કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney banavani rit recipe

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત - કેરી ની ચટણી બનાવવાની રીત - kachi keri ni chutney gujarati - kachi keri ni chatni banavani rit - keri ni chatni banavani rit - kachi keri chutney recipe in gujarati
Image credit – Youtube/Kabita's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kabita’s Kitchen YouTube channel on YouTube આજે આપણે કાચી કેરી ની ચટણી બનાવવાની રીત – kachi keri ni chatni banavani rit શીખીશું. કેરી દરેક નાના મોટા ને ભાવતી હોય ભલે એ કાચી હોય કે પાકેલી ને ઉનાળો શરૂ થઈ ગયો ને બજારમાં નાની નાની કાચી કેરી મળે છે તો ચાલો આજ કેરી ની ચટણી બનાવવાની રીત kachi keri ni chutney gujarati – kachi keri chutney recipe in gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | keri ni chatni banava jaruri samgri

  • કાચી કેરી 1
  • ફુદીના પાન 15-20
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લસણ ની કણી 8-10
  • તીખા લીલા મરચા 2-3
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી

kachi keri chutney recipe in gujarati | kachi keri ni chutney gujarati | keri ni chutney banavani rit

કાચી કેરીની ચટણી બનાવવા સૌ પ્રથમ કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લેવી અને ચાકુથી કટકા કરી લ્યો

હવે એક મિક્સર જારમાં કેરી ના કટકા, ફુદીના ના પાન, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણની કળીઓ અને સ્વાદ મુજબ મીઠુ નાખો ને જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બરોબર પીસવા  બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી પીસી લેવી તો તૈયાર છે કાચી કેરીની ચટણી.

Advertisement

તમે ચાહો તો દરદરિ પણ રાખી શકો છો ને લીલું નારિયળ ના ત્રણ ચાર ટુકડા પણ નાખી શકો છો ને નારિયળ ના કટકા નાખી પીસી લેવી નારિયળ નાખેલ ચટણી ઢોસા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે

આ ચટણી ને તમે બે ત્રણ દિવસ ફ્રીઝ માં મૂકી વાપરી શકો છો ને થેપલા, પુરી કે રોટલી સાથે ખાઈ શકો છો

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement