મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding banavani rit | milk pudding recipe in gujarati

મિલ્ક પુડિંગ બનાવવાની રીત - milk pudding banavani rit gujarati ma - milk pudding in gujarati - milk pudding recipe in gujarati
Image credit – Youtube/Rita Arora Recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આજે આપણે મિલ્ક પુડિંગ બનાવવાની રીત – milk pudding banavani rit gujarati ma શીખીશું. આ એક પ્રકારની ઠંડક આપતી મીઠાઈ છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ milk pudding recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મિલ્ક પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી | milk pudding banava jaruri samgri

  • ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • મિલ્ક પાઉડર 4 ચમચી
  • કોર્ન ફ્લોર 3 ચમચી
  • ખાંડ 4 ચમચી
  • શેકેલ ડ્રાય ફ્રુટ 2-3 ચમચી

મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding recipe in gujarati | milk pudding in gujarati

મિલ્ક પુડિંગ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં મિલ્ક પાઉડર, કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખો  ( જો એમ લાગે કે ગાંઠા વધારે રહી ગયા લાગે તો મિશ્રણ ને એક વખત ચારી લેવું ને ગાંઠા ને તોડી ને મિક્સ કરી લેવા (જો તમને એલચી પાઉડર ની સ્વાદ ભાવતો હોય ¼ ચમચી નાખી ને મિક્સ કરી શકો છો)

ત્યાર બાદ એમ ખાંડ / ખડી સાકર નાખી બરોબર મિક્સ કરો ને તૈયાર દૂધ ને ગેસ પર મૂકી ચમચાથી હલાવતાં રહી ને ગરમ કરો ધીરે ધીરે દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થતું જસે જ્યારે મિશ્રણ ચમચા પર એક કોટિંગ જેમ થવા લાગે એટલે મિશ્રણ તૈયાર થઈ ગયું

Advertisement

હવે તૈયાર મિશ્રણ ને જે વાસણમાં સર્વ કરવા માંગતા હો એ વાસણમાં નાખી ને ઠંડુ થવા દયો પુડિંગ રૂમ ટેમ્પરેચર માં આવે ત્યાં સુધી એના પર જે ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરવા હોય એને રોસ્ટ  કરી એની કતરણ તૈયાર કરી લ્યો

હવે જ્યારે પુડિંગ ઠંડી થઇ જતાં એના પર તૈયાર શેકેલ ડ્રાય ફ્રુટ છાંટી દયો ને ફ્રીઝર માં એક કલાક ઠંડુ થવા મૂકો ને પુડિંગ ઠંડી થાય એટલે ઠંડી ઠંડી સર્વ કરો મિલ્ક પુડિંગ.

milk pudding banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit

શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત | Daal Makhni banavani rit | daal makhni recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement