Google Task Mate ગુગલ ની નવી application જે તમારી આવક નું સાધન બનશે

Google Task Mate
Advertisement

Google કે જે તેના નવા નવા પ્રોજેક્ટ સાથે આવતું હોય છે હવે તે ગુગલ ટાસ્ક મેટ નામ ના નવા પ્રોજેક્ટ સાથે આવ્યું છે કે જેની અંદર વપરાશકર્તા એ આપેલ ટાસ્ક અને પૂરું કરવાનું રહેશે તેની બદલીમાં તેને પેમેન્ટ ચૂકવવામાં આવશે તો ચાલો જાણી તમામ માહિતી ગુગલ ટાસ્ક મેટ વિશે,Google Task Mate Registration details, Google Task Mate details, Google Task Mate referral code.

Google Task Mate details

Task Mate ની મદદથી વપરાશકર્તા ઘરબેઠે પોતાની આવકનું એક નવું સ્ત્રોત ઉભો કરી શકે છે આ સર્વિસ ની અંદર વપરાશકર્તાને કાર્ય online આપવામાં આવશે અને તેને TASK ની પુર્ણાહુતી પર પેમેન્ટ ચૂકવવામાં આવશે

Google Task Mate Registration Details

આ એપ્લિકેશન વાપરવા માં છે વપરાશકર્તાને ક્યાંય જવાની જરૂર રહેશે નહીં કોઈ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં આ એપ્લિકેશન વાપરવા માટે વપરાશકર્તા એ કોઈપણ સાધન વસાવવું પડશે નહીં વપરાશકર્તા દરેક કાર્ય પોતાના મોબાઈલની અંદર પૂર્ણ કરી શકશે તેની બદલીમાં google દ્વારા તેને રિવોર્ડ આપવામાં આવશે

Advertisement

Google Task Mate Registration details

હાલ આ એપ્લિકેશનનું બેટા વર્ઝન ટેસ્ટીગ ની અંદર Google દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર વપરાશકર્તાઓને simple task આપવામાં આવશે અને આ task કોઈપણ જગ્યાએથી મળશે પરંતુ વપરાશકર્તાએ તેની ભાષા તેમજ અલગ અલગ કેટેગરી વાઇઝ પોતાના Google Task ની પસંદગી કરી શકશે જેની અંદર ફોટો એડિટિંગ ,મેપિંગ ,રેકોર્ડિંગ જેવું કાર્ય પણ વપરાશકર્તાને આપવામાં આવશે.

Google Task Mate Registration details- 2

આ ટાસ્ક લેવા અથવા તો શરૂ કરવા માટે કોઈ નિશ્ચિત સમયે નથી ગમે ત્યારે વપરાશકર્તા પોતાનું ટાસ્ક શરૂ કરી શકે છે તેમજ એ ટ્રાન્સપોર્ટ ની પુર્ણાહુતી બાદ મળેલા રિવર ને તે પોતાની local currency ની અંદર કલેક્ટ કરી શકે છે સાથે સાથે આ એપ્લિકેશનની અંદર e-wallet ની ફેસીલીટી પણ આપવામાં આવી છે

જો તમે આ Application વાપરવા ઈચ્છો છો તો તમને કોઈ વ્યક્તિ નું invitation જોઇશે તેના વગર તમે આ એપ્લીકેશન વાપરી શકશો નહિ. આ code તમે https://tenowl.tistory.com/ અથવા તો ગૂગલ ની અંદર સર્ચ કરો Google Task Mate invitation code તેમાં તમને આ વેબસાઈટ ની લીંક મળી રહેશે જેમાં સમયાન્તરે તમે નવો code મળી રહેશે.

Google Task Mate referral code

Google Task Mate referral codes – YKS4PL and O6H9SY

Note: this code is change frequently. 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

 WhatsApp storage management tool જે તમારા ફોન ની મેમરી જલદી ખાલી કરી આપશે

Google એ ભારત માં લોન્ચ કર્યું People Cards

 વિડીયો: Google for India ઈવેન્ટ જેમાં 75000 કરોડ Digitization fund Announced ની જાહેરાત

 Google Maps ની અંદર જોવા મળ્યું નવું Google Assistant Driving Mode અપડેટ

Google pay એપ્લિકેશન હવે તમને ખોટા ખર્ચા ન કરવામાં મદદ કરશે

 હેંગ અને ધીમા પડેલા smartphone ને આ ટીપ્સ ની મદદથી કરો સુપરફાસ્ટ

 બેટરી જલ્દી ઉતરી જાય છે મોબાઈલ ની? આ પાંચ વસ્તુઓ નું ધ્યાન રાખો – Mobile Battery saving tips

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement