પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit gujarati recipe

પેરી પેરી મસાલા - પેરી પેરી મસાલો બનાવવાની રીત - peri peri masalo banavani rit gujarati ma - peri peri masala recipe in gujarati
Image credit – Youtube/Sharmis Passions
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Sharmis Passions YouTube channel on YouTube આજે આપણે પેરી પેરી મસાલા બનાવવાની રીત- પેરી પેરી મસાલો બનાવવાની રીત – peri peri masalo banavani rit gujarati ma- peri peri masala recipe in gujarati શીખીશું. આ મસાલો તમે અલગ અલગ વાનગીઓમાં ઉપર થી છાંટી ને વાપરી શકો છો જેથી વાનગીના સ્વાદમાં ખૂબ વધારો કરશે તો ચાલો જોઈએ પેરી પેરી મસાલા બનાવવા માટેની સામગ્રી કઈ કઈ  જોઈશે.

પેરી પેરી મસાલા બનાવવા માટેની સામગ્રી | peri peri masala recipe ingredients

  • ઓરેગાનો 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ડુંગરી પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાર્સલી ½ ચમચી
  • સૂંઠ પાઉડર ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લસણ પાઉડર 2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર /  ચાર્ટ મસાલો ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી

પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masala recipe in gujarati

પેરી પેરી મસાલા બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ખાંડ, ડુંગરી પાઉડર,  પાર્સલી, (ઓપ્શનલ છે હોય તો નાખો અથવા લીલા ધાણા ને સૂકવી ને પણ નાખી શકો થોડો ટેસ્ટ ચેન્જ થશે પણ સારો લાગશે) નાખી એક થી બે વખત ઉંધી સાઈડ ચન કરો

ત્યાર બાદ એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું, મરી પાઉડર, લસણ પાઉડર, આમચૂર પાઉડર / ચાર્ટ મસાલો, (બજારમાં તૈયાર મળતા પેરી પેરી મસાલામાં લીંબુના ફૂલ વાપરવામાં આવે છે જો તમે લીંબુના ફૂલ વાપરતા હો તો આમચૂર ની જગ્યાએ એ લીંબુના ફૂલ ¼ ચમચી લેવા)

Advertisement

જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખો બાકી બજારમાં નાખેલ મળે છે

બધી જ સામગ્રી ને ફરી મિક્સર માં ઉંધી સાઈડ એક વખત ચન કરી લેવી તૈયાર છે આ મસાલા ને તમે ભજીયા, બટેકા ની વેફર, ફ્રેન્ચ ફ્રાઈજ , શાક કે પિત્ઝા પર છાંટી સકો છો તો તૈયાર છે પેરી પેરી મસાલા

ડુંગરી ને લસણ પાઉડર બનાવવાની રીત આ સાથે આપેલ લિંક માં છે.

peri peri masalo banavani rit | પેરી પેરી મસાલા રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sharmis Passions ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત

કરારી રોટી બનાવવાની રીત | karari roti banavani rit | karari roti recipe in gujarati

શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત | Daal Makhni banavani rit | daal makhni recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement