SBI DoorStep banking service જે તમારા ઘણા કામ સરળ કરશે

SBI DoorStep Banking Details
Advertisement

ભારત દેશ ની સૌથી મોટી બેંક State Bank of India – SBI દ્વારા તેના ગ્રાહકો માટે એક નવીજ બેન્કિંગ સેર્વીસ બહાર પાડી છે તેનું નામ તેને SBI DoorStep Banking રાખ્યું છેતો ચાલો જાણીએ DoorStep Banking Details , SBI DoorStep Banking charges, How to request for SBI doorstep banking.

SBI DoorStep Banking Details

SBI ની આ સેર્વીસ ની અંદર તમે જો રૂપિયા ની જરૂરત હોય તો તમને બેંક માં જવાની જરૂરત નથી એ રોકડ રકમ તમને ઘરે મળી જશે કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી વગર

SBI ના ઓફિસિયલ Twitter  હેન્ડલ પર તેની જાહેરાત કેવા આવી હતી તે Tweet ની અંદર લખવામાં આવ્યું કે “Why go to the bank when the bank is ready to visit your home. Register your #DoorstepBanking request now and avail banking services from the comfort of your home “ જેમાં ફક્ત તમારે 1 રીક્વેસ્ટ કરવાની રહેશે અને તમને બેન્કિંગ સર્વિસ ઘર આંગણે મળશે.

Advertisement

SBI ની doorstep pick up services માં નીચેની સગવડ મળશે.

ચેક લઇ જવાનો

નવી ચેકબુક લેવા માટે ની રીક્વેસ્ટ સ્લીપ્સ

Life Certificate પહોચાડવાની સુવિધા( આ સુવિધાનો પ્રારંભ 1 નવેમ્બેર 2020 થી થશે ).

રોકડ આપવી

SBI ની doorstep Delivery services માં નીચેની સગવડ મળશે.

તમારા ટેર્મ ડીપોસિત ની રીસીપ્ટ

તમારા એકાઉન્ટ નું સ્ટેમેન્ટ

ફોર્મ 16 સર્ટિફિકેટ

રોકડ મેળવવી

SBI DoorStep Delivery services Charges – શું ચાર્જ લાગશે તમને?

આ સેર્વીસ માં જો તમે Financial Service લો છો તો તમને નીચે મુજ્બ ના DoorStep Banking charges ચાર્જ લાગે છે

કેશ ડીપોસીટ ના રૂપિયા 75/+- GST

રોકડ ઉપાડ કે જમા કરવા ના રૂપિયા 75/+- GST

ચેક લેવા ની સેર્વીસ ના રૂપિયા 75/+- GST

નવી ચેક બુક ની રીક્વેસ્ટ સ્લીપ ના રૂપિયા 75/+- GST

SBI Doorstep Banking service

આ સેર્વીસ માં જો તમે Non-Financial Service લો છો તો તમને નીચે મુજ્બ ના DoorStep Banking charges ચાર્જ લાગે છે.

બચત ખાતા નું સ્ટેટમેન્ટ અને ટેર્મ ડીપોસીટ ની એડવાઈસ ફ્રી સેર્વીસ મળશે.

કરંટ એકાઉન્ટ ની ડુંબ્લીકેટ સ્ટેટમેન્ટ ના રૂપિયા 100/+- GST

કેશ જમા કરવા માટે ના નિયમો

રોજ નું ફક્ત એક જ વ્યવહાર કરી શકશો આ સેર્વીસ ની મદદ થી

એક વ્યવહાર માં વધુમાં વધુ 20000 જમા કરાવી શકો છો

એક વ્યવહાર માં ઓછા માં ઓછા 1000 જમા કરાવવા પડશે.

કેશ ઉપાડવા માટે ના નિયમો

રોજ નું ફક્ત એક જ વ્યવહાર કરી શકશો આ સેર્વીસ ની મદદ થી

એક વ્યવહાર માં વધુમાં વધુ 20000 ઉપાડ કરાવી શકો છો

એક વ્યવહાર માં ઓછા માં ઓછા 1000 જઉપાડ કરાવવો પડશે.

કેવી રીતે આ સેર્વીસ લેવી? How to request for DoorStep banking service ?

  1. SBI ના કસ્ટમર એ આ સર્વિસ લેવા માટે તેના બેંક ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી SBI ના ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 થી સાંજે 4 વાગ્યા વચ્ચે ફોન કરવાનો રહેશે.
  2. ફોન લાગ્યા પછી ગ્રાહકે તેના બેંક એકાઉન્ટ ના છેલ્લા ચાર આકડા નાખવાના રહેશે જેમાં તેને સેર્વીસ લેવી હોય
  3. ગ્રાહક નું વેરીફીકેસન થયા પછી તમને બીજે કોલ ફોરવર્ડ કરવામાં આવશે જ્યાં ફરી વધારાની ચકાશની કરવાની રહેશે.
  4. હવે ગ્રાહકે તમને શેની સેર્વીસ લેવી છે તે અને તે સેર્વીસ લેવાનો સમય સવારે 9 વાગ્યા થી સાંજના 5 વાગ્યા વચ્ચે નો સમય જણાવવાનો રહે છે.
  5. રીક્વેસ્ટ એક્સેપ્ટ થયા n જન તમને SMS દ્વારા કરવામાં આવશે જેમાં તમને Cash ID અને request Type જણાવવામાં આવશે.
  6. આ રીક્વેસ્ટ Doorstep Banking ના એજન્ટ ને મોકલવામાં આવશે જે ગ્રાહકનો સંપર્ક કરશે.
  7. Doorstep Banking Agent નનક્કી કરવામાં આવેલ સમયે રજીસ્ટર્ડ એડ્રસ પર જઈ ફોટો આઈડી પ્રૂફ ચેક કરી આગળ ની પ્રોસીજર કરશે.
  8. બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગ્રાહક ને  સેર્વીસ પૂર્ણ થવા નો SMS  મોકલવામ આવશે.

નીચે જણાવેલ મહત્વની માહિતી પણ વાંચો

1st October થી RBI એ Debit card, Credit card ના નિયમો માં કર્યા ફેરફાર

તમે SBI Bank customer છો? જાણો આજ થી બદલી રહેલા ATM માથી પૈસા ઉપડવાના નિયમ વિશે.

SBI એ ATM Card ની થતી છેતરપીંડી રોકવા ઉમેર્યું આ સુરક્ષા ફીચર

તમે SBI Bank customer છો? જાણો આજ થી બદલી રહેલા ATM માથી પૈસા ઉપડવાના નિયમ વિશે.

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement