આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit

aamla no juice - amla no juice banavani rit - amla no juice recipe in gujarati - આમળા નો જ્યુસ બનાવવાની રીત - આમળા નો રસ બનાવવાની રીત
Image credit – Youtube/Homemade Happiness With Manisha
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો રસ બનાવવાની રીત – amla no juice banavani rit શીખીશું. શિયાળા માં તાજા ને હેલ્થી આમળા ખૂબ સારા મળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે do subscribe Homemade Happiness With Manisha YouTube channel on YouTube  If you like the recipe  પણ રોજ રોજ આમળા માંથી જ્યુસ તૈયાર કરવો જજંટ વાળુ કામ લાગે તો આજ આપણે આમળા જ્યુસ એક સાથે તૈયાર કરી કોઈ પણ જાત ના પ્રિજરવેટિવ વગર સાચવી ને તૈયાર કરવાની રીત શીખીશું અને કે એક વખત તૈયાર કરી લાંબો સમય પી શકો છો તો ચાલો જાણીએ amla no juice recipe in gujarati – આમળા નો જ્યુસ બનાવવાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આમળા નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • આમળા 1 કિલો

aamla amla no juice recipe in gujarati | આમળા નો જ્યુસ બનાવવાની રીત

આમળા જ્યુસ બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા નાખી દસ મિનિટ પકડવા દયો ત્યાર બાદ ઘસી ને સાફ કરી લ્યો ને કપડા પર કોરા થવા દયો અથવા કપડા થી લુછી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એની ચિરી કરી ઠળિયા ને અલગ કરી લ્યો

ત્યારબાદ બધા આમળા માંથી ઠડિયા કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં એક વખત માં જેટલા સમાય એટલે કટકા આમળા ના નાખો ને પીસી લ્યો પીસેલા આમળા સાફ પાતળા કપડા માં નાખો ( અહી તમે કોઈ પાતળું કોટન કે નેટ કપડું કે ચુની લઈ શકો છો) ( બચેલ રેસા ને સૂકવી તેલ માં કે મહેંદી માં નાખી શકો છો અથવા ઝાડ માં નાખી શકો છો)

Advertisement

કળા ને ચોખા ને કોરા હાથ થી નીચોવી નીચોવી ને રસ કાઢી લ્યો અને કપડા માં રહેલ આમળા ના રેસા અલગ કરી નાખો આમ બીજા આમળા ને પીસી એને પણ કપડા માં લઇ નીચોવી રસ અલગ કરી લ્યો ને તૈયાર રસ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને  ફ્રીઝ માં મૂકી વાપરી શકો અને જ્યારે જ્યુસ બનાવો હોય ત્યારે બે ત્રણ ચમચી જ્યુસ ને મધ પાણી અને સંચળ સાથે મિક્સ કરી તૈયાર કરી શકો છો

અથવા ફ્રીઝ ની ટ્રે માં મૂકી જમાવી લ્યો ને કટકા જામી જાય એટલે ટ્રે માંથી કઢી એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી વાપરી શકો અને જ્યારે પણ જ્યુસ બનાવો હોય ત્યારે પાણી માં કટકો નાખી સંચળ ને મધ સાથે મિક્સ કરી જ્યુસ તૈયાર કરી શકો છો

આમળા નો રસ બનાવવાની રીત | amla no juice banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત | farali batata na paratha banavani rit | farali batata na paratha recipe gujarati

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement