દહીં ના ફાયદા | દહીં ખાવાના ફાયદા | Dahi Na Fayda | dahi khavana fayda

દહીં ના ફાયદા - દહીં ખાવાના ફાયદા - દહીં નો ઉપયોગ - dahi na fayda gujarati ma - dahi khavana fayda - dahi no upyog - benefits of dahi in gujarati
Advertisement

 દરેક ઘર ની અંદર દહીં નો ઉપયોગ થતો હોય છે પરંતુ આપણે તેની અંદર રહેલ પોષક તત્વો વિષે જાણતા નથી . તેની અંદર કેલ્સિયમ, પ્રોટીન, વિટામીન હોય છે. દૂધ કરતા દહીં શરીર ને ખુબજ ફાયદો કરે છે દહીં ની અંદર કેલ્સયમ, પ્રોટીન,લેક્તોઝ, આયરન, ફોસ્ફરસ હોય જે આપણી Health માટે લાભદાઈ છે તો ચાલો જાણીએ, દહીં ના ફાયદા – Dahi na fayda, દહીં ખાવાના ફાયદા,dahi khavana fayda,dahi no upyog upchar ma, benefits of dahi in gujarati .

દહીં ના ફાયદા | Dahi na fayda

દહીં ની અંદર કેલ્શિયમ ભરપુર માત્રામાં મળી રહે છે જે આપણા હાડકા માટે ફાયદાકારક છે તેમજ આપણા દાંત પણ મજબુત થાય છે તે Osteoporosis નામની બીમારી માં પણ ખુબજ ફાયદો કરે છે.

પેટ માટે દહીં ખુબજ ફાયદાકારક છે તેની અંદર અજમો ઉમેરી પીવા થી કબજિયાત ની સમસ્યા દુર થાય છે.

Advertisement

દહીં ના ફાયદા લુ થી બચવામાટે પણ દહીં નો ઉપયોગ કરવામાં આવે છે જો તમને લુ લાગી હોય તો દહીં પીવું જોઈએ

આપણી રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે દહીં ખાવું જોઈએ. શરીર ને ઉર્જા આપે છે. પાચનશક્તિ વધારે છે. શરીર માં વાત્ત નું સંતુલન બનાવી રાખે છે. અને નબળાઈ દુર કરે છે.

આયુર્વેદમાં કહ્યા પ્રમાણે ગાયના દૂધમાંથી બનાવેલું દહીં શક્તિવર્ધક, ઠંડુ, પૌષ્ટિક, પાચક અને કફનાશક હોય છે. માખણ કાઢેલું દહીં હલકું, ભૂખ વધારનાર, વાત્કારક અને ઝાડા રોકનાર હોય છે.

દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન અ વિટામીન B6, વિટામીન-B12, વિટામીન D, ઝીંક, મેગ્નેશિયમ, સેલેનીયમ, જેવા પોષક તત્વો હોય છે.

દહીં વાળ માટે એક ઉત્તમ કન્ડિશનર છે. વાળા મૂળ માં દહીં લગાવી અને ૧૫-૨૦ મિનીટ પછી ધોઈ લેવા. વાળમાં રહેલો ખોળો, ડ્રાયનેસ વગેરે સમસ્યા દુર થાય છે.

દહીંમાં બેસન નો લોટ મિક્સ કરીને લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે. કાળી મુલતાની માટી દહીંમાં મિક્સ કરીને લગાવવાથી તે શેમ્પુ જેવું કામ કરે છે. અને વાળ ને ખરતા અટકાવે છે.

દહીંમાં ચણા નો લોટ, ચંદન પાવડર, અને થોડીક હળદર નાખી મિક્સ કરીને તે પેક ચહેરા પર લગાવવાથી ચહેરો ખુબ જ મુલાયમ, અને ચમકીલો બની જાય છે.

Dahi Na Fayda gujarati ma

તૈલીય ત્વચા માટે દહીંમાં મધ નાખી મિલાવીને ચહેરા પર લગાવવાથી ચહેરામાં રહેલું વધારાનું તેલ ને શોષી લે છે. કરચલીઓ દુર થાય છે.

ચહેરા પર નાની નાની ફોદ્લિઓઅ અને સફેદ નાના નાના દાણા જેવું થઇ જાય ત્યારે ખાતું દહીં લગાવવું.

દહીંમાં મધ અને બાદમ નું તેલ મિક્સ કરીને ચહેરા અને ત્વચા પર લગાવી ૨૦ મિનીટ સુધી રહેવા દઈને નવશેકા પાણી વડે ધોઈ લો. આનાથી ચહેરા પરના દેસ સેલ્સ નીકળી જાય છે અને ચેરા અને ત્વચા માં અલગ જ નીખર આવી જશે.

સંતરાની છાલ ને સુકવી, પીસીને દહીસાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

ગુલાબજળ અને હળદર દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કીન મુલાયમ બને છે અને ચમક આવે છે.

દહીં ના ફાયદા ઉનાળામાં સનબર્ન થવાની સમસ્યા થઇ જાય છે ત્યારે દહીં થી ચહેરા પર માલીશ કરવાથી ફાયદો થાય છે.

પેટ માટે દહીં અમૃત સમાન માનવામાં આવે છે. આતરડા અને પેટની ગરમીને દુર કરે છે અને પાચનતંત્ર ને મજબુત બનાવે છે. કબજિયાત, ગેસ જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

દહીંમાં મળી રહેતા બેક્ટેરિયા આતરડા ને સ્વસ્થ રાખે છે, પાચનશક્તિ તેજ બનાવે છે અને ભૂખ વધારે છે.

દહીંનો ઉપયોગ હૃદય રોગમાં, હાઈબ્લડ પ્રેશર, કિડનીની બીમારી, ડાયાબીટીશ વગેરે જેવી સમસ્યામાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

દહીં ખાવાના ફાયદા | Benefits of Dahi in gujarati

દહીં નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કબજીયાત, હરસ ના ઉપચાર માટે છાશ માં અજમો મિલાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય તો દહીંમાં મધ નાખીને લગાવવાથી ચાંદા ટી જાય છે.

ઘણી વ્યક્તિઓને સુધ પચતું નથી તો તેઓ દહીં ખાઈ શકે છે. દહીં ઝડપ થી પછી જાય છે.

દહીં ખાવાના ફાયદા દહીંને ખાવાથી આપણા શરીરમાં સફેદ રક્તકણ વધે છે. જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

દહીં પીવાથી પાચન ક્ષમતા વધે છે અને ભૂખ પણ સારી લાગે છે

સરદી ઉધરસ ને કારણે જો શ્વાસ નળી માં ઇન્ફેકશન થાય તો તેનાથી બચવા દહીં નો પ્રયોગ કરવો જોઈએ

મોઢામાં જો છાલા પડ્યા હોય તો ઘરેલું ઉપચાર તરીકે દહીં ના કોગળા કરવાથી છાલા મટી જાય છે

જો દહીં નું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે હ્રદય ની અંદર થતું કોરોનરી આર્ટરી રોગ થી બચવા માં મદદ કરે છે તેમજ તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

મોઢા પર દહીં લગાડવા થી ચામડી મુલાયમ થાય છે અને તેમાં ગ્લો આવે છે તેનાથી જો મસાજ કરવામ આવે તો તે બ્લીચ જેવું કામ કરે છે તેમજ તમે વાળ ની અંદર કંડીશનર તરીકે પણ કરી શકો છો.

ગરમીમાં જો ચામડી પર સનબર્ન થયું હોય તો દહીં લગાડવું જોઈએ તેંથી સનબર્ન એ ટેન માં આરામ મળે છે.

ગરમી ના સમય દહીં અને તેનાથી બનેલ છાસ નનું રોજ સેવન ખુબ જ કરવું જોઈએ કેમકે તે આપણા પેટ ની ગરમી ને શાંત કરે છે.

દહીં ખાવાના ફાયદા અને દહીં નો ઉપયોગ | dahi na fayda ane dahi no upyog :-

આગથી દાઝી ગયા પર દહી નો ઉપયોગ :-

આગથી બળી જઈએ ત્યારે દહીં નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. બરગદ ના ઝાડ ના કોમળ પાંદડા લઈને તેને દહીં સાથે પીસીને બળેલા ભાગ પર લગાવવાથી ઘાવ ભરાઈ જાય છે અને જલ્દી રૂઝ આવે છે.

હોઠ ને ગુલાબી બનાવવા માટે દહીં નો ઉપયોગ કરો :-

દહીને ચેરા પર લગાવવાની સાથેસાથે હોઠ પર પણ લગાવી શકાય છે. દહીંમાં થોડી કેસર નાખીને હોઠ પર અમુક મીનીટો માટે લગાવી રાખવું. એકલું દહીં પણ લગાવી શકાય છે.

દાદર મા દહીં નો ઉપયોગ | dahi no upyog dadar ma :-

શરીર પર દાદર ખજ કે ખુજલી થઇ હોય ત્યારે દહીં લગાવી શકાય છે. દહીંમાં બોર ના પાંદડા પીસીને દાદર પર લગાવવું. ફક્ત દહીં પણ લગાવી શકો છો.

હાથ અને પગ ના તળિયે બળતરા માં દહીંનો ઉપયોગ | dahi no upyog badatra ma :-

હાથ અને પગ ના તળિયે બળતરા થતી હોય તો દહીં લઈને તેને તળિયે માલીશ કરવાથી ખુબ જ લાભ થાય છે.

ત્વચા નો રંગ નિખારવામાં દહીં નો ઉપયોગ | dahi no upyog tvcha mate :-

ત્વચા નો રંગ નિખારવા માટે ત્વચા ને ચમકીલી બનાવવા માટે દહીં અને દૂધ એક સર્વોત્તમ વસ્તુ છે. ચણા ના લોટમાં થોડું દહીં મિલાવીને લગાવવાથી ત્વચા ખુબ જ મુલાયમ થાય છે.

નાકમાંથી લોહી નીકળવું/ નાકોડી ફૂટવી સમસ્યામાં દહીંનો ઉપયોગ :-

નાકોડી ફૂટવાની સમસ્યા ગરમીમાં વધારે થતી હોય છે. દહીંની લસ્સી બનાવીને પીવાથી ખુબ જ લાભ થાય છે. દહીંમાં ૨-૩ મરીનો ભુક્કો કરીને નાખીને દહીં ખાવાથી પણ લાભ થાય છે.

પેટના કૃમીઓનો નાશ કરવામાં દહીં નો ઉપયોગ | dahi no upyog krumi ni samsya ma :-

પેટમાં કૃમીઓ થઇ જવાને કારણે ભૂખ ઓછી લાગે છે અથવાતો પેત્માંગેસ થઇ જાય છે, પેટ દુખ્યા કરે છે વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે તેવામાં તાજા દહીંમાં થોડુક મધ નાખીને દહીં સવાર-સાંજ ખાવાથી ખુબ જ લાભ થાય છે.

વધારે પડતી તરસ લાગવી :-

ઘણી વ્યક્તિઓને જરૂરીયાત કાતર વધારે જ પાણીની તરસ લગતી હોય છે. તેના ઉપાય સ્વરૂપે દહીંમાં ગોળ નાખીને ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.

ઝાડા થયા હોય તો દહીં છે અકસીર ઇલાઝ :-

ઝાડા માં દહીં ખાવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. દહીં સાથે ૧-૨ કેળા ખાઈ લેવી. આનાથી ઝાડો બંધાઈ જાય છે અને મટી જાય છે.

મોઢાના ચાંદા માં ખુબ જ ફાયદેમંદ :-

મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે દહીં ખાવું જોઈએ. અને દરરોજ સવાર-સાંજ દહીને છાલા પર લગાવવું જોઈએ. અવશ્ય ફાયદો થાય છે.

અપચામાં દહીંનો ઉપયોગ | dahi no upyog apache ma :-

અપચો થયો હોય ત્યારે દહીં ખાવું ખુબ જ સારું છે. દહીંમાં પીસેલા જુરું નાખીને તે દહીં ખાઈ જવું. સાથે સાથે તેમાં કળા મરીનો ભુક્કો, સિંધા નમક પણ નાખવું.

ત્વચા, વાળ અને સ્વસ્થ માટે દહીં ખાવાનાં ફાયદાઓ :-

દહીંમાં દુધથી પણ વધારે કેલ્શિયમ હોય છે. દહીં આરામથી પછી પણ જાય છે. શરીરમાં કેલ્શિયમ ની કમી હોય તેવા વ્યક્તિઓએ દહીં અવશ્ય ખાવું જોઈએ. હાડકા, દાંત, નાક વગેરેના વિકાસ માટે દહીં ખુબ જ જરૂરી છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

એલોવેરા નું જ્યુસ પીવાના ફાયદા | elovera juice na fayda in gujarati

પલાળેલી અખરોટ ના ફાયદા | paladi akhrot na fayda in gujarati

નાગરવેલ ના ફાયદા | નાગરવેલ ના પાન ના ફાયદા | nagarvel na pan na fayda | nagarvel na pan no upyog

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય | ges thavana karan | ges no upchar| ges thay to su karvu

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement