વિડીયો: Activa માં CNG કીટ ફીટ અને મેળવ્યું 120-130 km રેંજ – CNG in Activa

how to fit cng kit in Activa
Advertisement

હાલના સમયમાં દરેક જગ્યાએ વાહનો ખૂબ જ પ્રમાણમાં વહેચાઈ રહ્યા છે ત્યારે  દ્વિચક્રી વાહન ની માગમાં પણ વધારો થયો છે ત્યારે એક ભાઈએ પેટ્રોલના ભાવમાં વધારાને ધ્યાનમાં લઈને તેની એક્ટિવાને સીએનજી માં કન્વર્ટ કરી છે ચાલો જાણીએ તેની તમામ માહિતી કઈ રીતે એક્ટિવામાં સીએનજી કીટ ફીટ થઇ શકે છે. how to fit CNG kit in ACTIVA

cng kit in Activa

Youtube ટેકનો ખાન દ્વારા પોતાની youtube ચેનલ પર બે ભાગની અંદર વિડીયો અપલોડ કરવામાં આવેલ છે જેની અંદર પ્રથમ ભાગની અંદર સીએનજી કીટ જે એકટીવા ની અંદર ફીટ કરવાની છે તેના વિશે માહિતી આપી છે જ્યારે બીજી વીડિયોની અંદર આ સીએનજી કીટ ને તમે કઈ રીતે તમારી એકટીવા ફીટ કરી શકો છો તેની માહિતી આપી છે

Advertisement

Video CNG KIT For Honda ACTIVA

 

બીજા વીડિયોની અંદર સીએનજી લગાડવા માટે જરૂરી રેકેટ સીએનજી વાયરીંગ સીએનજી અને પેટ્રોલ નું કરવાની પ્રક્રિયા વગેરે જેવી વસ્તુઓ વિશે માહિતી આપી છે,હોન્ડા એકટીવા ની અંદર સીએનજી કીટ ફીટ કરવા માટે તેના આગળના પેનલ હટાવી નાખ્યા છે અને ત્યાર પછી ત્યાં પાંચ લીટરની ક્ષમતાવાળા બે સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. CNG લાગ્યા પછી તમે ૧૨૦થી ૧૩૦ કિલોમીટર ની એવરેજ મેળવી શકો છો

how to fit CNG kit in ACTIVA

વિડીયો: Tata Nano કાર નું Accident જ્યારે બે Honda City સાથે છે

33.95 લાખ ની Kia Carnival ની delivery સમયે ડ્રાઇવર થી થઈ ભૂલ

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

 

 

Advertisement