શું તમે Vicky Kaushal નું નવું ફિલ્મ નું લૂક જોયું? જેમા Field Marshal Sam Manekshaw છે

Vicky Kaushal as Field Marshal Sam Manekshaw
Vicky Kaushal as Field Marshal Sam Manekshaw (image @vickykaushal09)
Advertisement

Bollywood Actor Vicky Kaushal જે તેની આવનાર ફિલ્મ જે Field Marshal Sam Manekshaw ની biopic છે તેમાં Field Marshal Sam Manekshaw નો રોલ કરી રહ્યો છે અને Field Marshal Sam Manekshaw ની death anniversary પર એક વિડીયો મૂકી તમને શ્રદ્ધાંજલી આપી હતી તેમજ તે સાથે જ તણી આવનાર ફિલ્મ નું લૂક નો ફોટો પણ Instagram પર નાખ્યો હતો. જેમાં તેને લખ્યું હતું “ Remembering one of India’s finest – Field Marshal Sam Manekshaw. This journey is going to be very special! ”.

 Vicky kaushalField Marsal Sam Manekshaw નું પ્રથમ લુક 1 વર્ષ પહેલાજ તેમની death Anniversary 2019 ના બહાર પડ્યું હતું અને લખ્યું કે “ I feel honoured, emotional and proud of getting a chance to unfold the journey of this fearless patriot, the swashbuckling general, the first Field Marshal of India- SAM MANEKSHAW. Remembering him on his death anniversary today and embracing the new beginnings  “

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Advertisement

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement