સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

સિંગ ભજીયા બનાવવાની રીત - sing bhujia recipe in gujarati - સીંગ ભજીયા બનાવવાની રેસીપી - શીંગ ભજીયા બનાવવાની રીત - સીંગ ભજીયા ની રેસીપી - sing bhujia banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આજે ઘણાબધી વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન સીંગ ભજીયા બનાનેકી રીત?  સીંગ ભજીયા કેવી રીતે બનાવવા ? તો આજ આપણે સીંગ ભજીયા બનાવવાની રીત શીખીશું. સીંગ ભજીયા આપણે બજાર માંથી જ લઈ ને ખાતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે બજાર જેવા સીંગ ભજીયા બનાવવાની રીત,સીંગ ભજીયા બનાવવાની રેસીપી , sing bhujia banavani rit,sing bhujia recipe in gujarati, શીંગ ભજીયા બનાવવાની રીત, શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

સીંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | sing bhujia banava jaruri samgri

  • બેસન ½  કપ
  • ચોખાનો લોટ 2-3 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • હળદર ¼  ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ ½ ચમચી
  • હિંગ ¼  ચમચી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • સીંગદાણા 2 કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મરી પાઉડર. ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

સિંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati |  સીંગ ભજીયા બનાવવાની રેસીપી

સીંગ ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ને કોર્ન ફ્લોર ને ચાળી લેવા

હવે એમાં આદુ લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચા નો પાવડર, આદુ લસણની પેસ્ટ, હિંગ, બેકિંગ સોડા , સંચળ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો

Advertisement

ત્યારપછી એમાં સીંગદાણા ને તેલ નાખી ફરીથી બરોબર મિક્સ કરો ને બે ત્રણ ચમચી પાણી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ને એ ધ્યાન રાખો કે બધા જ સીંગદાણા પર બેસન નું મિશ્રણ બરોબર કોટીગ થાય છેલ્લે એના પર જરૂર પ્રમાણે કોરો લોટ છાંટો જેથી સીંગ એક બીજા પર ચોંટે નહિ

હવે કોતિંગ કરેલા સીંગદાણા ને પંદર વીસ મિનિટ ઢાંકી ને મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ને ગેસ ને મિડીયમ કરો ને હવે એમાં કોટીંગ કરેલ સીંગ ને હાથથીછૂટી છૂટી તેલ માં નાખો (જેમ આપણે ભજીયા નાખી એમ એક એક અથવા છૂટા પડે એમ નાખો)

ત્યારબાદ સીંગ ને જારા ની મદદ થી હલાવી ગોલ્ડન તરી લેવા

અથવા તો જો તમને ઓવેન માં બેક કરવા માગતા હો તો બેકિંગ ટ્રેમાં કોટીગ સીંગ ને છૂટી છૂટી ફેલાવી મૂકો ને 200 ડિગ્રી પ્રી હિટ માં 20 મિનિટ બેક કરી શકો છો

તૈયાર સીંગ ભજીયા પર ચાર્ટ મસાલો છાંટી ને  મરી પાઉડર છાંટી ઠંડા થવા દયો સીંગ ભજીયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને નાસ્તામાં  મજા માણો સીંગ ભજીયા

બાળકો માટે બનાવવા હોય તો મરચા ને મરી પાઉડર ઓછા નાખવા અથવા ના નાખવા

શીંગ ભજીયા બનાવવાની રીત | સીંગ ભજીયા ની રેસીપી | sing bhujia banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત | dry fruit chocolate fudge recipe in gujarati | dryfruit chocolate fudge banavani rit

ગોળ ની ચા બનાવવાની રીત | gol ni cha banavani rit | gol ni cha recipe in gujarati

ખાખરા બનાવવાની રીત | ખાખરા બનવાની રેસીપી | Khakhra banavani rit | khakhra recipe in gujarati

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત | mix vegetable soup banavani rit | mix vegetable soup recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement