદર સૌથી વધુ બેટરી વાપરતી વસ્તુ હોય તો તે છે તેની ડિસ્પ્લે માટે હમેશા મોબાઈલ ની ડિસ્પ્લે બ્રાઈટનેસ ને ઓછી રાખો અથવાતો તેને Auto Brightness માં રાખવી જેથી તમારી બેટરી બચશે.

મોબાઈલ ની અંદર બ્લુટુથ અને લોકેસન સર્વિસ બંધ રાખો

Stop location and Bluetooth services
Stop location and Bluetooth services

આપણા ફોન ની અંદર આવેલ ખુબજ ઉપયોગી ફીચર લોકેસન તેમજ બ્લુટુથ નું છે પરંતુ આ બને આપણા મોબાઈલ ની બેટરી ખુબજ પ્રમાણમાં ઉપયોગ કરે છે. જો તમે આ બને માંથી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ ના કરતા હોવ તો તેને ઓફ રાખવો જે તમારા મોબાઈલ ની ખુબજ સારી બેટરી બચાવવામાં મદદ કરે છે.

Mobile Battery saving tips – લાઇવ વોલપેપર નો ઉપયોગ કરવો નહી.

તમારા મોબાઈલ ની અંદર જયારે તમે સાદા વોલપેપર ની જગ્યાએ લાઇવ વોલપેપર વાપરો છો ત્યારે તે તમારા મોબાઈલ ની ડિસ્પ્લે ને વધુ ફ્રીક્વેન્સી પર અપડેટ કરવાની જરૂરત પડશે અને તેમાં તમારા મોબાઈલ નું પ્રોસેસર, ડિસ્પ્લે અને બીજા રિસોર્સ ખુબજ પ્રમાણમાં બેટરી નો ઉપયોગ કરે છે  માટે આ ફીચર બંધ રાખવાથી તમારા મોબાઈલ ની બેટરી ખુબજ પ્રમાણમાં બચશે.

બિન જરૂરી મોબાઈલ એપ્લીકેસન ને બંધ રાખો

Set mobile brightness low
Set mobile brightness low

તમે મોબાઈલ વાપરતા હોવ ત્યારે બેક બેક જતા રો અથવા તો તેને હોમ બટન દબાવી ડો છો આવું કરવાથી મોબાઈલ એપ્લીકેસન બંધ થતી નથી તે બેકગ્રાઉન્ડ માં ચાલુ હોય છે માટે બેકગ્રાઉન્ડ એપ્લીકેસન હમેશા બંધ કરી નાખવી જે તમારી બેટરી નો બચાવ કરશે.

મોબાઈલ ની અંદર ઓલ્વેસ ઓન ડિસ્પ્લે બંધ રાખો

હાલ નવા મોબાઈલ ની અંદર આ ફીચર આવે છે કે તમે મોબાઈલ ને અડો કે તેની ડિસ્પ્લે ચાલુ થઇ જય અમે જરૂરી કોઈ મેસેજ કે બીજી માહિતી જોઈ શકો છો પરંતુ આ ફીચર ખુબજ પ્રમાણમાં સેન્સર્સ અને અન્ય રિસોર્સ નો ઉપયોગ કરે છે માટે ઓલ્વેસ ઓન ડિસ્પ્લે બંધ કરો તમારા મોબાઈલ ના સેટીંગ ની અંદર જઈ ને.

નીચે આપેલ માહિતી પણ વાંચો

હેંગ અને ધીમા પડેલા સ્માર્ટફોન ને આ ઇતે કરો સુપરફાસ્ટ

Phone ઝડપી ચાર્જ કરવાના ૫ બેસ્ટ રસ્તા

આવીજ બીજી ટેકનોલોજી ને લગતી માહિતી વાંચવા અહી ક્લિક કરો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે