વ્યવસ્થિત રીતે પહેરેલો માસ્ક( Mask ) તમને અને બીજા ને કેવીરીતે સુરક્ષિત કરે Corona થી

How Not Wear a Mask
How Not Wear a Mask
Advertisement

કોરોના(CORONA)જેના કારણે આખું વિશ્વ હેરાન છે ત્યારે માસ્ક(Mask) એ તણા સામે રક્ષણ મેળવવા નો એક ઉત્તમ ઉપાય છે અને ભારત ની અંદર માસ્ક(Mask) પહેરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ ઘણાબધા લોકો તેને ક્યારેક નાક નીચે , દાઢી નીચે પહેરી ને ફરે છે તો આજ કેટલાક હેલ્થ એક્ષપર્ટ અને ડોક્ટર નું શું કહેવું છે વ્યવસ્થિત રીતે માસ્ક પહેરવા બાબતે.

ડૉ. રનદીપ ગુલેરિયા AIIMS ના ડિરેક્ટર TOI ને જણાવે છે કે

Dr Randeep Guleria, director of AIIMS - Source-TOI
Dr Randeep Guleria, director of AIIMS – Source-TOI

US ના ડૉ. અતુલ ગાવન્દે જણાવે છે કે માસ્ક(Mask) પહેરવો એ દરેક ની જવાબદારી માં આવે છે જે તમે Corona ફેલાવવામાં મદદ કૃ રહ્યા છો. માસ્ક(Mask) જો તમે પહેરો છો તો તમે પોતાની જાત ને તમજ મને પણ corona સામે રક્ષણ આપવી રહ્યા છો.

Advertisement
How Not Wear a Mask
How Not Wear a Mask

માસ્ક એ દાઢી અને ગળા માટે નથી તે તમારું નાક અને મોઢું વ્યવસ્થિત રીતે કવર કરે તે જરૂરી છે.એક ગ્લોબલ રીસર્ચ મુજબ 1 મીટર નું અંતર, પહેરેલ માસ્ક અને ફેસ સિલ્ડ એ કોરોના થી બચવાનો નો ઉત્તમ રસ્તો છે અને 22 જાન્યુઆરી થી 30 એપ્રિલ વચ્ચે 40184 corona કેસ માથી 28% લોકોમાં કોઈપણ પ્રકાર ના લક્ષણ હતા નહીં.

Proper face mask
Proper face mask

corona ના લક્ષણ વગર corona ના દર્દીઑ corona ફેલાવો કરી શકે છે માટે વિશ્વ ના દરેક હેલ્થ એક્સપર્ટ પ્રોપર માસ્ક પહેરવાની સલાહ આપે છે

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement