લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત | lili makai no chevdo in gujarati

લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત - Lili makai no chevdo banavani rit - lili makai no chevdo in gujarati
Image credit – Youtube/Rinkal Lakhani
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત – Lili makai no chevdo banavani rit શીખીશું. આ ચેવડો બીજા ચેવડા જેમ કિસ્પી નથી બનતો પણ બીજા ચેવડા જેટલો જ સ્વાદિષ્ટ લાગતો હોય છે, do subscribe Rinkal Lakhani YouTube channel on YouTube If you like the recipe , તો ચાલો આજે જાણીએ lili makai no chevdo in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલી મકાઈ નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • લીલી મકાઈ 2
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મોર મમરા 1-2 વાટકા
  • પાણી જરૂર મુજબ 

લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત | lili makai no chevdo in gujarati

લીલી મકાઈ નો ચેવડો બનાવવા સૌપ્રથમ મકાઈ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઇ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી દાણા કઢી લ્યો અને દાણા અડધા અડધા થાય એમ સુધારી ને બધા દાણા કાઢી લ્યો

હવે ગેસ પર એક કુકર માં ત્રણ થી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મકાઈ ના દાણા નાખો ને મિક્સ કરી લ્યો

Advertisement

(અહી તમે ઝીણા સુધારેલ ડુંગળી, ગાજર , વટાણા જેવા શાક પણ નાખી શકો છો)

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ (ઓપ્શનલ છે )નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી બે સીટી વગાડી ને ગેસ બંધ કરી નાખો

ગેસ બંધ કર્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુ નો રસ, અને એમાં થોડા થોડા મમરા નાખી મિક્સ કરો ને બરોબર મિક્સ કરી લીધા બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી સર્વ કરો લીલી મકાઈનો ચેવડો.

Lili makai no chevdo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rinkal Lakhani ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મગદાળ નો સલાડ બનાવવાની રીત | Moong dal salad banavani rit | Moong dal salad recipe in gujarati

તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવાની રીત | Panjabi shaak mate colour banavani rit

બીટ નો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit | beet juice recipe in gujarati

તવા મસાલા ઈડલી બનાવવાની રીત | tawa masala idli banavani rit | tawa masala idli recipe in gujarati

ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit | chokha na papad recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement