ઘરે બનાવો મસાલા ખીચું બનાવવાની રીત

masala khichu Recipe - મસાલા ખીચું - Masala Khichu Recipe in Gujarati
Image - Youtube /Nils Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy ગુજરાતી મસાલા ખીચું (  Masala Khichu  ). સામાન્ય રીતે સાદું ખીચું તો દરેક વ્યક્તિ ના ઘરે બને છે પરંતુ આ ખીચું થોડું ટ્વિસ્ટ સાથે છે, Masala Khichu recipe in Gujarati .

Masala Khichu Recipe in Gujarati

મસાલા ખીચું બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ૧ કપ ચોખા નો લોટ
  • ૩ કપ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચી અજમો
  • ૨-૩ ચમચી આદુ મરચાં ને લીલા ધાણા ની પેસ્ટ
  • તેલ જરૂર પ્રમાણે
  • આચાર મસાલો

મસાલા ખીચું રેસીપી

મસાલા ખીચું (Masala Khichu Recipe ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં જીરું,અજમો ને મીઠું સ્વાદાનુસાર નાખી ઢાંકણ ઢાંકી ઉકાળો ઉકળે એટલે તેમાં આદુ મરચા ને ધાણા ની પેસ્ટ નાખી ફરી એકવાર ઉકાળો પાણી  ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ નાખી ગઠાં ના પડે તેમ બરોબર મિક્સ કરો મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકી બંધ કરી ધીમા તાપે ૫-૭ મિનિટ ચડવા દયો.

 ફરી એક વાર મિશ્રણ ને બરોબર હલાવો ને ફરી ઢાંકણ ઢાંકી બંધ કરી ૪-૫ મિનિટ ચડાવો બરોબર ચડી જાય એટલે એક પ્લેટ માં ગરમ ગરમ કાઢી તેના પર આચાર મસાલો છાંટી તેલ રેડી ગરમ ગરમ પીરસો, Masala Khichu Recipe in Gujarati.

Advertisement

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal

 ઘરે બનાવો રાજસ્થાની દાલ બાટી ચુરમા- Rajasthani dal bati churma

 ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા  Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement