કમરખ ના ફાયદા |સ્ટાર ફ્રુટ ફાયદા | kamarakh na fayda | star fruit na fayda in gujarati

star fruit health benefits in Gujarati - સ્ટાર ફ્રુટ ફાયદા - કમરખ ના ફાયદા - star fruit na fayda - kamarakh na fayda
Advertisement

કમરખ નું ફળ કે જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ ઘણા તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખે છે પાકેલું કમરખ અથવા તો સ્ટાર ફ્રુટ એ પીળા કલર નું હોય છે અને ખૂબ જ આકર્ષક હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો જાણીએ કમરખ ના ફાયદા, સ્ટાર ફ્રુટ ફાયદા, star fruit na Fayda, kamarakh na Fayda, star fruit health benefits in Gujarati

કમરખ ના સ્વાસ્થ્ય અને ફાયદાની વાત કરીએ તો કમરખ એ આપણા હૃદય માટે હાડકા, વજન ઓછું કરવા માટે તેમજ immune system સારી કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે તો ચાલો આપણે જાણીએ વિસ્તારમાં સ્ટાર ફ્રુટ ના ફાયદા

Star fruit na fayda –  Kamarakh na Fayda –  star fruit health benefits in Gujarati

સ્ટાર ફ્રુટ ની અંદર ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેની અંદર કેલેરી પણ ખૂબ જ ઓછી હોય છે તેમજ કમરખ એ વિટામિન સી, વિટામિન બી, ફોસ્ફરસ, વિટામિન એ, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમ, સોડિયમ, આયરન મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે તેમજ સ્ટાર ફ્રુટ એ એન્ટિઓક્સિડન્ટ, પોલિફેનોલિક, ક્યુરેસ્ટીન, એપિક્ચિન , ગેલિક એસિડ ખુબ જ સારા પ્રમાણમાં હોય છે

Advertisement

Star fruit na fayda હૃદય માટે 

કમરખ ના ફાયદા – કમરખ ની અંદર પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેમજ પોટેશિયમની સાથે સાથે તેની અંદર કેલ્શિયમ પણ હોય છે

આ બન્ને વસ્તુ આપણા શરીરની અંદર રક્તસંચાર સારું રાખે છે જેથી તે આપણા હૃદયને કાર્ય ક્ષમતા સારી રાખવામાં મદદરૂપ થાય છે.

કમરખ ના ફાયદા પાચન તંત્ર માટે

સ્ટાર ફ્રુટ ફાયદા – સ્ટાર ફ્રુટ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર છે તે વિશે અમે પહેલેથી તમને જણાવ્યું પર આ ફાઇબર એ આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવાની ભૂમિકામાં મુખ્ય તત્વ છે

તેથી જો તમે ફ્રુટ નું સેવન કરો છો તો તમને અપચા તેમજ પેટને લગતી સમસ્યાઓ થતી નથી 

કમરખ ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે

star fruit na fayda – સ્ટાર ફ્રુટ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે તેમજ તેને અંદર રહેલું ફાઇબર એ આપણા ચયાપચયની ક્રિયાને સારુ કરે છે

જેને કારણે આપણા શરીરની અંદર વધારાનું ફેટ જમા થતું નથી તેમજ આપણા શરીર માટે જરૂરી સારા કોલેસ્ટ્રોલ સિવાય વધારાના ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે

જેને કારણે તમને હૃદય ની સમસ્યા થવાની શક્યતા ઓછી થાય છે

Kamarakh na Fayda સ્કીન માટે 

સ્ટાર ફ્રુટ એ ઘણા બધા પોષક તત્વોની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ તેમજ ક્વાર્સેટિન, ગેલિકલ એસિડ, અને અન્ય પોલિફેનોલિક ફ્લાઇવોનોઇડ્સ હોય છે જે સ્ટ્રેસ ઓછું કરે છે

અને આપણી સ્કિન અને હાનિકારક એવા તત્વો નું નિકાલ કરે છે તેમ જ જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો સ્કીન પર કરચલીઓ પડતી નથી.

તેમજ તે આપણા સ્કિન માટે મોઇશ્ચરાઇઝર નું કાર્ય પણ કરે છે તમે ઈચ્છો તો તેને તમારી સ્કિન પર પણ લગાવી શકો છો.

kamarakh na fayda તે  હાડકા મજબુત કરે છે

 kamarakh na fayda – જો કોઈ વ્યક્તિને વારંવાર ફેક્ચર થવાની સમસ્યા થતી હોય તું તે વ્યક્તિએ કમરનું સેવન કરવું જોઇએ તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન અને ઝીંક સારી પ્રમાણમાં હોય છે.

આ દરેક તત્વ આપણા હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમજ ઓસ્ટિઓપોરોસિસ( Osteoporosis ) થી બચવા માં પણ મદદરૂપ થાય છે.

ઓસ્ટિઓપોરોસિસ( Osteoporosis ) એ એવી સમસ્યા છે કે જેની અંદર વ્યક્તિના હાડકા કમજોર થાય છે અને તેને સામાન્ય ઇજા થતાં પણ ફેક્ચર જેવી સમસ્યાઓ ઉદભવે છે

કમરખ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેની અંદર રહેલ ફાઇબર અને ખૂબ જ ઓછી કેલેરી હોવાના કારણે જો તમે તેનું સેવન કરો છો તો તમારું પેટ ભરેલું રહે છે

જેથી તમને વધારાનું ભોજન લેવાની જરૂર પડતી નથી આ રીતે તમને તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે

Star fruit health benefits કફ અને શ્વાસને લગતી સમસ્યાઓમા

આપણે સૌ જાણીએ છીએ કે તેની અંદર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે તેમજ તે આપણા શરીરની અંદર જમા થતાં કફને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે.

જો વ્યક્તિ દ્વારા યોગ્ય માત્રામાં નિયમિત તેનું સેવન કરવામાં આવે તો તેને શ્વાસને લગતી સમસ્યાઓ પણ થતી નથી

kamarakh na fayda વાળ માટે

કમરખ ની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે આ દરેક તત્વ આપણા વાળ ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે લાંબાવાળ ઈચ્છો છો તો સ્ટાર ફ્રુટ નું સેવન કરી શકો છો – star fruit health benefits in Gujarati.

સ્ટાર ફ્રુટ ના નુકસાન – Star fruit side effects in Gujarati

સ્ટાર ફ્રુટ એ દરેક વ્યક્તિને સારી અસર કરવાને બદલે આડઅસર પણ કરી શકે છે જો કોઈ વ્યક્તિને સ્ટાર ફ્રુટ ની એલર્જી હોય તો તેને ઉલટી, પેટનો દુખાવો, અપચાની સમસ્યા અને લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે

તેમજ પથરી થઈ હોય તેવા વ્યક્તિએ તેનું ઘણું બધું સેવન કરવું નહીં

સ્ટાર ફ્રુટ ની અંદર રહેલા પોષક તત્વો ઘણીવાર તમારા દ્વારા કરવામાં આવતી દવાઓના પ્રભાવને પણ ઓછો કરી શકે છે, અથવા તો તેની સાથે પ્રક્રિયા કરી શકે છે માટે તેનું સેવન કરવા પહેલા જો તમારી દવા ચાલતી હોય તો તમારા ડોક્ટરની સલાહ લો પછી જ તેનું સેવન કરો

કમરખ વિશે કેટલાક પ્રશ્નો – સ્ટાર ફ્રુટ વિશે કેટલાક પ્રશ્નો

Star fruit in Gujarati | સ્ટાર ફ્રુટ ગુજરાતી મા ક્યાં નામે ઓળખાય છે

સ્ટાર ફ્રુટ ને ગુજરાતી મા કમરખ ના નામે ઓળખવામાં આવે છે

કોણે કમરખ – સ્ટાર ફ્રુટ નું સેવન કરવું જોઈએ નહી ?

પથરી ની તકલીફ હોય તેવા વ્યક્તિ એ કમરખ – સ્ટાર ફ્રુટ નું સેવન કરવું જોઈએ નહી

કેવા કમરખ નું સેવન કરવું જોઈએ ?

કમરખ કે જેનો રંગ પીળો( પાકેલ કમરખ ) અથવાતો પીળાશ પડતો હોય તેનું સેવન કરવું જે તમને સ્વદે ખટમીઠો લાગશે જયારે કાચા કમરખ નો રંગ લીલો હશે જે સેજ કડવું અને વધારે ખાટું હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ફુલાવર ના ફાયદા | ફુલાવર ખાવાના ફાયદા | fulavar na fayda | fulavar na fayda in gujarati

કીસમીસ ના ફાયદા | કીસમીસ ખાવાના ફાયદા | kismis na fayda in gujarati

એલોવેરા નું જ્યુસ પીવાના ફાયદા | elovera juice na fayda in gujarati

શિંગોડા ના ફાયદા | શિંગોડા ખાવાના ફાયદા | શિંગોડા ફાયદા | singhoda na fayda

નાગરવેલ ના ફાયદા | નાગરવેલ ના પાન ના ફાયદા | nagarvel na pan na fayda | nagarvel na pan no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement