ચોકલેટ નું સેવન કરવાના ફાયદા અને નુકશાન

chocolate khavana fayda in Gujarati - benefits of chocolate in Gujarati - ચોકલેટ ના ફાયદા - choklet na fayda in Gujarati
Advertisement

આપણે સૌ આજના આર્ટીકલ નું ટાઈટલ જોઈને આશ્ચર્ય ચકિત થયા જ હશો કેમ કે બને ત્યાં સુધી દરેક વ્યક્તિ ચોકલેટનું સેવન કરવાથી થતા નુકસાન વિશે જ વાત કરે છે આજે અમે તમને આ ચોકલેટનું સેવન કરવાથી તમને કેટલા ફાયદા થાય છે તેના વિશે વાત કરીશું તો ચાલો જાણીએ – ચોકલેટ નું સેવન કરવાના ફાયદા – ચોકલેટ ના ફાયદા, chocolate khavana fayda in Gujarati, Benefits of chocolate in Gujarati, chocolate nu sevan karvana fayda.

ચોકલેટ નું જ્યારે નામ આવે તો ભલભલા વ્યક્તિના કાન ઉભા થઈ જાય એ ભલે નાનું બાળક હોય કે કોઈ મોટું વ્યક્તિ દરેક ને ખુબ જ પસંદ આવે છે આ ચોકલેટ કોઈ નો બર્થ ડે હોય કે પછી કોઈ ખુશી નો પ્રસંગ હોય ને એમાં ચોકલેટ ના હોય તો સેલિબ્રેશન અધૂરું ગણાય છે

કોઈએ નવી ગાડી લીધી તો ચોકલેટ, કોઈનું સારું રિઝલ્ટ આવ્યું તો ચોકલેટ, કે કોઈ ને પ્રેમ નો ઇજહાર કરવો હોય તો ચોકલેટ એટલે કે આપણા રોજિંદા જીવનમાં આ ચોકલેટ તો ચારે બાજુ છે

Advertisement

આ ચોકલેટ ને ઘણા બધા વ્યક્તિઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે હા તે હાનિકારક થઈ શકે છે પરંતુ જો તેનો તમે યોગ્ય માત્રામાં સેવન કરો છો તો તમે ચોકલેટના ઉત્તમ લાભ લઇ શકો છો.

ચોકલેટના આ સ્વાદ પાછળ નું કારણ Coco નામના વૃક્ષના ફળ ના બીજ માંથી નીકળતા રસને કારણે તેનો સ્વાદ આવો હોય છે અને પછી તેની અંદર દરેક કંપની પોતાની ઇચ્છા મુજબ થોડા ઘણા ફેરફાર કરી નવા ingredients ઉમેરી તેમની નવા નવા ફ્લેવર્સ ની ચોકલેટ માર્કેટ માં લાવે છે આજે અમે તમને તેના જ ફાયદા વિશે જણાવીશું.

Chocolate khavana fayda in Gujarati – Benefits of Chocolate in Gujarati – ચોકલેટ નું સેવન કરવાના ફાયદા 

ચોકલેટ આપણા હૃદયને સ્વસ્થ રાખે છે

ચોકલેટ ના મુખ્ય એવા ભાગ coco ની અંદર રહેલ ફેટી એસિડ અને બીજા ઘણા બધા ગુણધર્મો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને વધારવા દેતા નથી તેમજ તે એલ.ડી.એલ નામના કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે તેમજ તે આપણા મન ને પણ પ્રફુલિત રાખે છે જેથી આપણું હૃદય સ્વસ્થ રહે છે

બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે – chocolate nu sevan karvana fayda

ચોકલેટ ની અંદર રહેલ થીયોબ્રોમાઈન નામનો એક તત્વ હોય છે જે આપણા શરીરની અંદર બ્લડ પેટ્રોલ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે – chocolate nu sevan karvana fayda ,  chocolate khavana fayda in Gujarati.

શરદી ઉધરસમાં ફાયદાકારક 

શરદી ઉધરસની સમસ્યા માં વિટામીન સી, flavonoid ફ્લેવોનોઇડ નામનું તત્વ ખૂબ જ અસરકારક હોય છે અને આ તત્વ સારા પ્રમાણમાં ચોકલેટ ની અંદર હોય છે માટે જો થોડા પ્રમાણમાં ચોકલેટનું સેવન કરવામાં આવે તો તમને શરદી ઉધરસની સમસ્યા માં રાહત મળી શકે છે – ચોકલેટ ના ફાયદા

સ્ટ્રેસ/તણાવ ઓછું કરે છે – ચોકલેટ ના ફાયદા

ઘણીબધી વ્યક્તિને વધુ પડતા સ્ટ્રેસ અથવા તો તણાવની સમસ્યા હોય તે વ્યક્તિએ ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ ડાર્ક ચોકલેટ ની અંદર રહેલ ઓકિસડેટિવ નામનું તત્વ તણાવ ઉત્પન્ન કરવા વાળા હોર્મોનને નિયંત્રિત કરે છે અને તેની અંદર રહેલ સેરોટોનિન નામનું તત્વ ને એન્ટીડિપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે જેથી તમારું સ્ટ્રેસ ઓછુ થાય છે.

ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક

ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિએ જો ડાર્ક ચોકલેટ અથવા સુગર-ફ્રી ચોકલેટનું સેવન કરે છે ત્યારે તેની અંદર રહેલ કડવાશ આપણા લોહીની અંદર રહેલ સુગર લેવલને ઓછું કરે છે તેમજ આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા ઇન્સુલિનના સ્તર ને વધારવામાં પણ મદદરૂપ થાય છે – benefits of chocolate in Gujarati

મસ્તિષ્ક સ્વસ્થ રહે છે – Benefits of chocolate in Gujarati

થયેલી રિસર્ચને આધારે એવું જાણવા મળ્યું છે કે રોજીંદા જીવનમાં થોડા પ્રમાણમાં ચોકલેટ કે ચોકલેટ ઉમેરીને બનાવવામાં આવેલ drink નું સેવન કરનાર વ્યક્તિ નો મસ્તિષ્ક ચોકલેટનું સેવન ના કરનાર વ્યક્તિ કરતા સારું કાર્ય કરે છે તેમજ તે આપણા મસ્તિષ્ક ની અંદર બ્લડ સર્ક્યુલેશનને પણ સારું કરે છે

સ્કીન માટે ફાયદાકારક

ચોકલેટ ની અંદર સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણી સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે તેમજ એ પણ જાણવા મળ્યું છે કે ચોકલેટનું યોગ્ય માત્રામાં રેગ્યુલરલી સેવન કરનાર વ્યક્તિની skin અન્ય વ્યક્તિઓ કરતાં વધારે સ્વસ્થ હોય છે તેમજ ઘણી વ્યક્તિ ચોકલેટ ના ફેશ માસ્ક કે ફેસ પેક નો ઉપયોગ કરે છે ચહેરા પર ચમક લાવવા માટે પણ લગાવે છે જેથી તેમાં ગ્લો આવે છે

કુદરતી પેઈન કિલરનું કામ કરે છે 

ચોકલેટ નું સેવન કરવાથી આપણા શરીરની અંદર અંડોફિજીન નામનો હોર્મોન આપણા શરીરની અંદર એક્ટીવ થાય છે જેને કારણે આપણે દુખાવા ની અસર ઓછી વર્તાય છે માટે ચોકલેટને નેચરલ પેઈન કિલર પણ કહેવામાં આવે છે – benefits of chocolate in Gujarati

ચોકલેટનું સેવન કરવાથી થતા નુકસાન

જો તમે ખૂબ જ ઘણી માત્રામાં ચોકલેટનું સેવન કરો છો તો તમને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે

વધુ પ્રમાણમાં ડાર્ક ચોકલેટ નું સેવન કરવાથી ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે

અધિક માત્રામાં ચોકલેટનું સેવન કરવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે

વધુ પ્રમાણમાં ચોકલેટનું સેવન કરવાથી તેની અંદર રહેલ કેફીન તમારા દ્વારા લેવામાં આવેલ દવાઓની અસર ઓછી કરી શકે છે

વધુ પ્રમાણમાં મીઠી ચોકલેટનું સેવન કરવાથી દાંતના સડાની સમસ્યા થઈ શકે છે

ચોકલેટ ની અંદર રહેલ અલ્કાલોઈડ ને કારણે માથાનો દુખાવો અને કબજીયાતની સમસ્યા થઈ શકે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

સારી ઊંઘ મેળવવા સુતા પહેલા કરો આ 8 માંથી 1 ઉપાય અને મેળવો ખુબજ સારી ઊંઘ

ખાલી પેટે લીમડા ના પાન નું સેવન કરવાના ફાયદા

દૂધ નું સેવન નથી કરતા તો આ 20+ વસ્તુ માં પણ હોય છે ખુબ સારા પ્રમાણમાં કેલ્શિયમ જે દૂધ ના અવેજી માં સેવન કરી શકો છો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement