શું છે હકીકત Thermaissance Masks ની જે Covid-19 ના વાઇરસ ને મારે છે.

thermaissance-Face-Mask-that-Kill-Corona
thermaissance-Face-Mask-that-Kill-Corona
Advertisement

Covid-19 મહામારી ના સમય માં જ્યારે બધા લોકો ને Mask ફરજીયાત પહેરવું પડે છે, તેવા સમયે જો તમને કોઈ એવું Mask કે જે Reusable હોય, Corona અને બીજા બેક્ટેરિયા ને મારે તેવું, આસાની થી શ્વાસ લઈ શકાય તેવું, ઠંડક પહોંચાડે તેવું, પર્યાવરણ ને નુકશાન ન પહોંચાડે અને અફોર્ડેબલ કિંમત માં હોય તો કેવું રહે? Thermaissance Masks નામનું Mask  આ બધા ઉપરાંત કેટલાક Feature સાથે આવે છે. તો જાણો આ Thermaissance Masks વિશે વિસ્તૃત માહિતી.

Thermaissance Reusable mask
Thermaissance Reusable mask

Mask નું કાપડ નેનો ટેકનોલોજી પર આધારિત છે અને એન્ટી વાયરલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ છે. COVID-19 અને અન્ય બેક્ટેરિયા સામે અસરકારક છે.

US-આધારિત ISO 17025 સર્ટિફાઇડ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે, Thermaissance ના ફેબ્રિકનો એક જ લેયર 5 મિનિટથી ઓછા સમયમાં 93% કોરોનાવાયરસ (હ્યુમન કોરોનાવાયરસ) ને મારી નાખે છે, અને એક કલાક કરતા પણ ઓછા સમયમાં 99.99% મારી નાખે છે. આ માસ્ક ની એન્ટિ વાયરલ એક્ટિવિટી (ISO 18184) ચકાસવા માટે વાસ્તવિક ISO-એપ્રુવડ સ્ટાન્ડર્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  માસ્ક 2-લેયર કાપડના બનેલા હોવાથી, 5 મિનિટમાં માસ્કનો વાસ્તવિક Covid-19 મારવાનો દર 93% કરતા ઘણો વધારે હોવાનો અંદાજ છે.  કાપડ એ એન્ટિ બેક્ટેરિયલ પણ છે અને Staphylococcus અને Klebsiella Pneumoniae સહિતના વિવિધ જીવાણુઓને 99% થી વધુને મારી નાખે છે તેવું સાબિત થયું છે.

Advertisement
thermaissance-face-mask
thermaissance-face-mask

અને આ ઇફેક્ટિવનેસ 60 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ ધોવાણ પછી પણ કાયમ રહી હતી. 60 ઇન્ડસ્ટ્રીયલ ધોવાણ લગભગ 100 મશીન અને 150 હાથ થી કરેલ ધોવાણ જેટલું થાય છે. આ માસ્ક ની કિંમત 300-500 જેટલી છે. ઉપરાંત તેમાં કોઈ પ્લાસ્ટિક મટીરીયલ નો ઉપયોગ પણ થયેલ નથી જેથી તે પર્યાવરણ ને નુકશાનકારક પણ નથી.

વાઇરસ અને બેક્ટેરિયા એ માસ્ક ની સપાટી ઉપર અડતા જ મરી જાય છે, જેથી પહેરનાર ને Mask ની બહાર ની સપાટી ને અડ્યા પછી પણ વાઇરસ થવાનો કે ફેલાવાનો કોઈ ભય રહેતો નથી.

જો તમે આ Thermaissance Masks ખરીદવા ઇચ્છો છો તો તમે https://thermaissance49.stores.instamojo.com/ પર જઈ 600 રૂપિયા ના 2 ખરીદી શકો છો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement