મસુરની દાળ ના ફાયદા | Masur ni Dal na fayda in Gujarati

Masur ni dal na fayda in Gujarati - મસૂર ની દાળ ના ફાયદા -Masur dal Health benefits in Gujarati
Advertisement

નમસ્કાર મિત્રો, આપણે ઘણી બધી દાળનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ આજે અમે મસુરની દાળ વિશે કેટલીક મહત્વની જાણકારી આપીશું જે તમને ઉપયોગી થશે તો ચાલો જાણીએ મસુરની દાળ ના ફાયદા ,Masur ni dal na fayda in Gujarati, Masur dal Health benefits in Gujarati.

Masur ni dal na fayda in Gujarati

આપણા ઘરની અંદર જે મસુરની દાળ બનાવવામાં આવે છે તેની અંદર તેના ફોતરા ઉતારી નાખવામાં આવે છે પરંતુ આ ફોટો ઉતાર્યા પછી પણ આ દાળનો સ્વાદ ખૂબ જ સારો હોય છે તેમ જ દાળ ની અંદર કેલેરી ખૂબ જ ઓછી હોય છે તેમજ nutrition ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે આપણે ઘણી બધી રીતે આ દાણાનું સેવન કરી શકે છે પરંતુ પાણીપુરી સલાડ કે પછી શાકભાજી સાથે તેનું વધુ સેવન કરવામાં આવે છે તેમજ તે ખૂબ જ સરળતાથી પચી જાય છે.

મસુરની દાળ ના ફાયદા

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

મસુરની દાળ નું સેવન કરવાથી આપણું બ્લડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તેમજ તેની અંદર રહેલા ફાઈબર આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકાળવામાં મદદ કરે છે( Masur ni dal na fayda in Gujarati )

Advertisement

મસુરની દાળ હૃદય માટે ફાયદાકારક

ઘણી બધી થયેલી રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે સારા ફાઇબર વાળુ ભોજનનું સેવન કરવાથી આપણા હૃદયને લગતી બીમારીઓથી દૂર રહીએ છીએ તેમજ મસુરની દાળ માં ફાયબરની સાથે સાથે મેગ્નેશિયમ પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે આપણા હૃદય માટે મસુરની દાળ ના ફાયદાકારક છે

પાચનતંત્ર માટે ફાયદાકારક

મસુર દાળ ની અંદર પાચન મા ફાયદા કરે તેવા ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જેથી જો તમે એનું સેવન કરો છો તો અપચાની સમસ્યા થતી નથી અને તમારું પેટ તંદુરસ્ત રહે છે( Masur ni dal na fayda in Gujarati ).

મસુરની દાળ સુગર લેવલ કંટ્રોલ કરે છે

મસુરની દાળ ના ફાયદા ની વાત કરીએ તો તેની અંદર આપણા શરીરમાં ઇન્સ્યુલિન બને તેવા તત્વ હોય છે તેમજ ખાસ કરીને ઇન્સુલિન રેસિસ્ટેન્સ ડાયબિટીઝ દર્દીઓ માટે ઉત્તમ છે તેમનું સુગર લેવલ કન્ટ્રોલ રાખવામાં મદદ કરે છે .

પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે

પ્રોટીન મેળવવાનો ઉત્તમ સ્ત્રોતો ની યાદી માં મસુર ની દાળનો ત્રીજો ક્રમાંક આવે છે તેની અંદર ૨૬ ટકા પ્રોટીન હોય છે જેથી જો તમે તેનો રેગ્યુલર સેવન કરો છો તો તમારા શરીર ની અંદર પ્રોટીનની ઉણપ થતી નથી.( Masur dal Health benefits in Gujarati ).

મસુરની દાળ આયર્ન મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે

મસુરની દાળ ના ફાયદા કહીએ તો ઘણી બધી રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે મસૂરની દાળ ની અંદર પુરૂષો માટે એક દિવસ માટે જરૂરી આયર્ન ના 87 ટકા આયર્ન ની જરૂરિયાત પુરી પાડે છે તેમજ સ્ત્રીઓ ને જરૂરી આયર્ન માંથી 38 ટકા જરૂરિયાત આયર્ન પૂરી પાડે છે.

દાંત માટે ફાયદાકારક છે

મસુરની મસુરની દાળ ને બાળી તેને ઝીણા પીસી અને તેની ભસ્મ બનાવી લો પછી તે ભસ્મ નો દાંત અને પેઢા માં મસાજ કરવાથી તે પેઢા અને દાંત સાફ અને મજબૂત બને છે. ( Masur dal Health benefits in Gujarati ).

ચામડી માટે ઉત્તમ છે

મસુર ની દાળ ને ઘી અને દૂધ સાથે મિક્સ કરી સાત દિવસ સુધી ફેસ પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે તેમજ વડના કુણા પાંદડાઓ અને મસુરની દાળને સાથે પીસી તેનું લેપ લગાવવાથી મોઢા પર રહેલા ડાઘા પણ દૂર થાય છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે મસુરની  દાળ ની ભસ્મ બનાવી તેને દૂધમાં મિક્સ કર્યા પછી વાગ્યું હોય ત્યાં લગાવવાથી રૂઝ જલદી આવે છે.

મસુરની દાળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

મસુર ની દાળ ને અંગ્રેજી માં શુ કહેવાય?

મસૂર ની દાળ ને અંગ્રેજી માં lentil કહેવાય છે.

શું દરરોજ મસૂર ની દાળ ખાઈ શકાય?

હા, જો તમે પૂરી રીતે સ્વસ્થ છો તો તમે તમારા ભોજન માં દરરોજ મસૂરની દાળ નો ઉપયોગ કરી શકો છો.

મસૂર ની દાળ ની તાસીર કેવી હોય છે?

મસૂર ની દાળની તાસીર ઠંડ હોય છે.

મસૂર ની દાળ કઈ વ્યક્તિઓએ ખાવી જોઈએ નહિ?

જે વ્યક્તિઓની કીડની કમજોર હોય, હાડકાની બીમારી થી પરેશાન હોય, જેમના લોહીમાં ફોસ્ફરસ નું પ્રમાણ વધારે હોય તેઓએ મસૂર ની દાળ નું સેવન કરવું જોઈએ નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

અડદની દાળ ના ફાયદા નુકશાન અને ઘરેલું ઉપચાર | adad ni dal na fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement