ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

Dungri na bhajiya - dungri na bhajiya ni recipe - dungri na bhajiya recipe in Gujarati - dungri na bhajiya banavani rit - ડુંગળીના ભજીયા ની રેસીપી
Image - Youtube - Sheetal's Kitchen - Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવશો વરસાદની મોસમમાં બનતા Yummy ગરમાગરમ ડુંગળીના ભજીયા, ડુંગળીના ભજીયા ની રેસીપી , Dungri na bhajiya recipe in Gujarati.

Dungri na bhajiya recipe 

 ડુંગળીના ભજીયા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • પ થી ૬મીડિયમ સાઇઝની ડુંગરી
  •  ૩ થી ૪ લીલા મરચા
  • લીલા ધાણા
  • ૧ નાનો ટુકડો આદુ
  • અડધી ચમચી હળદર
  • ૧ચમચી લાલ મરચાંનો ભૂકો
  • ૧ચમચી ધાણાજીરૂ નો ભૂકો ચપટી હિંગ
  • પા કપ ચોખાનો લોટ
  • અડધો કપ બેસન
  • 1 ચમચી અજમો

ડુંગળીના ભજીયા ની રેસીપી

ડુંગળીના ભજીયા – Dungri na bhajiya બનાવવા સૌપ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી તેને અડધો ભાગ કરી પાતળી પાતળી લાંબી ચીર માં કાપી લો તેવી જ રીતે લીલા મરચા અને ધાણા પણ સુધારી લ્યો હવે એક વાસણમાં સુધારેલી ડુંગરી લઈ તેના પર સ્વાદ મુજબ મીઠું લગાડી હાથ વડે મસળી દસથી પંદર મિનિટ સાઇડ પર મૂકી દો

 દસથી પંદર મિનિટ થઈ ગયા બાદ ડુંગળીમાં લીલા મરચા ધાણા આદુ હળદર લાલ મરચાંનો ભૂકો ધાણા જીરા નો ભૂકો અજમો તથા હીંગ નાખી એક વખત બરોબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ચણાનો લોટ ચોખાનો લોટ નાખી આ મિશ્રણને બરોબર હાથવાળી મિક્સ કરી લો ઉપરથી પાણી નાખવાની જરૂર નથી કેમ કે ડુંગળીમાં મીઠું નાખી અને રાખવાથી ડુંગળીનું પોતાનું પાણી છૂટું થાય છે

Advertisement

તેમજ બેસન અને ચોખાનો લોટ મિક્સ થઈ જશે હવે ગેસ પર તળવા માટે તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા નાની નાની સાઇઝમાં હાથ થી તેલમાં નાખો અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે ગરમાગરમ ડુંગળીના ભજીયા, Dungri na bhajiya recipe in Gujarati.

રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati

ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement