ઘણા સમયથી આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો એવી કાર ની શોધ કરી રહ્યા હતા કે જે રોડ પર અને હવામાં ઉડી શકે તો એવી જ એક કંપની ક્લેઈન વિઝન( Klein Vision ) દ્વારા આવી એક કાર નું પરીક્ષણ કરવામાં આવ્યું જે ત્રણ મિનિટની અંદર 1800 ફૂટની ઊંચાઈએ પહોંચી ગઈ, આ કાર બનાવતી કંપનીએ આવતા વર્ષે પોતાની કાર ઓફિસીયલી વહેંચવા બહાર પાડશે.- Klein Vision Flying Car Video, Klein Vision Flying Car Details.
Klein Vision Flying Car Details
ક્લેઈન વિઝન દ્વારા આ કારની કિંમત બાબતે હજી સુધી કોઈ ઘોષણા કરવામાં નથી આવી પરંતુ કારનો ટેસ્ટિંગ વિડીયો આ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યો છે
આ કંપનીએ દાવો કર્યો છે કે આવનાર સમયમાં તેમના દ્વારા બહાર પાડવામાં આવેલી આ કાર એ પર્સનલ વપરાશ માટે તેમજ વ્યવસાય વપરાશ બંનેમાં ઉપયોગ થઈ શકશે તેમજ તેનો સીધો અસર ટેક્સી ઉદ્યોગને પણ થશે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા youtube વીડિયોની અંદર રન-વે પર ગાડી થોડીક જ મિનિટોમાં કારમાંથી પ્લેન નું સ્વરૂપ ધારણ કરે છે અને થોડીક જ મિનિટોમાં રનવે પરથી ટેકઓફ થઈને આકાશમાં ઊડવા લાગે છે
આ કારની અંદર BMW કંપનીનું 1.6 લીટર તાકાત ધરાવતું Engine છે જેને આકાશમાં ઊડવા માટે 984 ફુટ લાંબુ રન વે ની જરૂર પડે છે તેમજ આ કારની અંદર 1000 કિલો મીટર સુધીનું અંતર કાપી શકાશે જેની અંદર બે વ્યક્તિ આરામ થી બેસી શકશે, તેમજ આ કારની maximum speed 200 કિલોમીટર પ્રતિ કલાકની છે અને આ કાર નું વજન 1100 કિલો છે
Klein Vision Flying Car Video
નીચે આપેલ માહિતી પણ જુવો
Video: Tata Altroz નું Accident થયું ભેંશ સાથે
વિડીયો: TATA Tigor એ Accident માં બચાવ્યા, Owner buy New TATA Altroz
વિડીયો: Tata Nano કાર નું Accident જ્યારે બે Honda City સાથે છે
33.95 લાખ ની Kia Carnival ની delivery સમયે ડ્રાઇવર થી થઈ ભૂલ
આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.