નીલગીરી નું તેલ શર્દી સિવાય 9 સમસ્યા મા કરે છે ફાયદો – Nilgiri tel fayda

Nilgiri tel fayda in Gujarati - નીલગીરી ના તેલ ના ફાયદા - benefist of Nilgiri tel in Gujarati
Advertisement

નીલગીરી નું ઝાડ એ આપને ઘણી બધી રીતે ફાયદાકારક છે પ્રાચીન સમયથી આયુર્વેદ ની અંદર આપણે નિલગિરીના તેલના ઘણા બધા ઉપયોગો જણાવેલા છેચાલો જાણીએ, નીલગીરી તેલ ના ફાયદા, benefist of Nilgiri tel , Nilgiri tel fayda in Gujarati.

તેનો મુખ્ય ઉપયોગ બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં અને વ્યક્તિઓને થયેલી શરદીને ઠીક કરવામાં થાય છે આ સિવાય તે દુખાવો ઓછું કરે છે આપણા દાંતને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આ સિવાય ઘણા બધા ફાયદા છે જે આપણે અહીં જાણીશું 

Nilgiri tel fayda in Gujarati

નીલગીરી તેલ બનાવવા માટે તેના પાંદડાઓને બાસ્પ તો વિધિ ની મદદથી બનાવવામાં આવે છે જેની અંદર નીલગીરી જેમ જ ઘણા બધા ગુણો રહેલા છે તે આપણા વાળ, skin અને શરદી-તાવ જેવી સમસ્યાઓમાં પણ ઉત્તમ ફાયદાકારક છે

Advertisement

તેના તેલની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે તેમજ તેને અંદર એવા પણ કેટલાક ગુણો હોય છે જે આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક થાય છે, Nilgiri tel fayda in Gujarati.

નીલગીરી તેલ ના ફાયદા – Nilgiri tel fayda

શર્દી મા બંધ નાક ખોલવામાં ઉપયોગી

નાના બાળકો તથા મોટા વ્યક્તિ ને શર્દી થતા તેના તેલ ના ૧ 2 ટીપા રૂમાલ મા નાખી થોડી થોડી વારે સુગંધ લેવાથી નાક ખુલે છે અને શર્દી મટાડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

નીલગીરી તેના તેલની અંદર રહેલા ગુણો ડાયાબિટીસ અને તેના લક્ષણો દૂર કરવામાં મદદરૂપ થાય છે તે આપણા શરીરની અંદર રહેલી સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

તેમજ તે આપણા શરીરની અંદર સારૂ રક્ત ભ્રમણ કરવામાં પણ મદદરૂપ થાય છે નીલગીરી ના તેલ ની મદદથી તમે તમારા શરીર પર માલિશ કરી તેનો ફાયદો મેળવી શકો છો

રૂઝ જલદી લાવવામાં મદદરૂપ થાય છે

નીલગીરી ના તેલ ની અંદર એન્ટિસેપ્ટિક ગુણો રહેલા હોય છે જે આપણે લાગેલી જગ્યા પર લગાવવાથી અથવા તો કોઈ જગ્યાએ બળતરા થતી હોય તો ત્યાં લગાવવાથી ફાયદો થાય છે

તેમજ ખુલી વાગેલી જગ્યાએ લગાવવાથી તે જડપથી રૂઝ આપાવે છે તેમજ ખુલી વાગેલી જગ્યાએ થતાં સંક્રમણ અથવા બેકટેરિયાને આપણી સ્કિન થી દૂર રાખવામાં મદદરૂપ થાય છે

Immune system સારું કરવામાં મદદરૂપ

આપણા શરીરને રોગોથી બચાવી રાખવા જરૂરી ઇમ્યુન સિસ્ટમને આ નિલગિરીનું તેલ સારી કરવામાં મદદરૂપ થાય છે.

નિલગિરીનું તેલ આપણા શરીરની અંદર મોનોકસાઈટ નું સ્તર વધારે છે જે સારા ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબજ જરૂરી છે

સ્ટ્રેસ ઓછું કરે છે

નિલગિરીનું તેલ એ આપણને સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે જો તમે નીલગીરી ના તેલનો ઉપયોગ કરો છો તો તમને માનસિક શાંતિ મળે છે

સાથે સાથે આપણા શરીરમાં રહેલ માનસિક થાકોડો પણ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે જેથી સ્ટ્રેસ દૂર થાય છે

આપણા દાંત માટે ફાયદાકારક

નિલગિરીનું તેલ એ તમને દાંત અને દાંતને લગતી સમસ્યાઓ જેવી કે દાંત ના દુખાવા પેઢામાંથી લોહી નીકળવું તેમજ બીજી અન્ય સમસ્યાઓમાં ખૂબ જ સારો ફાયદો કરે છે

તેથી તમે જોયું હશે કે ઘણી બધી toothpaste માઉથ ફ્રેશનર અથવા તો બીજા ઘણા બધા ઉત્પાદનો ની અંદર તેનું મુખ્ય ઘટક તરીકે નીલગીરી નો ઉપયોગ કરવામાં આવે છે

જો તમને પણ દાંતના દુખાવાની સમસ્યા હોય તો તમે નિલગિરીના તેલ ઉપયોગ કરી શકો છો

તાવમાં ઉપયોગી

જો કોઈ વ્યક્તિને સામાન્ય તાવ હોય તેવી સિચ્યુએશનમાં આ નિલગિરીનું તેલ શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદરૂપ થાય છે,નીલગીરી તેલ ના ફાયદા, Nilgiri tel fayda .

મોઢાના છાલા દૂર કરવામાં મદદરૂપ

આપણે સૌ જાણીએ છીએ કે કેરી નું તેલ એ એન્ટિસેપ્ટિક છે માટે જો તમે મોઢામાં થયેલા છાલા પર નિલગિરીનું તેલ લગાવો છો તો બળતરા થોડી થશે પરંતુ તે તેના પર રહેલા બેક્ટેરિયા દૂર કરવામાં મદદરૂપ થશે જેથી આ છાલા મટવાની ક્રિયા ઝડપી થશે

માસપેશીઓના દુઃખાવો દૂર કરવામાં મદદરૂપ

નીલગીરીના તેલની અંદર રહેલ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો આપણા શરીરમાં થયેલા દુખાવાને ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે જો તમે ત્રણ-ચાર ટીપા દુખતી જગ્યાએ મૂકી તેનું માલિશ કરો છો તો દુખાવામાં રાહત રહે છે

વાળ માટે ઉત્તમ છે – Nilgiri tel fayda 

જો તમારા વાળ નબળા છે તો તમે વાળની અંદર નિલગિરીનું તેલ નાખી શકો છો અથવા તો જો તમે કોઈ શેમ્પૂનો ઉપયોગ કરો છો તો તેની અંદર નિલગિરીના તેલના થોડા ટીપા ઉમેરવાથી તે તમારા વાળમાં કાન્ડીસ્નર નું કામ કરશે અને તમારા વાળની અંદર રહેલા ડેન્ડ્રફ અને માથામાં આવતી ચર દૂર કરવામાં મદદરૂપ થશે

નીલગીરી ના તેલ ના નુકસાન

ઘણી બધી વ્યક્તિઓને નીલગીરી ના તેલ ની એલર્જી હોય છે માટે તેનો ઉપયોગ કરતા પહેલા ચકાસી લેવું કે તમને તેની એલર્જી છે કે નહીં અથવા તો તમારા ડોક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda

 ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot

 બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય – Bandh Naak

 ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર – Ges Na Gharelu Upay

 શિયાળામાં લીલાધાણા નું સેવન કરી મેળવો આ 5 ઉત્તમ ફાયદા – Lila Dhana

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement