બીલીપત્ર નું સેવન કરવાના ફાયદા

bel patra leaves benefits in Gujarati - બીલી ના ફાયદા - બીલીપત્ર ના ફાયદા - bel patra na faida - bilva patra leaves benefits in Gujarati
Advertisement

 ભારત માં બીલીપત્ર નો વિશેષ મહત્વ છે. કારણ કે ભારત એ આધ્યાત્મ થી જોડાયેલો દેશ છે.અને દેવી દેવતાઓ ને પૂજવા વારો અને માનવા વાળો  દેશ છે. ભગવાન શંકર ને માનવાવાળો દેશ છે. આજે અમે તમને બીલીપત્ર ના ફાયદા જણાવીશું, બીલીપત્ર ના ફાયદા , બીલી ના ફાયદા,bel patra na faida, Bilva patra leaves benefits in Gujarati

બીલીપત્ર ના ફાયદા – Bel patra na Faida

એવું માનવામાં આવે છે કે બીલી ના જે ત્રણ પંદ છે એ ભગવાન શંકર ની ત્રણ આંખો છે. બીલીના ઝાડ ને દેવતાઓ ની જેમ પૂજવામાં આવે છે. આધ્યાત્મિક રીતે એનું મહત્વ હોવાની સાથે બીલીપત્ર ના સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદાઓ છે.

બીલીપત્ર ના આયુર્વેદિક ગુણ :-

બીલીપત્ર માં રહેલા એન્ટી ડાયાબિટીક , એન્ટી ફંગલ,એન્ટી બેકટેરીયલ જેવા અનેક પ્રકાર ના ગુણો રહેલા હોવાથી અલગ અલગ પ્રકાર ની આયુર્વેદિક દવાઈઓ બનવા માં તેનો ખુબ જ ઉપયોગ થાય છે.

Advertisement

Bilva patra leaves benefits in Gujarati

આધ્યાત્મિક રૂપ થી આપને બીલી ના ઝાડ ને પૂજીએ જ છીએ. તેના પાંદડા અને તેનું ફળ અપને ભગવાન શંકર ને ચડાવીએ જ છીએ. પરંતુ સાથે સાથે આ બન્ને નું આયુર્વેદિક રીતે પણ ઘણું મહત્વ છે ફાયદાઓ છે. 

તો ચાલો તમને જણાવીએ કે કઈ કઈ બીમારિયો માં રાહત મેળવવા માટે આપણે બીલી ના ફાયદા મેળવી શકીએ છીએ.

શરીર માં થતા સોજા દૂર કરે છે :-

ઘણા લોકો ને શરીર માં સોજા થવાની શિકાયત હોય છે.તો આવા માં તમે બીલી ના પાંદડા ની પેસ્ટ બનાવી ને સોજો હોય એ જગ્યા એ લગાવી ને રાહત મેળવી શકો છો. કારણ કે બીલીપત્ર માં એન્ટી- ઈમ્ફ્લામેંટરી ગુણ હોય છે.

બીલી ના પાંદડા નું ચૂર્ણ ઝાડા માટે પણ ફાયદાકારક છે:-

જે લોકો ની પાચનશક્તિ નબળી હોય તેઓએ જરૂર થી આનું ચૂર્ણ ખાવું જોઈએ. બાઝાર માં સરળતા થી ચૂર્ણ મળી જાય છે. અથવા તો તમે બીલી ના ફળ નો રસ પણ પી શકો છો.બીલીપત્ર માં tannin  સારી એવી માત્ર માં હોય છે, જે પાચનશક્તિ સુધારે છે અને ઝાડા થયા હોય તો એમાં જલ્દી થી રાહત આપે છે.

શ્વાસ ને લગતી સમસ્યા માં ઉપયોગ :-

જે વ્યક્તિ ને  શ્વાસ ની બીમારી જેમકે અસ્થમા હોય છે એવા લોકો એ આ બીલીપત્ર ના એક થી બે  પાંદ નિયમિત દરરોજ સવારે નેણેકોઠે ચાવી ને ખાઈ જવું જોઈએ. જો કોઈ ને શરદી ની સમસ્યા હોય તો તેઓ પણ આ જ રીતે બીલી નું પાંદ ખાઈ શકે છે.

વાળ નો ગ્રોથ વધારવામાં પણ ઉપયોગી છે :-

સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી તો તમે મેળવી પણ શું તમે જાણો છો વાળ ના ગ્રોથ વધારવા માટે પણ બીલીપત્ર ઉઓયોગી થાય છે.

તમે જો કોઈ હેર પેક લગાવતા હોવ, મહેંદી નાખ્તાહોવ વાળ માં તો તેમાં બીલી ના પાંદડા નો ભૂકો કરી ને તેમાં ઉમેરી શકો છો,બીલી ના ફાયદા.

અથવા તો ખાલી બીલી ના પાંદડા ની પેસ્ટ બનાવી ને પેક બનાવી ને વાળ માં નાખી શકો છો. નિશ્ચિત રૂપથી તમારા વાળ લાંબા, કાળા અને ઘટાદાર થશે, અઠવાડિયા અથવા ૧૫ દિવસે એક વાર તમે ઉપયોગ કરી શકો છો.

ડાયાબીટીસ માટે :-

ડાયાબીટીસ ના દર્દીઔ માટે તો બીલીપત્ર રામબાણ ઈલાજ છે.બીલીપત્ર શુગર લેવલ ને કંટ્રોલ માં રાખે છે. પેટ ને સાફ કરવામાં મદદ કરે છે

માટે દરરોજ ૨ થી ૩ બીલીપત્ર ખાવાથી તમારું શુગર લેવલ કંટ્રોલ માં રહેશે.

બીલીપત્ર ના પાંદડા નું જ્યુસ ચેપ થી રક્ષણ આપે છે :-

જેમ એ આગળ જણાવ્યું તેમ બીલીપત્ર માં એન્ટી – ઈમ્ફ્લામેંટરી ગુણ છે તો સાથે સાથે એન્ટી- ફંગલ અને એન્ટી – બેકટેરીયલ ગુણ પણ શામેલ  છે.

જે ઘા પર મલમ જેવું કામ કરે છે. એના માટે બીલી ના પાંદડા ની પેસ્ટ બનાવી ને પ્રભાવિત જગ્યા એ લગાવી દેવાની, Bilva patra leaves benefits in Gujarati.

હૃદય રોગ/કોલેસ્ટ્રોલ ઘટાડવા  માટે બીલીપત્ર ના ફાયદાઓ :-

હૃદય રોગ થી પીડાતી વ્યક્તિઓ એ બીલી ના પાંદડા નિયમિત દરરોજ ખાવા જોઈએ. જે હૃદય રોગ ના હુમલા ને થતા અટકાવે છે.

તથા શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્રા ને પણ ઓછી કરે છે. તમે બીલી ના ફળ નો જ્યુસ પણ પી શકો છો. પ્રાચીન કાળ થી આનો ઉપયોગ થતો આવ્યો છે.

સ્કર્વી રોગ માટે બીલીપત્ર :-

બીલીપત્ર ને વિટામીન સી નો સ્ત્રોત માનવામાં આવે છે. અને સ્કર્વી વિટામીન સી ની ઉન્ણપ ના લીધે જ થાય છે.

નિયમિત રીતે બીલીપત્ર ના પાંદડા નું સેવન કરવાથી સ્કર્વી ના લક્ષણો ને રોકી શકાય છે અને વિટામીન સી ની ઉણપ ને પણ દૂર કરી શકાય છે,bel patra na faida.

આ રીતે બનાવો બીલી ના પાંદડા નો જ્યુસ

૨ થી ૩ બીલી ના પાંદ, ૫ થી ૬ તુલસી પાંદ, ૨ થી ૩ ફુદીના ના પાંદ, ૨ થી ૩ પાંદ મીઠો લીમડો, ૧/૨  ચમચી આંબળા પાવડર, આ સામગ્રી ને ભેગી કરી ને ઘરી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ તેમાં તમારી જરૂરિયાત અનુસાર પાણી ઉમેરો. ધ્યાન રહે કે આ જ્યુસ ને વધારે સમય ના રાખવું, બનાવ્યા ના ૧ કલક ની અંદર પી જવું નહિતર નુકસાન કરી શકે છે.

બીલીપત્ર ના નુકસાન :-

ક્યારક ક્યારેક અમુક પરિસ્થિતિમાં બીલીપત્ર ના વધારે પડતો ઉપયોગ અથવા જાનકરી ના અભાવે ઉપયોગ તમને નુકસાન પહોચાડી શકે છે.તો અમે તમને જણાવીએ કે તેનો ઉપયોગ ક્યારે ના કરવો જોઈએ.

ગર્ભવતી મહિલાઓ એ અને સ્તનપાન કરાવતી મહિલાઓ એ બીલીપત્ર નું સેવન ના કરવું.

બીલીપત્ર માં anti-fertility ગુણ હોય છે.તેથી પુરુષો અને મહિલાઓ એ વધારે માત્રા માં અનુ સેવન કરવું નહિ.

ડાયાબીટીસ ના દર્દીઓ એ પણ સપ્રમાણ માત્રા માં જ સેવન કરવું જોઈએ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ફક્ત ગરમ પાણી પી ને આવી રીતે ઘટાડીએ વજન, જાણો વિસ્તૃતમા માહિતી

શિયાળામા વજન વધારવાના ઘરગથ્થુ ઉપાય

અજમાના પાણી ના ફાયદા | અજમાના પાણી નો ઉપયોગ | Ajma na pani na fayda | Ajma na pani no upyog

સંતરા ના ફાયદા | સંતરા નો ઉપયોગ | santra na fayda | orange benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement