લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત | makai na bhajiya banavani rit | makai pakoda recipe in gujarati

મકાઈ ના ભજીયા બનાવવાની રીત - લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત - મકાઈ ના પકોડા બનાવવાની રીત - corn pakoda banavani rit gujarati ma - makai pakoda recipe in gujarati - lili makai na bhajiya banavani rit - makai na bhajiya recipe in gujarati language
Image credit – Youtube/Recipes At Random
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Recipes At Random YouTube channel on YouTube આજે આપણે લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત – lili makai na bhajiya banavani rit – મકાઈ ના પકોડા બનાવવાની રીત શીખીશું. આ પકોડા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને ખાવામાં ખુબ કિસપી ને ટેસ્ટી લાગે છે તો ચાલો આજે  corn pakoda banavani rit gujarati ma – makai na bhajiya recipe in gujarati language – makai pakoda recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મકાઈના પકોડા બનાવવા જરૂરી સામગ્રી | makai pakoda ingredients

  • મકાઈ 2 ભુટ્ટા
  • બેસન 2 બેસન
  • ચોખાનો લોટ 2 ચમચી / સોજી પીસેલી 2 ચમચી
  • લીલા મરચા 2-3
  • અજમો ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલા જીરું નો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • છીણેલું આદુ 1 ઇંચ ટુકડો
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી ½ કપ
  • મકાઈના દાણા ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત | makai pakoda recipe in gujarati | makai na bhajiya recipe in gujarati language

મકાઈના પકોડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને છોલી ને ઉપરના પાન હટાવી સાફ કરી પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુ થી કે હાથ થી એના દાણા કાઢી લ્યો હવે મિક્સર જારમાં મકાઈના દાણા ને અધ કચરા પીસી લ્યો

હવે એક વાસણમાં પીસેલા મકાઈ લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, છીણેલું આદુ, મકાઈના દાણા, હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, બેસન, ચોખા નો લોટ/ સોજી પીસેલી ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

હવે મિશ્રણ માં ત્રણ ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો (પાણી ઘણું ના નાખવું થોડું જ જોઈશે)

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ વડે અથવા ચમચી વડે તૈયાર મિશ્રણ નાખી મિડીયમ તાપે પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો પકોડા ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા પકોડા નું મિશ્રણ નાખી બીજા પણ તૈયાર કરી લ્યો

આમ બધા પકોડા ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ પકોડા ને લીલી ચટણી અથવા સોસ અથવા ગરમ ગરમ ચા સાથે મજા માણો મકાઈના પકોડા

મકાઈ ના પકોડા બનાવવાની રીત | lili makai na bhajiya banavani rit | corn pakoda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Recipes At Random ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement