પીપળા ના ફાયદા | પીપળા ના પાન અને છાલ ના ફાયદા | પીપળાના પાન નો ઉપયોગ

પીપળો ની માહિતી - પીપળા વિશે માહિતી - પીપળા ના ફાયદા - પીપળા ના પાન ના ફાયદા - પીપળાના પાન નો ઉપયોગ - pipda na fayda gujarati ma - pipla na fayda gujarati ma - pipla na pan no upyog - pipla ni chhal na fayda - pipla ni chhal na fayda in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે પીપળો ની માહિતી – પીપળા વિશે માહિતી લાવ્યા છીએ જેમાં આપને જાણીશું પીપળા વિશે માહિતી , પીપળા ના ફાયદા , પીપળા ના પાન ના ફાયદા , પીપળાના પાન નો ઉપયોગ ઉપચારમા , pipda na fayda gujarati ma , pipla na fayda gujarati ma , pipla na pan no upyog , pipla ni chhal na fayda , pipla ni chhal na fayda in gujarati.

પીપળો ની માહિતી | પીપળા વિશે માહિતી

પીપળાનું વૃક્ષ તેના વિશાળકાય કદ માટે જાણીતું છે. પીપળાનું વૃક્ષ ભારત દેશમાં પૂજવામાં આવે છે. તે ઠંડો છાંયડો પણ આપે છે. પીપળાનું વૃક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઓક્સીજન નો એક સ્ત્રોત છે પીપળાનું વૃક્ષ. પીપળાના ઝાડની છાલ, પાંદડા અને બીજ બધું આયુર્વેદની દ્રષ્ટિ ખુબ જ મહત્વનું છે.

પીપળા ના ફાયદા | pipda na fayda gujarati ma | pipla na fayda gujarati ma

પીપળા ની છાલ ના ફાયદા દાંતના રોગમાં | pipla ni chhal na  fayda daant na rog ma:-

પીપળાની છાલને લઈને તેને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીના કોગળા કરવાથી દાંતમાં થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.

Advertisement

પીપળાનું દાતણ કરવાથી દાંત મજબુત થાય છે. પેઢા મજબુત થાય છે તેમાં જો સોજો આવી ગયો હોય તો તે મટી જાય છે. અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દુર થાય છે.

 દમ/અસ્થમામાં પીપળા નો ઉપયોગ | pipda no upyog :-

પીપળાની છાલ અને તેના પાકેલા ફળના ચૂર્ણને મિક્સ કરીને પીસી લો, તેમાંથી અડધી ચમચી લઈને દિવસમાં ત્રણ ચાર વાર પીવાથી અસ્થમામાં ફાયદો થાય છે.

પીપળાના ફળ ને લઈને સુકવી લો, તે ફળ સુકાઈ ગયા બાદ પીસીને તેમાંથી ૨-૩ ગ્રામ ની માત્રામાં લઈને લગાતાર ૧૪ દિવસ સુધી પાણી સાથે લેવાથી શ્વાસ ને લગતી બીમારીઓમાં લાભ થાય છે.

પીપળાના પાન નો ઉપયોગ પેટને લગતી સમસ્યામાં | pipla na pan no upyog pet ni samsya ma :-

પેટમાં દુઃખાવો થતો હોય અથવા પેટને લગતી ગમે તેવી સમસ્યામાં પીપળાના પાંદડાનો ઉપયોગ કરવો કોઈએ. બે થી અઢી પીપળાના પાંદડાને લઈને તેને ૫૦ ગ્રામ ગોળ સાથે મિલાવીને નાની નાની ગોળીઓ બનાવી લો, આ ગોળીને દિવસમાં ત્રણ ચાર વાર ખાવાથી રાહત મળે છે.

શારીરિક કમજોરી દૂર કરવામાં પીપળા નો ઉપયોગ | pipda no upyog sharirik kamjori dur krva :-

શારીરિક કમજોરી દુર કરવામાટે પીપળાના ફળ ને લઈને તેનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે લેવાથી શારીરિક કમજોરી દુર કરી શકાય છે.

પીપળા ના પાન ના ફાયદા કબજીયાતની સમસ્યામાંથી | pipda na pan na fayda kabajiyat ni samsya ma:-

પીપળાના પાંદડા નો ઉપયોગ કબજીયાત માં કરી શકાય છે અને તેના ફળ નો ઉપયોગ પણ કરી શકાય છે. પીપળાના ફળ ને ખાવાથી કબજિયાત દુર કરી શકાય છે. ૫-૧૦ ફળ નિયમિત દરરોજ ખાવાથી રાહત મળે છે.

પીપળાના પાંદડા અને તેની કોમળ કુપણો ને લઈને તેનો ઉકાળો બનાવીને તે ઉકાળો પીવાથી પેટ સાફ થઇ જાય છે અને કબ્જીયાતમાંથી રાહત મળે છે.

પીપળા ના ફાયદા પેચીશમાં | pipda na fayda pechishma:-

પીપળાની કાચી ડાળખી ,આખા ધાણા અને ખાંડ લઈને બરાબર મિક્ષ કરીને પીસી લો. તેમાંથી ૩-૪ ગ્રામ પાવડર દરરોજ સવાર-સાંજ લેવાથી પેચીશના રોગમાં ફાયદો કરે છે.

પીપળા ના પાન ના ફાયદા | પીપળાના પાન નો ઉપયોગ | pipla na pan no upyog | pipla na pan na fayda

પીપળા ના પાન ના ફાયદા પીલીયા ના રોગમાં | pipla na pan na fayda polio na rog ma:-

પીપળાના ૩-૪ પાંદડા અને ખાંડ ને લઈને ૨૫૦મિલિ પાણીમાં નાખીને એકદમ બારીક પીસી લો. પછી તેને ગાળી લો. આ શરબત દિવસમાં ૨ વાર પીવાથી પીલીયા ના રોગમાં ઝડપથી રાહત મળે છે

પીપળા ના ફાયદા ડાયાબીટીશમાં ફાયદેમંદ છે | pipla na fayda diabetes ma :-

ડાયાબીટીશ ના દર્દીઓએ પીપળાના વૃક્ષ ની છાલ લઈને તેનો ઉકાળો બનાવીને તેમાંથી ૪૦મિલિ ઉકાદાનું સેવન કરવાથી ડાયાબીટીશ માં ખુબ જ લાભ થાય છે.

પીપળા નો ઉપયોગ પેશાબ સબંધી સમસ્યામાં | pipda no upyog pesab ni samsya ma:-

પીપળાના વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી ખુબ જ ફાયદો થાય છે. પેશાબ રોકાઈ રોકીને આવતો હોય તો તે સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

પીપળાના પાન નો ઉપયોગ લોહીના વિકાર સબંધી સમસ્યામાં :-

લોહીના વિકારોમાં પીપળાની છાલનો ઉપયોગ કરવા આવે છે, પીપળાની છાલનો ઉકાળો બનાવીને તેમાંથી ૪૦ મિલી ઉકાળો લઈને તેમા મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.

પીપળાના ફળ ને પીસીને તેમાં મધ નાખીને ખાવાથી પણ ફાયદો થાય છે.

પીપળા ના ફળ નો ઉપયોગ નાક-કાન માંથી લોહી નીકળતું હોય ત્યારે | pipda na fal no upyog :-

પીપળાના ફળ ને પીસીને તેમાં ખાંડનો ભુક્કો નાખીને બરાબર મિક્સ કરો.(બન્ને નું પ્રમાણ સરખું રાખવું) ઠંડા પાણી સાથે આ ચુરને દિવસમાં ત્રણથી ચાર વખત લેવાથી નાક-કાન માંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

તાવ મટાડે છે પીપળો | pipda no upyog tav mate  :-

પીપળાના પાંદડા લઈને તેનો ઉકાળો બનાવીને દર્દીને આપવાથી લાભ થાય છે.

ટાઈફોઈડ તાવમાં ઉપયોગી છે પીપળો :-

પીપળાના વૃક્ષની ૧-૨ ગ્રામ છાલ લઈને તેને પીસને ચૂર્ણ બનાવી લો.આ ચુરને મધ સાથે ચાટવાથી ટાઈફોઈડ તાવમાં ખુબ જ ફાયદો થાય છે.

બવાસીર/ભગંદર માં ફાયદેમંદ પીપળો :-

ભગંદર થયું હોય ત્યારે પીપળાની આંતરછાલ ને લઈને તેને ગુલાબજળ નાખીને પીસી લો, ભગંદર પર આ લેપ લગાવવાથી ખુબ જ રાહત મળે છે.

પીપળાના પાંદડાની જેમ તેની છાલ પણ એટલી જ મહત્વ ની અને ઉપયોગી છે. ચાલો જાણીએ તેના ફાયદા ગુણધર્મો. આપણા વેદોમાં જણાવ્યા પ્રમાણે પીપળા ના પાંદડા અને છાલ બન્ને ઉપયોગી છે.

પીપળા ની છાલ ના ફાયદા | પીપળા ની છાલ નો ઉપયોગ | pipla ni chhal na fayda | pipda ni chhal na fayda

 પીપળા ની છાલ નો ઉપયોગ ફોડલા કે ખીલ મટાડવા ઉપયોગી છે | pipla ni chhal na fayda khil ane fodla ma :-

પીપળાની છાલ શરીરમાં કોઈપણ પ્રકારના ખીલ કે ફોડલા મટાડવા કામ લાગે છે. ખીલ પર કે ખીલના ડાઘ પર પીપળા ની છાલ ઘસીને લગાવવાથી ફાયદો થાય છે. તેની છાલ નો લેપ નાના બાળકોને કરવાથી તેમની ત્વચા નરમ અને મુલાયમ થાય છે.

પીપળા ની છાલ મોઢાના ચાંદા મટાડે છે | pipla ni chhal na fayda chanda matade che :-

મોઢામાં પડેલાચાંડા મટાડવા માટે પીપળાની છાલ નો ઉપયોગ કરવામાં આવે છે. પીપળાની છાલ લઈને તેને પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ કરી ગાળી લો. હવે આ પાણીના દિવસમાં ત્રણ થી ચાર વખત કોગળા કરવાથી મોઢાના છાલા માં રાહત મળે છે.

પીપળા ની છાલ નો ઉપયોગ ઉધરસ મટાડવામાં | pipla ni chhal no upyog udhars ni samsya ma:-

ઉધરસની સમસ્યા ખુબ જ વધી ગઈ છે તો પીપળાની છાલ નો ઉપયોગ કરી શકાય છે. પીપળાની છાલ માંથી બનાવેલા પાણીના કોગળા દિવસમાં ત્રણ થી ચાર વાર કરવાથી ઉધરસ મટે છે. પાણી થોડુક ગરમ રાખવું.

વાગ્યા પર મલ્હમ નું કામ કરે છે પીપળાની છાલ :-

પીપળાની છાલને લઈને તડકામાં સુક્વીલો. સુકાઈ ગયા બાદ તેનો ભુક્કો બનાવી લો. આ ભુક્કાને વાગ્યા ઘાવ પર લગાવવાથી તે ઝડપથી મટી જાય છે સાથે સાથે આ છાલ ના પાવડર ને લગાવવાથી કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન પણ થતું નથી.

પીપળાની છાલનો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવા માટે :-

પીપળા ની છાલને પાણીમાં ઘસીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે, સ્કીનમા નીખાર આવે છે.

હેડકી બંધ કરવા માટે પીપળાની છાલ  નો ઉપયોગ | pipda ni chhaal no upyog hedki ni samsya ma :-

જો હેડકી આવવાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે તો પીપળાની છાલ નો ઉપયોગ કરી ને તે મટાડી શકાય છે. પીપળાની છાલ્લીને તેને બાળી તેની રાખને પાણીમાં મિલાવી લો, પછી રાખ ગ્લાસમાં નીચે બેસી જાય ત્યારે તે પાણી પી જવું હેડકી બંધ થઇ જશે.

પગની એડીના વાઢીયા મટાડવામાં પીપળાની છાલ ઉપયોગી :-

પીપળાની છાલ લઈને તેને તાજી તાજી પીસીને તેમાંથીનીકળતું દૂધ પગની એડીમાં લગાવવાથી વાઢીયા મટી જાય છે. દરરોજ રાત્રે આ દૂધ લગાવીને સવારે ધોઈ નાખવું.

ત્વચામાં થયેલા સંક્રમણથી બચાવે છે :-

ત્વચા સબંધિત કોઈપણ વિકાર માં જેવા કે, દાદર, ખુજલી, ખાજ વગેરેને દુર કરવામાં પીપળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. પીપળાની છાલને ઘસીને તેને સંક્રમિત ભાગ પર લગાવવાથી ફાયદો થાય છે.

પીપળા ના નુકસાન | Pipda na nukshan | pipla na nukshan :-

પીપળાના પાંદડા કડવા હોય છે. માટે જો તેને વધારે ખાઈ લો છો તો તેના કડવા સ્વાદથી ઉલટી થઇ શકે છે.

પીપળા ના પાંદડામાં કેલ્શિયમ હોય છે. જો વધારે માત્રામાં ખાવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સર નો ભય રહે છે.

પીપળાના પાંદડા ને વધારે પડતા ખાવાથી પેટમાં ગેસ, પેટમાં દુખાવો, મરોડ આવવી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે, કારણકે તેમાં ફાઈબર ઉચ્ચ માત્રામાં હોય છે.

વાચકોને મુંઝવતા પ્રશ્નો :-

પીપળા ના પાંદડામાં કયા વિટામીન હોય છે ?

પીપળાના પાંદડામાં ટેનીક એસીડ, ફ્લેવોનોઈડસ, વગેરે જેવા તત્વો મળી રહે છે.

પીપળો in English

પીપળા ને અંગેજી મા Sacred fig ના નામે ઓળખવામાં આવે છે.

pipda nu jad in English

પીપળા ના વ્રુક્ષ ને English મા Sacred fig કહેવાય છે.

પીપળાના વૃક્ષ નું ફળ ખાવાથી શું ફાયદો થાય છે ?

પીપળાના ફળ ને પીસીને દિવસમાં બે વાર તે ચૂર્ણ પાણી સાથે લેવાથી લોહી સાફ થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

વાળ ખરવાના કારણો | વાળ ખરતા અટકાવવા ના ઉપાય | વાળ ખરતા રોકવા માટે ઉપાય | val kharvana karno | kharta val no upay | kharta val rokvana upay

બીલીપત્ર ના ફાયદા | બીલીપત્ર નો ઉપયોગ | બીલી ના ફાયદા | bel prta na fayda | bili na fayda

નાગરવેલ ના ફાયદા | નાગરવેલ ના પાન ના ફાયદા | nagarvel na pan na fayda | nagarvel na pan no upyog

ગંઠોડા ના ફાયદા | ગંઠોડા નો ઉપયોગ | પીપરીમૂળ ના ફાયદા | Ganthoda na fayda

લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement