આયુર્વેદિક વજન ઉતરવાનો કાળો જે તમારી ઇમ્યુનિટી પણ સારી કરે છે

Ayurvedic Weight loss Drink
Ayurvedic Weight loss Drink
Advertisement

વજન ઓછું કરવા માટે આપણે સૌ અલગ અલગ પ્રયાશો કરતાં હોઈએ છીએ અને તેમાં ડાઇટિંગ અને હેવી વર્કઆઉટ તેની ઘણી આડ અસર પણ થાય છે અને આપની રોગપ્રતિકારક શક્તિ ને પણ અશર કરે છે. તો આજ આપણે એવા આયુર્વેદિક(Ayurvedic)  કાળા વિષે વાત કરવાના છીએ જે તમને ખુબજ ફાયદાકારક સાબિત થશે અને તમારી ઇમુનિટી પણ બુસ્ટ કરશે.

કાળો બનાવવા આ ત્રણ વસ્તુ નો ઉપયોગ કરો

આ આયુર્વેદિક(Ayurvedic)  કાળો બનાવવા તમને તજ, કાળા મરી અને આદું નો ઉપયોગ કરી બનાવી શકશો. આ ત્રણે વસ્તુ તમારા પાચનતંત્ર માટે સારા માનવમાં આવે છે

Advertisement

આ ત્રણ વસ્તુ પ્રમાણ સાથે

  • તજ 1
  • કાળા મરી 1 ચપટી
  • આદું ½ ચમચી ચચરેલું

મેટબોલીસમ સ્ટ્રોંગ કરતાં કાળા ની  રેસીપી

1 મોટા વાટકા ની અંદર પાણી નાખી તેને ઉકાળો પાણી ઉકડ્યા પછી તેની અંદર ઉપર જણાવેલ બધી સામગ્રી ઉમેરો અને તેને પણ એ ઉકળતા પાણી ની અંદર થોડીવાર ઉકાળો તૈયાર છે તમારો આયુર્વેદિક(Ayurvedic)  ઉકાળો જે વજન ઉતારવા સાથે સાથે ઇમ્મ્યુન સિસ્ટમ સારી કરે છે સારા પરિણામ માટે દિવસ માં 2 વાર પીવો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગરમ પાણી પી ને આ રીતે ઘટાડીએ વજન

દેશી ગાજર નું સેવન કરવાના ફાયદા

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement