મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

મમરા ના પૌવા બનાવવાની રીત - mamra na pauva banavani rit - mamra na pauva recipe in gujarati - mamra na pauva banavani rit gujarati ma
Image credit – Youtube/Sunita Agarwal
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sunita Agarwal YouTube channel on YouTube આજે આપણે મમરા ના પૌવા બનાવવાની રીત – mamra na pauva banavani rit gujarati ma શીખીશું. પૌવા તો આપને બધા નાની મોટી ભૂખ માં કે પછી સવાર ના નાસ્તામાં ખાઈએ જ છીએ આજ તમને મમરા માંથી પૌવા બનાવતા શીખીશું તો ચાલો જાણીએ mamra na pauva recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મમરા ના પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • સીંગદાણા 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીંબુ નો રસ 1 ચમચી

mamra na pauva recipe in gujarati | મમરા ના પૌવા બનાવવાની રીત

સૌપ્રથમ મમરા ને એક બે વખત પાણી માં નાખી ધોઇ ને સાફ ચારણી માં કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી ને ગોલ્ડન તરી લ્યો ને તરેલ સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ ગરમ તેલ માં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

Advertisement

ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો અને ટમેટા નાખી ને મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર  નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને તરી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને સર્વ કરો અથવા તમે તૈયાર મમરા ના પૌવા પર ઝીણી બેસન ની સેવ, દાડમ ના દાણા થી ગાર્નિશ કરી ને પણ સર્વ કરી શકો છો મમરા ના પૌવા.

mamra na pauva banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri banavani rit

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit | magdal na dhokla recipe in gujarati

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement