વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni suki chatni banavani rit | vada pav chutney recipe in gujarati

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત - વડાપાવ ની ચટણી બનાવવાની રીત - vada pav ni suki chatni banavani rit gujarati ma - vada pav chutney banavani rit - vada pav chutney recipe in gujarati
Image credit – Youtube/Bharat Ka khana Returns
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bharat Ka khana Returns YouTube channel on YouTube આજે આપણે વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત – vada pav ni suki chatni banavani rit gujarati ma શીખશું. મુંબઈ માં વડાપાઉં ખૂબ પ્રખ્યાત છે પણ એની સૂકી ચટણી એનાથી પણ વધારે પ્રખ્યાત છે તો આજ આપણે વડાપાવ ની ચટણી બનાવવાની રીત vada pav chutney banavani rit – vada pav chutney recipe in gujarati શીખીએ.

વડાપાવ ની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | vada pav ni suki chatni ingredients

  • સુકા આખા લાલ મરચાં 8-10
  • લસણ ની કણી  10-15
  • સૂકું નારિયળ છીણ ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni suki chatni banavani rit gujarati ma | vada pav chutney recipe in gujarati

વડાપાઉંની સૂકી ચટણી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં પહેલા સૂકા લાલ મરચા ને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકો અથવા તો મરચા શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લેવા પણ ધ્યાન રાખવું કે મરચા બરી ના જાય (અહી જો તમે મરચા નો પાઉડર લ્યો છો તો આ કરવાની જરૂર નથી સીધા પીસવા સમયે નાખવો લાલ મરચાનો પાઉડર )

હવે શેકાઈ ગયેલા મરચા ને એક વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો અને એજ કડાઈમાં ફોતરા સાથે લસણ ની કણી ને પણ ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકો અથવા લસણ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકી લ્યો

Advertisement

શેકેલ લસણ ને એક વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો હવે એજ કડાઈમાં છીણેલું નારિયેળ નાખી ને ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો અથવા તો નારિયળ નો રંગ બદલવા લાગે ત્યાં સુંધી શેકો નારિયળ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો

હવે મિક્સર જાર માં પહેલા શેકેલ મરચા ને પીસી ને પાઉડર કરી લ્યો ને પાઉડર ને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એ જ જાર માં ફોતરા સાથે શેકી રાખેલ લસણ ને ફોતરા સાથે જ પીસી લેવું

હવે પીસેલા લસણ માં મરચાનો ભૂકો, નારિયળ નું છીણ નાંખી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત એક મિનિટ માટે પીસી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં કે બરણીમાં ભરી લ્યો ને મહિના સુધી સાચવી શકાય છે ને મજા લઇ શકાય છે વડાપાઉં સાથે વડાપાઉંની સુખી ચટણી.

વડાપાવ ની ચટણી બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bharat Ka khana Returns ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit | Samosa roll recipe in gujarati

ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement