ખાંડની તલ સાકરી બનાવવાની રીત | khand ni tal sakri banavani rit | khand ni tal sakri recipe in gujarati

ખાંડની તલ સાકરી બનાવવાની રીત - ખાંડની તલ સાંકળી બનાવવાની રીત - khand ni tal sakri banavani rit - khand ni tal sakri recipe in gujarati
Image credit – Youtube/Daily New Recipe
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ખાંડની તલ સાકરી બનાવવાની રીત – khand ni tal sakri banavani rit શીખીશું. બજાર માં પારદર્શક ખાંડ વાળી તલસાંકળી જોતા જ મોઢા માં પાણી આવી જાય છે, do subscribe Daily New Recipe YouTube channel on YouTube  If you like the recipe,  ગોળ વાળી તલસાંકળી તો બધા બનાવી ખાતા જ હોય છે તો આજ ખાંડ માંથી બનાવેલા ખાંડની તલ સાંકળી બનાવવાની રીત – khand ni tal sakri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ખાંડની તલ સાકરી બનાવવા જરૂરી સામગ્રી

  • સફેદ તલ 1 કપ
  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • ઘી / તેલ લગાવેલ થાળી કે પ્લેટ

ખાંડની તલ સાકરી બનાવવાની રીત | khand ni tal sakri recipe in gujarati

ખાંડની તલ સાકરી બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે સફેદ તલ ને હલાવી ને બરોબર શેકી લ્યો તલ શેકાઈ ને તતડે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

( અહી તમે બદામ કાજુ ને પિસ્તા ની કતરણ થોડી સાથે શેકી લઈ ગાર્નિશ કરી શકો છો)

Advertisement

હવે એજ કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો અને ખાંડ ની એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો અંગૂઠા અને આંગળી વચ્ચે ખાંડ વાળુ મિશ્રણ લઈ આંગળી ધીરે ધીરે પહોળી કરી જોવો જો એક તાર બને તો ચાસણી તૈયાર છે

હવે એમાં શેકી રાખેલ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળીઓ માં  કે પ્લેટ માં થોડું થોડુ મિશ્રણ નાખી ફેલાવી ઠંડી થવા દયો  અને સાવ ઠંડી થાય એટલે થાળી કે પ્લેટ માંથી કાઢી કટકા કરી લ્યો ને મજા લ્યો ખાંડ વાળી તલસાંકળી

ખાંડની તલ સાંકળી બનાવવાની રીત | khand ni tal sakri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Daily New Recipe ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સીંગ ચીકી બનાવવાની રીત | સીંગદાણાની ચીકી બનાવવાની રીત | sing chikki recipe in gujarati

ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati

આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati

દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit

પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement