તલ નું તેલ બાળકો ને માલીશ શિવાય બીજી ૮ સમસ્યા મા છે ફાયદાકારક – Tal Nu Tel

Tal na Tel na fayda in Gujarati - Tal nu Tel - તલ ના તેલ ના ફાયદા
Advertisement

ભારત દેશની અંદર તલના તેલને નો ઘણી બધી રીતે ઉપયોગ થાય છે ઘણા લોકો તલ ના તેલનો ઉપયોગ ખાદ્ય પદાર્થ ની અંદર કરે છે અને દક્ષિણ ભારતની અંદર ભોજન બનાવવામાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે ભોજન ને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે અને આપણે ઘણી બધી જગ્યાએ તલના તેલની માલિશ વિશે પણ વાંચ્યું હશે આજે અમે તમને એ જ – તલ ના તેલ ના ફાયદા – Tal na Tel na fayda in Gujarati, તલ નું તેલ – Tal Nu Tel.

જ્યારે તેલ ની વાત કરવામાં આવે તો તલના તેલને આપણા આયુર્વેદ ની અંદર ખૂબ જ ગુણકારી જણાવવામાં આવેલ છે તેની પાછળનું મુખ્ય કારણ તેની અંદર રહેલા ખૂબ જ સારા ઔષધીય ગુણો છે

તલ ના તેલ ના ફાયદા – Tal na Tel Na Fayda.

તલ ના તેલ ની અંદર રહેલા ગુણો ની વાતકરીએ તો તેની અંદર કુદરતી એન્ટીવાયરલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે જે આપણે ઘણી બધી રીતે ફાયદાકારક છે – Tal na Tel Na Fayda

Advertisement

વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

તલ ના તેલ ની અંદર પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે આપણા શરીરની અંદર રહેલ વધારાના ફેટને ઓછું કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે લેપ્ટીન ના પ્લાઝમા ના સ્તર ને આપણા શરીરની અંદર વધારે છે અને આ હોર્મોન આપણા શરીર ની અંદર ઉર્જાનું સંતુલન કરવાનું કાર્ય કરે છે.

નાના બાળકો માટે ઉત્તમ

થયેલા સંશોધનો પરથી એવું જાણવા મળ્યું છે કે નાના બાળકોને માલિશ દરમિયાન જો તલના તેલનો ઉપયોગ સતત ચાર અઠવાડિયા સુધી કરવામાં આવે તો બાળકનો વિકાસ ખૂબ જ જલદી થાય છે

સ્ટ્રેસ ઓછું કરવામાં મદદરૂપ થાય છે

હાલ આપણા આજુબાજુ ઘણી બધી વ્યક્તિઓ સ્ટ્રેસ ની સમસ્યાથી પરેશાન હોય છે ત્યારે તલ ના તેલની અંદર રહેલ એમિનો એસિડ ફાયદાકારક છે તેમજ તલ નું તેલ સેરોટોનિન ના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે જે સકારાત્મક ઉર્જા નો આભાસ કરાવે છે અને સ્ટ્રેસને દૂર કરવામાં મદદરૂપ થાય છે

ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક

એક અધ્યયન પરથી એવું તારણ આવેલ છે કે 45 દિવસ સુધી જે વ્યક્તિ તલ ના તેલ મા તેનું ભોજન બનાવે છે અને પછી તેનું સેવન કરે છે તેનું સુગર લેવલ ઓછું રહે છે અને તેની અંદર રહેલ મેગ્નેશિયમ અને બીજા ઘણા બધા તત્વો પણ આપણા શરીરની અંદર સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે

આપણી આંખો માટે

આપણા શરીરની અંદર રહેલ યકૃતને આ તલનું તેલ એક બુસ્ટર તરીકે કામ કરે છે અને તે આપણા શરીરની અંદર લોહીના પરિભ્રમણને ખૂબ જ સારું કરે છે જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે,

તેમજ Tal Nu Tel નબળી દ્રષ્ટિ અને થાકી ગયેલ આંખો માટે પણ ફાયદાકારક છે જો તમે તલ ના તેલ ની આંખોની ચારેબાજુ ની માલીશ કરો છો તો આંખોની આજુબાજુ રહેલ ડાર્ક સર્કલ્સ પણ દૂર થાય છે

સ્કિન માટે ઉત્તમ

તલ ના તેલ ની અંદર વિટામિન ઈ, વિટામિન ડી, મેગ્નેશિયમ, મેગેનીઝ જેવા ખૂબ જ ફાયદાકારક તત્વો હોય છે જે આપણા શરીર માટે એન્ટિ ઇન્ફ્લેમેટરી તરીકે પણ કાર્ય કરે છે જે આપણા શરીર ને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને આપણી સ્કિન સોફ્ટ રાખવામાં મદદરૂપ થાય છે – તલ ના તેલ ના ફાયદા.

પેઢા માં થયેલા સોજા ઓછા કરવામાં મદદરૂપ થાય છે

તલ ના તેલ ને મોઢાની અંદર લગાવવાથી અને તમારા પેઢા પર બ્રશ કર્યા પહેલા દસ મિનિટ તલના તેલથી માલિશ કરવાથી પેઢાના સોજા ઓછા કરવામાં મદદરૂપ થાય છે

વાળ માટે ફાયદાકારક

Tal Nu Tel – તલ નું તેલ જો તમે તમારા વાળ પર માલિશ કરીને લગાવો છો તો તે તમારા વાળને કાળા અને ઘાટા બનાવવામાં મદદરૂપ થાય છે તેમજ તમારા વાળ મજબૂત પણ થાય છે

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

ઘણા બધા વ્યક્તિઓ પર થયેલી રિસર્ચને આધારે એવું જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ પોતાના ભોજનની અંદર તલ નું તેલ વાપરે છે તેમના શરીર નું અંદર બ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે – Tal na Tel na fayda in Gujarati.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

નાનકડી લવિંગ ના ફાયદા – Laving na Fayda

અલગ અલગ સમસ્યા માટે બેસ્ટ ઘરેલું આયુર્વેદિક કાળા – Aayurvedic Kado

શિયાળા માં આંબા હળદર નું સેવન કરવાના ફાયદા – Aamba Haldar na fayda

તમાલ પત્ર નું સેવન કરવાના 6 ફાયદા – Tamal Patra

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement