બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati

બિરિસ્તા બનાવવાની રીત - birista banavani rit - birista recipe in gujarati
Image credit – Youtube/CookingShooking
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking YouTube channel on YouTube આજે આપણે તરેલ ડુંગળી બનાવવાની રીત – બિરિસ્તા બનાવવાની રીત શીખીશું.  જેને ડુંગળી નો બિરિસ્તા ને બ્રાઉન ડુંગળી પણ કહી શકાય છે જે પંજાબી ગ્રેવી માં બ્રાઉન ગ્રેવી બનાવવા, બિરિયાની બનાવવા વાપરી શકો છો તો ચાલો  જાણીએ birista banavani rit – birista recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

બિરિસ્તા બનાવવા જરૂરી સામગ્રી | birista ingredients

  • ડુંગરી 1 કિલો
  • તેલ તરવા માટે

બિરિસ્તા બનાવવાની રીત | birista recipe in gujarati

તરેલ ડુંગળી બનાવવા માટે સૌપ્રથમ ડુંગળી ને છોલી લ્યો ને ત્યાર બાદ ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડામાં કોરી કરી નાખો

હવે ચાકુ થી અથવા વેફર કરવાના મશીનથી ડુંગળી ને ઝીણી લાંબી સુધારી લ્યો બધી જ ડુંગળી ઝીણી સુધારેલી લીધા બાદ હાથ વડે થોડી મસળી ને અલગ અલગ કરી લ્યો

Advertisement

હવે એક કડાઈમાં સુધારેલ ડુંગળી નાખો સાથે 100 ml જેટલું તેલ નાખી ને મિક્સ કરી લ્યો ને કડાઈ ને ગેસ પર ફૂલ તાપે દસ મિનિટ માટે  ઢાંકી ને મૂકો અને વચ્ચે વચ્ચે બે બે મિનિટ એ ઢાંકણ ખોલી હલાવી લ્યો આમ દસ મિનિટ શેકી લ્યો

દસ મિનિટ ઢાંકણ ખોલી ને ફૂલ તાપે હલાવતા રહો ડુંગરી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી જેવી ડુંગળી થોડી ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી થોડી થોડી વારે હલાવતા રહેવું

પાંચ સાત મિનિટ પછી ડુંગળી બધી જ ગોલ્ડન થઈ જાય એટલે ગેસ બંધ કરી ઝારા થી તરેલ ડુંગળી ને બીજા ચમચાથી દબાવી ને વધારાનું તેલ નિતારી પેપર નેપકીન પર કાઢી લ્યો  ને ચમચા થી કે ફોક ચમચા થી છુટ્ટી કરી નાખો ને એક બે કલાક ઠંડી થવા દયો

 (બધી ડુંગળી ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી નાખવો એને વધારે ના ચડાવી કેમ કે ડુંગળી ને ગોલ્ડન કાઢી લીધા પછી પણ એમાં રહેલ ગરમીથી ડુંગળી ચડે છે તો જો તમે વધારે ચડાવી નાખશો તો ડુંગળી માંથી બરી ગયા જેવો સ્વાદ આવશે)

જે તેલમાં ડુંગળી તરેલ હતી તેને કોઈ ગ્રેવી કે શાક માં કે પરોઠા લોટ માં નાખી ને વાપરી શકો છો  અને ડુંગરી સાવ ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં કે જીપ લોક પ્લાસ્ટિક માં ભરી ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો તૈયાર છે તરેલ ડુંગળી.

 birista banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક ના ભજીયા બનાવવાની રીત | palak na bhajiya banavani rit | palak na bhajiya recipe in gujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya recipe in Gujarati

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable cutlet recipe in Gujarati

મિક્સ વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત | Mix vegetable batata poha recipe in Gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe in Gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | Fada lapsi recipe in Gujarati

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh recipe in Gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement