TATA AIG લોન્ચ કરી Car Insurance Scheme ‘Pay as You Drive’

TATA AIG pay as you drive Insurance
TATA AIG pay as you drive Insurance
Advertisement

હાલ CORONA ના કારણે દરેક ની ગાડી ના પૈડાં ઊભા રહી ગ્યાં હતા અને લોકો બિંજરૂરી પ્રવાસ તાડી રહ્યા છે ત્યારે TATA AIG એ એક નવીજ પ્રકાર ની insurance policy બહાર પાડી છે જેનું નામ છે Pay as You Drive. TATA AIG દ્વારા કહેવામ આવ્યું કે કંપની દ્વારા એક GPS-Enabled ડિવાઇસ AutoSafe ગાડી માં લગાડવામાં આવસે જે mobile સાથે Connect હસે અને તે તમારા દ્વારા કરવામાં આવતી સફર, Live Speed, તમારી ગાડી ચલાવવાની પદ્ધતિ ને મોનીટર કરશે. અને AutoSafe એ તમામ પ્રકાર ની સ્કીમ માં આવશે જેમાં 15 લાખ નો ગાડી અને ડ્રાઈવર નો accidental વીમો કવર કરે છે.

સામાન્ય policy કરતાં જુદી જ આ સ્કીમ Pay as You Drive ની અંદર વ્યક્તિ પોતાનું પ્રિંયમ માં સુધારા વધારા કરી શકે છે અને તમની ગાડી ના મોડેલ પ્રમાણે પ્રિમયમ આવશે મતલબ કે Pay as You Drive સ્કીમ લેનાર વ્યક્તિ એટલુજ પ્રિમયમ ભરશે જેટલી ગાડી ચલાવશે.

 કઈ રીતે કામ કરે છે Pay as You Drive સ્કીમ ?

Advertisement

Pay as You Drive સ્કીમ ની અંદર AutoSafe ડિવાઇસ તમારી ગાડી સાથે જોડવામાં આવશે અને તમારી ગાડી ની પોલિસી એક્ટિવ થશે અને તે AutoSafe ને તમારી પોલિસી દરમિયાન ગાડી ની અંદર રાખવુજ પડશે. આ ડિવાઇસ તમારી તમામ માહિતી જેવીકે કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું?, તમારી ગાડી ચલાવવા ની રીત, ગાડી ની કંડિસન ને તેની અંદર રેકોડ કરી તેનો રિપોર્ટ જનરેટ કરશે અને પોલિસી હોલ્ડર ને સમય સમયે મોકલશે. અને પોલિસી હોલ્ડર ને તેની મુજબ પોઇંટ્સ આપવા આવશે. AutoSafe ની અંદરમોસન સેન્સર સપોર્ટ છે તેમજ તે તમારી ઈંધણ બચત નો રિપોર્ટ , તમારી બ્રેકિંગ મારવાની પદ્ધતિ તમારું રાત્રિ ડ્રાઇવિંગ તમારા દ્વારા કરવામાં આવતું Acceleration ને મોનીટર કરશે.

refueling-car
refueling-car

કેવી રીતે મેળવશો પ્રિમયમ માં બચત Pay as You Drive ની અંદર?

Tata AIG દ્વારા ફ્લેક્ષિબલ કિલોમીટર પ્રમાણે પેકેજ બનાવમાં આવ્યા છે ગ્રાહકો ને ઓપસન તરીકે 2500 કિમી, 5000 કિમી, 7500 કિમી, 10000 કિમી, 150000 કિમી, અને 20000 કિમી હશે. જો તમે તે અંતર થી વધુ ગાડી ચલાવો છો પોલિસી ના સમય દરમિયાન તો તમે વધારાના કિલોમીટર નું પેકેજ નું topUp કરાવવા નું ઓપસન પણ આપે છે.

Topup ની વાત કરીએ તો 500 કિમી, 1000 કિમી 1500 કિમી અને આગડ. જે તમારા ઉપયોગ પ્રમાણે ખર્ચો કરાવશે. Safe Driving ને પ્રમોટ કરવા policy દ્વારા Offer Bonus તરીકે કિલોમીટેર્સ પણ આપવામાં આવશે તમારી સારી driving ના આધારે તમારી પોલિસી ના renewal સમયે. તો જો તમે ઓછી ગાડી ચલાવો છો તો તમારે પ્રિમયમ ઓછું ચૂકવવું પડશે.

Tata AIG ની Pay As u Drive અંદર તમને value added પ્રમોસન પણ મળશે જેમાં depreciation reimbursement ,daily allowance , No claim bonus જેવા protection કવર થશે.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement