બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit recipe gujarati

બટેકા ના ભજીયા બનાવવાની રીત - bataka na bhajiya recipe in gujarati - batata na bhajiya recipe in gujarati - bateka na bhajiya banavani rit - batata na bhajiya banavani rit
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking Kun YouTube channel on YouTube આજે આપણે બટેકા ના ભજીયા બનાવવાની રીત  – batata na bhajiya banavani rit  શીખીશું આ ભજીયા તમે હંમેશા બનાવવો છો એનાથી થોડા અલગ છે જે ખૂબ ક્રિસ્પી બને છે તો ચાલો બટેકા ના ભજીયા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે એ જાણીએ bataka na bhajiya recipe in gujarati,  batata na bhajiya recipe in gujarati.

બટેકા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બટેકા 300 ગ્રામ
  • ઘઉંનો લોટ 140 ગ્રામ
  • ચોખાનો લોટ 30 ગ્રામ
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • મરી પાઉડર ⅓ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • પાણી 300 એમએલ
  • તરવા માટે તેલ

બટેકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati | batata na bhajiya recipe in gujarati

બટેકા ના ભજીયા બનાવવા સૌ પ્રથમ બટેકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને વેફર કરવાના મશીન થી ચિપ્સ પાડી ને પાણીમાં નાખતા જાઓ

બધી ચિપ્સ તૈયાર થઈ જાય એટલે એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો ને કપડા માં કોરી કરી લ્યો જો તમારે એક સાઈજના ભજીયા બનાવવા હોય તો કુકી કટર થી કટ કરી લ્યો અથવા તો એમજ રહેવા દયો કપડામાં જેથી એમાં રહેલ પાણી સોસાઇ જાય

Advertisement

હવે એક વાસણમાં ઘઉંનો લોટ ને ચોખા નો લોટ ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ પાઉડર ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ જેથી એમાં ગાંઠા ન પડે મિશ્રણ આપણે ભજીયા માટે રાખતા હોઈએ એવું જ ઘટ્ટ રાખવું તો તૈયાર છે ભજીયા નું મિશ્રણ એને એક બાજુ મૂકો ( અહી તમે બે ત્રણ ચમચી બેસન પણ નાખી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જેટલી એક વખત માં કડાઈમાં સમાય એટલી બટેકા ની ચિપ્સ ને ઘઉં ચોખાના તૈયાર કરેલ મિશ્રણ માં નાખતા જઈ તેલમાં નાખતા જાઓ એક બાજુ થોડી ગોલ્ડન થાય એટલે ભજીયા ને ઝારા ની મદદ થી ઉથલાવી નાખો

ભજીયા બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા ભજીયા તૈયાર કરી લ્યો ને તૈયાર બટેકા ના ભજીયા ને ચટણી સોસ સાથે સર્વ કરો

batata na bhajiya banavani rit  

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Kun ને Subscribe કરજો

રસાવાળા મગ નું શાક બનાવાની રીત | rasa vada mag nu shaak banavani rit | rasa vada mag nu shaak recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit | Keri no chundo recipe in gujarati

કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani rit | Keri ni chatni recipe in gujarati

જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement