સીંગ ચીકી બનાવવાની રીત | સીંગદાણાની ચીકી બનાવવાની રીત | sing chikki recipe in gujarati

સીંગદાણાની ચીકી - સીંગદાણાની ચીકી બનાવવાની રીત - સીંગ ચીકી બનાવવાની રીત - sing ni chikki banavani rit - sing chikki recipe - sing chikki recipe in gujarati - singdana ni chikki
Image credit – Youtube/LunchBox Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણાની ચીકી બનાવવાની રીત – singdana ni chikki banavani rit શીખીશું. આ ચીકી બાળકો કે મોટી ઉમર ના વ્યક્તિ કે જેના દાંત ના હોય એવા લોકો પણ ખાઈ શકે છે અને મજા લઈ શકે છે. do subscribe  LunchBox Recipes YouTube channel on YouTube  If you like the recipe  સીંગદાણા ને ગોળ  માં સારી માત્રામાં પ્રોટીન રહેલું હોવાથી શિયાળા માં ખાવા ખૂબ લાભકારી હોય છે તો એક વખત ચોક્કસ બનાવો ચીકી તો ચાલો  જાણીએ સીંગ ચીકી બનાવવાની રીત – sing ni chikki banavani rit – sing chikki recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

sing ni chikki ingredients in gujarati

  • શેકેલ સીંગદાણા 1 ½ કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • પાણી ⅓ કપ
  • ઘી / તેલ 1-2 ચમચી

સીંગદાણાની ચીકી બનાવવાની રીત | સીંગ ચીકી બનાવવાની રીત | sing chikki recipe in gujarati

સીંગદાણા ચક્કી – સીંગ ચીકી બનાવવા સૌપ્રથમ  જે જગ્યાએ ચીકી ને ફેલાવી ને પાતળી કરવાની છે એને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો ને વેલણ ને પણ ઘી કે તેલ લગાવી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને મિડીયમ તાપે હલાવતા રહો.

સીંગદાણા પર બ્રાઉન ડાઘા પડે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો ને ઠંડા થાય એટલે એને મસળી એના ફોતરા અલગ કરી નાખો ને શેકેલ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી દરદરા પીસી લેવા

Advertisement

હવે એક કડાઈમાં છીણેલો ગોળ નાખો સાથે પાણી નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળે એટલે એને ગરણી થી બીજી કડાઈ માં ગાળી લ્યો .

ત્યાર બાદ હલવતાં રહી ગોળ નો પાક તૈયાર કરો ગોળ નો રંગ બદલી જાય એટલે એક વાટકા માં પાણી લ્યો  અને ગેસ ધીમો કરી નાખો એમાં તૈયાર પીગડાવેલ ગોળ ના એક બે ટીપાં નાખી ઠંડો કરો ને ચેક કરો જો આરામ થી તૂટી જાય અથવા વાટકામાં પછાળવાથી અવાજ આવે એટલે પાક તૈયાર છે

તૈયાર પાક માં પીસેલા સીંગદાણા નો ભૂકો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઘી કે તેલ લગાવેલ જગ્યાએ નાખો.

ત્યારબાદ વેલણ વડે મીડીયમ જાડી રહે એમ વણી લ્યો ત્યાર બાદ ઘી લગાવેલ ચાકુથી એમાં કાપા પાડી દયો ને ઠંડી થવા દયો ચીકી સાવ ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને મજા લ્યો મજા લ્યો સીંગદાણા ચીક્કી

sing ni chikki banavani rit | singdana ni chikki

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર LunchBox Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie banavani rit| corn flour cookie recipe gujarati

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese banavani rit

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit | farali chevdo recipe in gujarati

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement