વિડીયો: ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા | Instant Rava Masala Dhosa

Instant Rava Masala Dhosa - rava dosa recipe gujarati - રવા ઢોસા બનાવવાની રીત
Image - Youtube- FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા, જે તમારા ઘરે ખુબજ સરળતા થી બની જશે તો ચાલો જોઈએ, રવા ઢોસા બનાવવાની રીત, rava dosa recipe Gujarati, Instant Rava Masala Dhosa  Recipe in Gujarati.

Rava dosa recipe Gujarati

ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ૧ કપ રવો
  • ૨ ચમચી મેંદો
  • અડધો કપ દહીં
  • ૧ કેપ્સિકમ જીણું સમારેલું
  • ૧ ડુંગળી ઝીણી સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી ચાર્ટ મસાલો
  • ૧ ચમચી લાલ મરચા નો ભૂક
  • અડધું લીંબુ
  • ૧-૨ ચમચી સંભાર મસાલો
  • ૧ ચમચી ઇનો
  • ૧ કપ છીણલું ચીઝ
  • જરૂર મુજબ માખણ
  • પાણી જરૂરત મુજબ

Instant Rava Masala Dhosa  Recipe

Instant Rava Masala Dhosa બનાવવા સૌપ્રથમ એક મીક્સચેર જાર માં સોજી ને પીસી લ્યો ત્યાર બાદ એક વાસણ માં કાઢી લ્યો ત્યાર બાદ પીસેલી સોજી માં બે ચમચી મેંદો/ઘઉં નોલોટ નાખો ત્યાર બાદ તેમાં દહીં નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિશ્રણ ને બરોબર હલાવો ત્યારબાદ થોડું થોડું પાણી નાખી ઘાટું મિશ્રણ તૈયાર કરી૧૫-૨૦ એક બાજુ મૂકી દયો

 રવા મસાલા ઢોસા - Rava masala dhosa Recipe in Gujarati
Image – Youtube- FOOD COUTURE by Chetna Patel

રવા મસાલા ઢોસા બનવા જીની સુધારેલી ડુંગરી લઈ તેમાં ચાર્ટ મસાલો, લીંબુ ,થોડું મીઠું ને લાલ મરચાનો ભૂકો નાખી ને બરોબર મિક્સ કરી સાઈડ માં મૂકવું

Advertisement

  હવે તૈયાર કરેલ રવા ના મિશ્રણ માં સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિડયમ ગરમ ઢોસા તવા પર થોડું તેલ લગાવી તેના પર રવા નું મિશ્રણ નાખી ઢોસા જેમ વાટકી અથવા કડછી થી ગોળ  ફેલાવી દયો ત્યાર બાદ તેના પર માખણ લગાવી તેના પર લાલ મરચું ને ગરમ મસાલો છાંટો ત્યાર બાદ જીના સુધારેલા કેપ્સિકમ  ને જીના સુધારેલ ધાણા ને ડુંગરી નો તૈયાર મસાલો છાંટો ત્યાર બાદ તેના પર ચીઝ છાંટી ને ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી ને ઢોસા તૈયાર કરી ગરમ ગરમ ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા નો આનંદ માણો

ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો મસાલા ખીચું – Masala Khichu Recipe 

ઘરે બનાવો Surat નો ફેમસ Masala Corn Chaat

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી | Pav Bhaji

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement