સેવૈયા પાયસમ બનાવવાની રીત | Sevaiya payasam banavani rit

સેવૈયા પાયસમ બનાવવાની રીત - Sevaiya payasam banavani rit - Sevaiya payasam recipe in gujarati
Image credit – Youtube/foodzeee
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સેવૈયા પાયસમ બનાવવાની રીત – Sevaiya payasam banavani rit શીખીશું. પાયસમ એ કરેલ માં ઓણમ પર બનાવવામાં આવે છે, do subscribe foodzeee YouTube channel on YouTube If you like the recipe , અને પાયસમ એ સેવ કે ચોખા માંથી બનાવવામાં આવે છે જેને અમુક જગ્યાએ ખીર પણ કહેવાય છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જાણીએ Sevaiya payasam recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સેવૈયા પાયસમ બનાવવા જરૂરી સામગ્રી | Sevaiya payasam ingredients in gujarati

  • ઘી 4-5 ચમચી
  • કાજુ ના કટકા ¼ કપ
  • કીસમીસ 3-4 ચમચી
  • સેવ ¾ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ કપ +½ કપ ગરમ દૂધ
  • પાણી 1 ½ કપ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી

સેવૈયા પાયસમ બનાવવાની રીત | Sevaiya payasam recipe in gujarati

સેવૈયા પાયસમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો સાથે કીસમીસ નાખી એને પણ થોડી શેકી લ્યો ત્યાર બાદ શેકેલ કાજુ ને કીસમીસ કાઢી લ્યો ને એમાં જ સેવ ને નાખી સેવ પણ ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પાણી નાખી ઉકાળો દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી લ્યો અને દસ પંદર મિનિટ ઉકળવા દયો દૂધ ઉકળી જાય એટલે એમાં શેકેલ સેવ નાખી ને મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ચડવા દયો

Advertisement

સેવ દૂધ સાથે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો સેવ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય એટલે દસ મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ એમાં ઉકાળેલું દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ફરી પાંચ સાત મિનિટ ઉકાળો

સાત મિનિટ ઉકાળી લીધા બાદ એમાં એલચી પાઉડર અને શેકી રાખેલ કાજુ કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડુ કરી સર્વ કરો પાયસમ

Sevaiya payasam banavani rit |Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બચેલા ભાત નો નાસ્તો બનાવવાની રીત | bachela bhaat no nasto banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત શીખીશું

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement