વાળ ખરવાના કારણો – ખરતા વાળ રોકવાના ઉપાયો

Val Kharva na Karan ane kharta val no upay - val kharva na karan - વાળ ખરવાના કારણો - ખરતા વાળ રોકવાના ઉપાયો
Advertisement

સ્ત્રી હોય કે પુરુષ બધા ઈચ્છતા હોય કે આપણા માથામાં વાળ કાળા, લાંબા, અને ઘટ્ટ હોય કારણ કે વાળ આપણા શરીર નો મહત્વ નો અંગ છે. જયારે વાળ માથામાં ઓછા હોય કે ના હોય ત્યારે આપણે શરમ અનુભવીએ છીએ તો આજે અમે તમને અમુક ઘરેલું ઉપાયો વિષે જણાવશું,val kharva na karan,વાળ ખરવાના કારણો , ખરતા વાળ રોકવાના ઉપાયો, kharta val no upay, kharta val na upay.

val kharva na karan – વાળ ખરવાના કારણો – ખરતા વાળ ને રોકવાના ઘરેલું ઉપાયો

આજના આ ફાસ્ટ ફૂડ ના જમાના માં વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ ગઈ છે.

વાળ ખરવા, વાળ નબળા થઇ જવા એ સ્ત્રી હોય કે પુરુષ કોઈ ને ગમતું નથી ને  ઈચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ અને મજબૂત રહે વાળ માટે ઘણા બધા વ્યક્તિઓ ઘણા બધા  ઉપાયો કરે છે.

Advertisement

પણ તેમના અમુક વ્યક્તિઓને જ ફાયદો મળે છે તો અમુક ને કંઇજ ફાયદો થતો નથી તો ચાલો જાણીએ ઘરેલું ઉપાયો,val kharva na karan.

વાળ ખરવાના કારણો – Val Kharva na Karan

કોઈ લાંબી બીમારી, કોઈ સેર્જરી, કોઈ પ્રકાર નો ચેપી રોગ કે ઇન્ફેકશન અથવા તો માનસિક તણાવ આ કારણો હોઈ શકે છે. હોર્મોન્સ માં અચાનક બદલાવ , બાળક ના જન્મ પછી આ સમસ્યા જોવા બહુ જ જોવા મળતી હોય છે.

કોઈ હાઈ પાવર ની દવા ની આડઅસર.

વાળ ખરવાની સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે.

વધુ પડતી ચિંતા કે ગુસ્સો પણ વાળ ખરવા નું કારણ હોઈ શકે છે, આવા અનેક કારણો હોઈ શકે છે વાળ ખરવાના,Val Kharva na Karan.

આમ તો વાળ ને ખરતા રોકવા માટે આપણે બધા ઘરેલું ઉપચાર કરતા હોઈએ છીએ. જે આપણે ઘરમાંથી આરામ થી મળી જતી હોય છે તો ચાલો જાણીએ વાળ ને ખરતા રોકવાના ઘરેલું ઉપાયો

ખરતા વાળ રોકવાના ઉપાયો | kharta val no upay | kharta val na upay

લીંબડો અને બેરી ના પાંદડા ના ઉપયોગ દ્વારા ખરતા વાળ ને રોકો.

લીમડા અને બેરી ના પાંદડા ને ભેગા કેરી પાણી માં નાખી ને ખુબ જ ઉકાળો ને પા ભાગ કે અડધો રહે ત્યાં સુધી ઉકાળો ને  હવે એને ગાળી લ્યો હવે આ વધેલા પાણી થી વાળ ધોવો પછી લીંબડા નું તેલ માથા માં નાખો સળંગ ૨ થી ૩ મહિના આ ઉપાય કરવાથી વાળ ખરતા અટકી જાય છે.

લીંબૂ અને નાળીયેર નું તેલ ફાયદાકારક.

 લીંબૂ ના રસ નો ઉપયોગ નારિયેળ તેલ સાથે કરી ને ખરતા વાળ રોકી શકો છો. તમે જેટલો લીંબૂ નો રસ લ્યો છો તેનાથી બે ગણું નારિયેળ તેલ લેવુ આ મિશ્રણ ને વાળ ના મૂળ માં સારી રીતે માલીશ કરવું. નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે.

ગ્રીન ટી ના ઉપયોગ દ્વારા – ખરતા વાળ રોકવાના ઉપાયો

ગ્રીન ટી ને આપણે દવાઈ ના સ્વરૂપ માં ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રીન ટી ને એક કપ પાણી માં મિલાવી ને માથા માં લગાવી ને ૧ કલાક માટે લગાડી રાખી પછી સાદા પાણી થી ધોઈ નાખવું. ગ્રીન ટી  પીવાથી પણ તમને ફાયદો થઇ શકે છે.

ડુંગળી નો રસ ફાયદાકારક છે.

લસણ નો રસ, ડુંગળી નો રસ અને આદું નો રસ, માથા ના મુળિયા માં લગાવી ને સારી રીતે મસાજ કરો રાત્રે સુતા પહેલા આ ઉપાય કરવો અને સવારે વાળને શેમ્પૂ ની મદદ થી ધોઈ નાખવું.

જેવું કે ડુંગળી માં સલ્ફર ની માત્રા વધારે પ્રમાણ માં હોય છે. જે મૂળ માં રહેલા કોલેઝોન ને વધારવામાં મદદ કરે છે.

ડુંગળી નો રસ કાઢવા માટે તમારે વાળ ના ગ્રોથ પ્રમાણે ડુંગળી લેવી ૧ મોટી ડુંગળી પર્યાપ્ત રહેશે. કારણ કે ફક્ત વાળ ના મુળિયા માં જ મસાજ કરવાનો છે આખા માથા માં નહિ.

સૌ પ્રથમ ડુંગળી ને મીક્ષર માં પીસી લેવી અને ગરણી ની મદદ થી રસ ગાળી લેવો પછી ઉપયોગ માં લેવો ધ્યાન રહે કે ડુંગળી નો રસ લગાવવો એનો પેસ્ટ  નહિ.

બનાવેલી ડુંગળી ના પેસ્ટ ને નારિયળ તેલ કે બીજા તેલ માં નાખી ગેસ પર ધીમા તાપે ગરમ મૂકો ને જ્યારે ડુંગળી નું પાણી બરી જાય એટલે ઠંડુ થાય એટલે ગરણી વડે ગાડી ને બોટલમાં ભરી રાખી એને પણ માથામાં નાખી સકો છો

આજ કાલ તો ડુંગળી નું તેલ પણ બજાર માં મળે છે તમે એ પણ માથા માં નાખી શકો છો.

દાડમ માં પાંદડા દ્વારા ખરતા વાળ ને રોકો.

ગ્રીન ટી ની જેમ દાડમ ને પણ દવાઈ ના સ્વરૂપ માં વાપરી શકાય છે. પરંતુ આજ તમને દાડમ નો રસ નહિ પણ એના પાંદડા નો કઈ રીતે ઉપયોગ કરશો એ જણાવી શું.

એના માટે તમને જોઇશે.

૧ લીટર દાડમ ના પાંદડા નો રસ

૧૦૦ ગ્રામ દાડમ ના પાંદડા ની પેસ્ટ અડધો લીટર સરસીયું તેલ

આ બધી સામગ્રી ને ભેગી કરી ને ગરમ કરો જ્યાં સુધી બધું પાણી બળી ના જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો એટલે ફક્ત તેલ જ વધશે ,

હવે આ તેલ ને ગાળી ને કોઈપણ બોટલ માં ભરી લ્યો આ તેલ નો ઉપયોગ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

મેથી અને મહેંદી પાવડર

તમારા વાળ ના ગ્રોથ પ્રમાણે મેથી અને મહેંદી પાવડર ને પાણી નાખી એની પેસ્ટ બનાવી લ્યો.

આ પેસ્ટ ને વાળ માં લગાવી ને અમુક સમય સુધી રાખો. પછી સાદા પાણી વડે ધોઈ નાખો.

નિયમિત ઉપયોગ થી જરૂર થી ફાયદો થાય છે.જો તમારા વાળ રૂક્ષ હોય તો આ પેસ્ટ માં નારિયેળ તેલ નાખી શકો છે.

પરવળ દ્વારા ખરતા વાળ અટકાવો.

વાળ ને ખરતા રોકવા માટે પરવળ ના કડવા પાંદડા નો રસ કાઢી ને માથા માં નાખવો આ પ્રયોગ તમારે ૨-૩ મહિનો કરવો આનાથી વાળ ખરતા તો બંધ થઇ જ જાય છે

સાથે સાથે જે લોકો ને ટાલ છે તેમના વાળ પણ ધીમે ધીમે ઉગવા લાગે છે. જો કે એ તો વ્યક્તિ ની શરીર ની તાસીર ઉપર આધારિત છે,Val Kharva na Karan.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

માથાનો ખોડો દુર કવાના ૧૩ અલગ અલગ ઘરેલું ઉપાય

તાલ નું તેલ બાળકો ને માલીશ શિવાય બીજી ૮ સમસ્યા મા છે ફાયદાકારક

સારી ઊંઘ મેળવવા સુતા પહેલા કરો આ 8 માંથી 1 ઉપાય અને મેળવો ખુબજ સારી ઊંઘ

શા માટે કેળા લાલ હોય છે? તેમજ લાલ કેળા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદા

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement