તરેલા મસાલા વટાણા બનાવવાની રીત | tarela masala vatana banavani rit recipe gujarati

tarela masala vatana banavani rit - tarela masala vatana recipe in gujarati - તરેલા મસાલા વટાણા બનાવવાની રીત
Image credit – Youtube/Ankita's Kitchen Diary
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ankita’s Kitchen Diary YouTube channel on YouTube આજે આપણે તરેલા મસાલા વટાણા બનાવવાની રીત – tarela masala vatana banavani rit શીખીશું. આ તરેલ વટાણા ને તમે ચાર્ટ તરીકે કે પછી મિક્સ ચવાણું બનાવવા વાપરી શકો છો અથવા એમજ પણ ખાઈ શકો છો ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે અને બજારમાં મળતા તરેલ મસાલા વટાણા કરતા વધુ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ tarela masala vatana recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તરેલા મસાલા વટાણા બનાવવા જરૂરી સામગ્રી | tarela masala vatana recipe ingredients

  • સુકા લીલા / પીળા વટાણા 500 ગ્રામ
  • બેકિંગ સોડા 2 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • આખા ધાણા ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • તરવા માટે તેલ
  • ગરમ પાણી જરૂર મુજબ

તરેલા મસાલા વટાણા બનાવવાની રીત | tarela masala vatana recipe in gujarati

તરેલ મસાલા વટાણા બનાવવા સૌપ્રથમ વટાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો હવે એમાં ગરમ પાણી બે ત્રણ ગ્લાસ નાખો ને સાથે બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને છ સાત કલાક સુધી પલાળી રાખો

સાત કલાક પછી વટાણા નું પાણી નિતારી નાખી ને કપડા પર ફેલાવી ને કોરા કરવા દસ પંદર મિનિટ રાખો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા વટાણા નાખી ફૂલ તાપે હલાવતા રહો ને તરી લેવા તરતી વખતે ધ્યાન રાખવું કે વટાણા ફૂટે તો તમારા મોઢા પર કે બીજે ક્યાંય લાગે નહિ

વટાણા ને તરી લીધા બાદ કોઈ ચારણીમાં કાઢી લ્યો જેથી તેમાં રહેલ વધારાનું તેલ નીતરી જાય આમ બધા વટાણા થોડા થોડા કરી ને તરી લ્યો ને ચારણીમાં નાખી દયો ને ઠંડા થવા દયો

વટાણા પર છાંટવા નો મસાલો બનાવવા એક તવી પ્ર સૂકા લાલ મરચા, સૂકા ધાણા ને જીરું ને શેકી ને બ્રાઉન કરી લ્યો ને ત્યાર બાદ ઠંડા થવા દયો હવે મિક્સર જાર માં ઠંડા થયેલ મસાલા નાખો સાથે સંચળ નાખી પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો

હવે તૈયાર મસાલો તરી રાખેલ વટાણા પ્ર છાંટી દયો ને બરોબર મિક્સ કરી લ્યો ને સાવ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને બે ત્રણ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે તરેલ મસાલા વટાણા

tarela masala vatana banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ankita’s Kitchen Diary ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પ્રોટીન સલાડ બનાવવાની રીત | protein salad banavani rit | protein salad recipe in gujarati

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati

બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati

રસાવાળા મગ નું શાક બનાવાની રીત | rasa vada mag nu shaak banavani rit | rasa vada mag nu shaak recipe in gujarati

પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત | prasad nu desi chana nu shaak banavani rit

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement