બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit

બેસન ના પુડલા બનાવવાની રેસીપી - બેસન ના પુડલા બનાવવાની રીત - besan na pudla banavani rit - besan na puda recipe in gujarati language
Image credit – Youtube/Foodship
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foodship YouTube channel on YouTube  આજે બેસન ના પુડલા બનાવવાની રેસીપી – બેસન ના પુડલા બનાવવાની રીત શીખીશું. જેને બેસનના ચિલા કે ઢોસા પણ કહેવાય છે જે બનાવવા ખૂબ સરળ છે ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ besan na pudla banavani rit – besan na puda recipe in gujarati language બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

બેસન ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી | besan na puda recipe ingredients

  • બેસન 1 કપ
  • અડધી ડુંગળી ઝીણી સુધારેલી
  • અડધું ટમેટું ઝીણું સમારેલા
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણી ના કટકા 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

બેસન ના પુડલા બનાવવાની રેસીપી | besan na puda recipe in gujarati language

સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટમેટા, ઝીણા સુધારેલા મરચા, ઝીણી સુધારેલ લસણની કણીઓલીલા ધાણા સુધારેલા, હળદર, સ્વાદ મુજબ મીઠું, નાખી ને મિક્સ કરો

હવે એમાં જરૂર મુજબ બે બે ચમચી કરી ને પાણી નાખી મિક્સ કરતા જાઓ ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને દસ મિનિટ ઢાંકી ને રાખો દસ મિનિટ પછી પાછું મિશ્રણ ને બરોબર મિક્સ કરો ને એમાં ખાવાના સોડા નાખી મિક્સ કરો

Advertisement

હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી એક મોટો ચમચો તવી પર નાખી ફેલાવી ને પાતળું કરી નાખો  ને એક બાજુ ચડાવો

એક બાજુ પુડલા ને બરોબર. ચડાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ બીજી બાજુ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો ને બીજા પુડલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ પુડલા  ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો બેસન પુડલા

besan na puda recipe notes

  • જો તમારા પાસે લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો એ નાખશો તો સ્વાદ અલગ આવશે

બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Foodship ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement