November 2020 માં આવનારી નવી ધમાકેદાર Movies તેના ટ્રેલર

November 2020 upcoming movies in India
Advertisement

નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આ નવેમ્બર મહિનાની અંદર કેટલીક નવી ફિલ્મ તથા નવી વેબ સિરીઝ આવવાની છે જે દર્શકોને ખૂબ જ ગમશે હાલ થિયેટર ખુલી ગયા છે ત્યારે તમે ત્યાં પણ ફિલ્મનો આનંદ માણી શકો છો અને ઘરે પણ આનંદ માણી શકો છો – November 2020 upcoming movies in India.

ચાલો જાણીએ – November 2020 upcoming movies in India

લક્ષ્મી – Laxmi Movie

 નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ અક્ષય કુમારની વિવાદમાં રહેલી લક્ષ્મી ફિલ્મ આવશે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર Disney + HotStar પર 9 નવેમ્બર ના લોન્ચ કરવામા આવશે.

Advertisement

લુડો – Ludo Movie

અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશન કરવામાં આવેલી લુડો ફિલ્મ NetFlix પર ૧૧ નવેમ્બર લોન્ચ કરવામાં આવશે આ ફિલ્મની અંદર કોમેડી ક્રાઈમ ડ્રામા છે અને અભિષેક બચ્ચન રાજકુમાર રાવ આદિત્ય ફાતિમા સના શેખ અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારોએ આ ફિલ્મમાં કામ કરેલું છે

સુરજ પે મંગલ ભારી – Suraj Pe Mangal Bhari Movie

13 નવેમ્બરના દિવસે થિયેટર્સની અંદર  રોમેન્ટિક કોમેડી ફિલ્મ સુરજ પે મંગલ ભારી લોન્ચ કરવામાં આવશે જેની અંદર મનોજ વાજપેયી દલજીત ફાતિમા સના શેખ જેવા કલાકારોએ કામ કરેલ છે અને આ ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્મા એ કરેલું છે.

છલાંગ – Chhalaang Movie

13 નવેમ્બરના રોજ મોટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર અજય દેવગન નિર્મિત છલાંગ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મની અંદર સ્પોર્ટ્સ કોમેડી કરવામાં આવી છે તેમજ મુખ્ય કિરદાર તરીકે રાજકુમાર રાવ અભિનય કર્યો છે

આવીજ બોલીવુડ અને Entertainment જગત ને લગતી બીજી માહિતી મહી અહી ક્લિક કરો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

 

 

 

Advertisement