ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત - ટામેટા ની ચટણી બનાવવાની રેસીપી - ટામેટા ની ચટણી રેસીપી - tameta ni chutney - tameta ni chatni banavani rit - tameta ni chatni banavani recipe - tameta ni chatni recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube  આજે આપણે ટમેટા ની ચટણી બનાવવાની રીત – tameta ni chatni banavani rit શીખીશું. આ ચટણી તીખી, ખાટી અને  ચટપટી લાગે છે અને મહિના સુંધી સાચવી શકો છો અને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ ટામેટા ની ચટણી બનાવવાની રીત – tameta ni chatni recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ટામેટા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | tameta ni chatni recipe ingredients

  • ટમેટા 1 કિલો
  • તેલ 1/4 કપ
  • રાઈ ½  ચમચી
  • લસણ પેસ્ટ 2 ચમચી (ઓપ્શનલ છે)
  • સૂકા લાલ મરચાનો 10-12 / લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • વિનેગર 3-4 ચમચી

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત મા સૌપ્રથમ લાલ પાકેલ ટમેટા લેવા એને પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ટમેટા અને સૂકા લાલ મરચા નાખી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો

Advertisement

ટમેટા બરોબર બાફી લીધા બાદ પાણી માંથી કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો ટમેટા થોડા ઠંડા થાય એટલે એની છાલ ઉતારી એને મેસર વડે મેસ કરી લ્યો અને સૂકા લાલ મરચા ને કાઢી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં મેસ કરેલ ટમેટા નાખી એમાં મરચા ની પેસ્ટ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને ટમેટા નું મિશ્રણ ઘટ્ટ થાય ને કડાઈ છોડવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું

બીજી કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ને ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ અથવા ઝીણા કટકા નાખી એને ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો

( જો તમે લસણ ના ખાતા હો તો અહી તમે આદુને છીણી ને નાખી શકો છો અથવા આદુ ઝીણું સમારેલું પણ નાખી શકો છો અને વિનેગર ની જગ્યાએ તમે લીંબુનો રસ નાખી શકો છો પણ લીંબુ નાખવા થી સ્વાદ માં થોડો ફરક આવી શકે છે)

લસણ ગોલ્ડન થાય એટલે એને ટમેટા વડી કડાઈમાં નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે બરણી કે જાર માં ભરી ફ્રીઝ માં મૂકી મહિના સુંધી મજા લ્યો ટમેટાની ચટણી.

ટામેટા ની ચટણી બનાવવાની રેસીપી | tameta ni chatni banavani rit | tameta ni chatni banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી | mexican Salad recipe in Gujarati

હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati

સ્વાદિષ્ટ અને હેલ્ધી મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej Raita recipe in Gujarati

ઠંડક આપતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત | sabudana falooda recipe

હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | indori pauva banavani rit | indori poha recipe in gujarati

ચોખા મગ ના ચિલ્લા બનાવવાની રીત | Chokha mag na chilla banavani rit | Chokha mag na chilla recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement